- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસનાં ઉમેદવારનું વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિવાદ સર્જતું નિવેદન
ચંદ્રપુર: ભાજપના સ્થાનિક ઉમેદવાર લક્ષ્મીનાં દર્શન કરાવીને કોંગ્રેસના પદાધિકારી અને કાર્યકર્તાઓને સાથે લઇ જાય છે. એ જ સમયે ચૂંટણીમાં આવનારી લક્ષ્મી સ્વીકારો અને મતદાન કરો એવું વિવાદાસ્પદ વક્તવ્ય કોંગ્રેસનાં ઉમેદવાર પ્રતિભા ધાનોરકરે કર્યું છે. દરમિયાન વિધાનસભ્ય ઘાનોકરે એકદમ સહેલાઈથી પૈસો…
- આમચી મુંબઈ
ચોમાસામાં મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર થશે મોટી મુશ્કેલીનું નિર્માણ, જવાબદાર આ લોકો હશે?
મુંબઈ: ચોમાસા પહેલા મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર ખાડાઓની સમસ્યા દૂર કરવા અને હાઇ-વેના કોંક્રિટીકરણના કામકાજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ હાથ ધર્યું છે, પરંતુ ભૂમાફિયાઓએ હાઇવેની બાજુમાં માટી અને કાટમાળનો ગેરકાયદે રીતે ઢગલો કરતાં હાઇ-વે પર વાહનો માટે મોટી સમસ્યા…
- નેશનલ
મને ખરીદી શકે તેટલા પૈસા BJP પાસે નથીઃ જાણો કોણે કહ્યું આમ
સાઉથના સ્ટાર પ્રકાશ રાજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર વિરુદ્ધ હંમેશાં બોલતા હોય છે. આ મામલે તે ઘણીવાર વિવાદોમાં પણ સપડાય છે. આ બધા વચ્ચે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો…
- નેશનલ
Rameshwaram Cafe blast: ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ધરપકડ
બેંગલુરુઃ માર્ચ મહિનામાં બેંગલુરુમાં થયેલા બ્લાસ્ટની તપાસ કરી રહેલી એજન્સી નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સી (NIA)એ સાંઈ પ્રસાદ નામના એક યુવાનની ધરપકડ કરી છે, જે ભાજપનો કાર્યકર્તા હોવાનો દાવો થઈ રહ્યો છે. એજન્સીએ શુક્રવારે કર્ણાટકના શિવામોગ્ગા જિલ્લાના તીર્થાહલ્લીમાંથી સાંઈ પ્રસાદની ધરપકડ કરી…
- નેશનલ
રાયપુરમાં ટ્રાન્સફોર્મરના ગોડાઉનમાં ભીષણ આગઃ 1,500 ટ્રાન્સફોર્મર બળીને ખાખ
છત્તીસગઢના પાટનગર રાયપુરમાં વીજળી વિભાગની સબ-ડિવિઝન ઓફિસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે ત્રણેક કિલોમીટર દૂરથી જ આગનો ધુમાડો હવામાં જોવા મળ્યો હતો. છત્તીસગઢ સ્ટેટ પાવર ડ્રિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ટ્રાન્સફોર્મરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી,…
- આપણું ગુજરાત
Tourism: જૂનાગઢ ફરવા જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લેજો
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર જવા માટે બનેલા આધુનિક રોપ-વે (Rope Way) સેવાને ખરાબ હવામાનના લીધે બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં…
- નેશનલ
17મી લોકસભામાં સૌથી વધુ પ્રશ્ર્નો પૂછનાર 10 સાંસદો કોણ?
નવી દિલ્હી: 18મી લોકસભાની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે. દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 17મી લોકસભાનું છેલ્લું સત્ર પણ સમાપ્ત થઈ ગયું છે. છેલ્લાં 5 વર્ષ ભારતના સંસદીય ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવશે. આ સમયગાળા દરમિયાન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Nana Patoleની જીભ લપસીઃ બીમાર સાંસદની મરવાની વાત કરતા ફડણવીસે કાઢી ઝાટકણી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે ઘણીવાર રાજકારણીઓ પોતાની જીભ પરનો કાબૂ ગુમાવી દે છે. ગુજરાતમાં જ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala)એ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીપ્પણીનો વિવાદ વકર્યો છે ત્યારે મહારાષ્ટ્રના કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેનું એક નિવેદન વિવાદોમાં…
- આમચી મુંબઈ
આચારસંહિતાના અમલ માટે રેલવે સ્ટેશનની બેન્ચ પર સાંસદનું નામ ભૂસવામાં આવ્યું
મુંબઈઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખો જાહેર કરવામાં આવ્યા પછી તાત્કાલિક આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે, પરંતુ નાગરિકો કોઈ નેતાના પ્રલોભનોથી અંજાઈ જાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે.ચૂંટણી પ્રચારના એક ભાગરૂપ અને લોકો સમક્ષ પોતાનું નામ રાખવા…