મનોરંજન

સાઉથના આ Super Starને થયો Accident, ઈજાના નિશાન જોઈને ફેન્સને થયું Tention…

સાઉથના સુપર Thalapathi Vijayના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. Thalapathi Vijayએ પોતાના ફેન્સને ફિલ્મમોના માધ્યમથી ખૂબ જ એન્ટરટેઈન કર્યું છે. ફેન્સે સુપરસ્ટારની ફિલ્મોની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. પરંતુ હવે Thalapathi Vijay ટૂંક સમયમાં જ પોતાની ફિલ્મી સફરનો અંત લાવવા જઈ રહ્યા છે.

એક્ટર એક્ટિંગ છોડીને રાજકારણમાં જ પૂરો સમય આપતા જોવા મળશે. પરંતુ આ બધા વચ્ચે Thalapathi Vijayને લઈને થોડા ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા Thalapathi Vijayનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટોમાં એક્ટના હાથ અને મોઢા પર ઈજા થયેલી જોવા મળી રહી છે.

વાત જાણે એમ છે કે થલાપતિ વિજય પોતાની આગામી Film The Greatest Of All Timeની શૂટિંગમાં સતત વ્યસ્ત હતા અને હાલમાં તેણે પોતાની 2004ની હાઈ ઓક્ટન બ્લોકબસ્ટર ગિલ્લીના મેકર્સ સાથે પણ મુલાકાત કરી હતી, જેને થોડાક સમય પહેલાં જ થિયેટરમાં ફરી રિલીઝ કરવામાં આવી હતી.

આપણ વાંચો: હેં! Madhuri Dixit, Katrina Kaifને પણ પાછળ મૂકે એવી સુંદર છે આ Super Starની બહેન…

ફિલ્મ બીજી વખત રિલીઝ થઈ એ સમયે મેકર્સે Thalapathi Vijayને ઈન્વાઈટ કર્યા હતા. ફિલ્મને મળી રહેલાં શાનદાર રિસ્પોન્સને જોઈને એક્ટરને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Thalapathi Vijayને ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને એ સમયનો આ ફોટો છે અને એક્ટરના હાથ અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઈજાના નિશાન જોઈને એક્ટરના ફેન્સ ચિંતામાં પડી ગયા છે. અહીંયા તમારી જાણ માટે કે Thalapathi Vijayને આ ઈજા Film Goatના શૂટિંગ દરમિયાન લાગી હતી.

https://twitter.com/imuthukumar4/status/1783144063924928523

એક ફેને પોતાના એક્સ એકાઉન્ટ પોસ્ટ કરતાં લખ્યું હતું Thalapathi અન્નાના હાથ પર ઈજા થઈ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે એવું લાગે છે ગોટની શૂટિંગના સમયે Thalapathi Vijayને હાથ પર અને ચહેરા પર ઈજાઓ પહોંચી છે. એટલું જ નહીં એક્સ પર Thalapathi Vijayના ફેન્સે એક સાથે ઘણી બધી પોસ્ટ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી