- આમચી મુંબઈ

મની લોન્ડરિંગ અને આરબીઆઈના નામે મહિલા સાથે 25 કરોડની કરાઈ છેતરપિંડી
મુંબઈ: ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં તાજેતરમાં મુંબઈના અંધેરીમાં મની લોન્ડરિંગ અને આઈરબીઆઈના નામે અંધેરીમાં મહિલા સાથે લગભગ 25 કરોડની છેતરપિંડી કરવાનો ચોંકાવનાર બનાવ જાણવા મળ્યો છે. મહિલાએ ગોલ્ડ લોન અને બધા શેર વેચીને સાઈબર…
- નેશનલ

ચૂંટણી પ્રચાર દરમિયાન TMC સાંસદે પોતાની જ પાર્ટીના વિધાનસભ્યને ગાડી નીચે ઉતાર્યા, જાણો શું હતું કારણ
શ્રીરામનગર: લોકસભા ચૂંટણી 2024 ભાગ રહેલા ઉમેદવારો મતદારોને રીજવવા હાલ કવાયત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળની શ્રીરામપુર(Shriramnagar) લોકસભા બેઠક માટે પાંચમા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ ફરી એકવાર શ્રીરામપુરના વર્તમાન સાંસદ કલ્યાણ બેનર્જી(kalyan banerje) પર વિશ્વાસ…
- સ્પેશિયલ ફિચર્સ

રૂ. 34,000નું Hotel Bill ચૂકવ્યા વિના ભાગી ગયો પરિવાર, હોટેલે લીધો આ રીતે બદલો…
આપણામાંથી ઘણા લોકો એ વાતની મજાક ઉડાડી હશે કે કલ્પના કરી હશે કે કોઈ સરસમજાની મોંઘી હોટેલ કે રેસ્ટોરન્ટમાં જઈને પેટ ભરીને જમવાનું અને ત્યાર બાદ ત્યાંથી બિલ ચૂકવ્યા વિના જ નીકળી જવાનું, બરાબર ને? પણ આપણામાંથી કેટલાક લોકોએ આવું…
- IPL 2024

સચિન સાથે 14 વર્ષ સુધી બૅટિંગ કરવાનું મને ગૌરવ મળેલું: વીરુ
મુંબઈ: સચિન તેન્ડુલકરની બુધવારે 51મી વરસગાંઠ નિમિત્તે તેને અસંખ્ય ક્રિકેટર્સ, અનેક ચાહકો અને બીસીસીઆઇ સહિતની સંસ્થાઓ તરફથી અંગત રીતે તેમ જ સોશિયલ મીડિયામાં અભિનંદન અને શુભેચ્છાના સંદેશ મળ્યા હતા. તેના ભૂતપૂર્વ સાથી-ઓપનર વીરેન્દર સેહવાગે એક્સ (ટ્વિટર) પર ભાવનાત્મક સંદેશામાં લખ્યું,…
- મનોરંજન

ઉ અંટાવા પર આ ઢબૂડીનો ડાન્સ જોયો કે…? મળી ચૂક્યા છે 4 મિલિયન કરતાં વધુ વ્યુ…
અત્યારે લગ્નસરાની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને આ દિવસ વર-વધુ બંને માટે ખૂબ જ મહત્વનો હોય છે. પરંતુ વર-વધુ સિવાય કાકા, મામા, માસી, ફૂઈ સહિતના તમામ સંબંધીઓ માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે અને તેમનામાં…
- આપણું ગુજરાત

ભૂપત ભાયાણીના નિવેદન અંગે ચૂંટણી પંચે આપી પ્રતિક્રિયા, શું કહ્યું જાણો?
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પુરુષોત્તમ રૂપાલા બાદ હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી બાદ હવે ચૂંટણી પંચ સતર્ક બન્યું છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી (આપ)ના પૂર્વ ધારાસભ્ય અને હવે ભાજપમાં જોડાયેલા ભૂપત…
- નેશનલ

પૂર્વ OSD લોકેશ શર્માનો દાવો, ‘અશોક ગેહલોતે ગજેન્દ્ર શેખાવતને બદનામ કરવા ફોન ટેપિંગ કરાવ્યું હતું’,
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા જ રાજસ્થાનમાં ફરી એકવાર ‘ફોન ટેપિંગ’નો જીન બહાર આવ્યો છે. પૂર્વ CM અશોક ગેહલોતના OSD રહી ચૂકેલા લોકેશ શર્માએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં 2020ના ફોન ટેપિંગ કેસમાં ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેમણે…
- સ્પોર્ટસ

‘નૉટઆઉટ’ ધોનીને વર્લ્ડ કપમાં વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળવી જોઈએ? વાંચો, સેહવાગ-ઇરફાન શું કહે છે
નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની વર્તમાન સીઝનમાં હરહંમેશની જેમ કમાલનું વિકેટકીપિંગ કરવા ઉપરાંત બૅટિંગમાં પણ સારું પર્ફોર્મ કરી રહ્યો છે. અમુક મૅચોમાં છેલ્લી ઓવર્સમાં અને છેલ્લા કેટલાક બૉલમાં ચોક્કા-છગ્ગાની જે રીતે રમઝટ બોલાવી રહ્યો છે એ જોતાં કહી શકાય કે…
- નેશનલ

દર વર્ષે બેંકમાં આટલા હજાર કરોડ રૂપિયાની FD કરાવે છે ભારતનું આ મંદિર…
જો અમે તમને પૂછીએ કે દેશનું સૌથી અમીર કે શ્રીમંત મંદિર કયું છે, એમની પાસે કેટલી સંપત્તિ? તો કદાચ આ સવાલનો જવાબ મોટાભાગના લોકો માટે અઘરો નહીં હોય અને તમે તરત જ કહેશો કે આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ…
- આમચી મુંબઈ

મિલિંદ નાર્વેકર જ્યાં છે ત્યાં ખુશ રહેવા દો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) પાર્ટીના સેક્રેટરી મિલિંદ નાર્વેકરને એકનાથ શિંદેની શિવસેના દ્વારા કરવામાં આવેલી ઑફર ફરી એકવાર ચર્ચામાં આવી છે. એવી અટકળો લાગી રહી હતી કે મિલિંદ નાર્વેકરને દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.…









