- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અમિત શાહે ચૂંટણીના પરિણામ અંગે કર્યો મોટો દાવો, ‘અમે પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ’
દેશમાં લોકસભા ચૂંટણીનું પ્રયાર અભિયાન સમગ્ર દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે, હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ત્રીજા તમબક્કાનું મતદાન 7 મી મેના રોજ યોજાશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે, તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ વધુ એક ઉમેદવારની કરી જાહેરાત
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ ઉત્તર પશ્ચિમની બેઠકના ઉમેદવારની જાહેરાત કર્યા પછી વધુ એક બેઠક દક્ષિણ મુંબઈની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. દક્ષિણ મુંબઈ લોકસભાની સીટ ભાયખલા માટે યામિની યશવંત જાધવને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. યામિની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
MPમાં ઓપરેશન લોટસ, ઈન્દોરમાં કોંગ્રેસના ડમી ઉમેદવારની અરજી હાઈકોર્ટે ફગાવી
ઈન્દોર: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, સૌપ્રથમ સુરતમાં ઉમેદવારનું નામાંકન રદ થયું જ્યારે હવે ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. આ દરમિયાન, હાઈકોર્ટે હવે ઈન્દોરમાં કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર મોતી પટેલની અરજી ફગાવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાજકોટ કલેકટરે રૂપાલા-ધાનાણી’ને કચકચાવીને ફટકારી શેની નોટિસ ?
લોકસભા ચૂંટણી 2024માં સૌથી ચર્ચિત એવી રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના રંગની છોળ ચોતરફ ઊડી રહી છે.તેવામાં હવે જિલ્લા કલેકટરે રાજકોટના બંને ઉમેદવારોને પંચ ફટકારતાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકોટ કલેકટરે 2 દિવસમાં હિસાબ ખર્ચ આપવા નોટિસ ફટકારી છે. રાજકોટમાં…
- આમચી મુંબઈ
ઉત્તર મુંબઈની બેઠક પરથી ગોયલે ભર્યું ઉમેદવારીપત્ર, MVAએ કોને આપશે ટિકિટ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાંદ્રા ખાતે રિટર્નિંગ ઓફિસર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની લડત માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ગોયલે ઉત્તર-મુંબઈ લોકસભા બેઠક માટે ભાજપ તરફથી પોતાની ઉમેદવારી…
- મનોરંજન
ડીપ ફેક કેસમાં રશ્મિકાએ નિવેદન આપ્યું, આરોપી છે પોલિસની હિરાસતમાં
મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાઉથથી લઈને બોલિવૂડ સુધીના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. નેશનલ ક્રશ તરીકે ઓળખાતી રશ્મિકાના ચાહકો તેને આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’માં જોવાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા રશ્મિકાના ડીપ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પીએમ મોદીએ મતદારોને કરી મોટી અપીલ…જો જો તમારો મત બરબાદ થાય નહીં
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાયુતિના ઉમેદવારોના પ્રચાર માટે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રચાર સભાઓમાં હાજર થઇ વિરોધીઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે ત્યારે આજે તેમને મતદારોને વિપક્ષો મત આપીને તમારો મત બરબાદ થાય નહીં. એની સાથે તેમણે નામ લીધા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતના ૨૬૬ લોકસભા ઉમેદવારો માંથી આટલા ઉમેદવારો સામે નોંધાયેલા છે ગુનાઓ !
ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના 266 ઉમેદવારોમાંથી 36 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને તેમાંથી કેટલાક સામે હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપો પણ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. ADR…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
દિલ્હી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ, લવલીના રાજીનામા બાદ ખડગેએ આ નેતા પર વિશ્વાસ મુક્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રવિવારે રાજીનામું આપી દેતા(Arvinder Singh Lovely resiged ) કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના રાજીનામાંના બે દિવસ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેવેન્દ્ર યાદવ(Devendra Yadav)ને દિલ્હી કોંગ્રેસ(Delhi…
- ધર્મતેજ
આજનું રાશિફળ (30-04-24): આ બે રાશિઓ માટે દિવસ હશે મિશ્રિત પરિણામ આપનાર, જુઓ શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજના દિવસની શરૂઆત થોડી નબળી રહેશે. વેપારને લઈને તમે થોડા ચિંતિત રહેશો. આજે તમારે મહેનત કરવામાં કોઈ કસર બાકી ના રાખવી જોઈએ. સાસરિયામાંથી આજે કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે. આજે તમે તમારી બુદ્ધિમત્તાનો…