- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મુંબઈમાં મહાયુતિની સિક્સર: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ મુંબઈમાં સિક્સર મારશે. શિવસેનાના 15 ઉમેદવાર છે અને આ બધા…
- આપણું ગુજરાત
ડીસામાં PM મોદીના કોગ્રેસ પર પ્રહાર, ‘કર્ણાટકની જેમ ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય’
PM નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો શુંભારભ કર્યો હતો. તેમણે બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભામાં સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી સભા છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ધોળકામાં ખાંડા ખખડાવશે ક્ષત્રિયો: શંકરસિંહ આવે છે !
એક તરફ વડાપ્રધાન મોદીગુજરાત લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પહેલીવાર ગુજરાતમાં જાહેરસભા સંબોધવા બે દિવસ માટે આવ્યા છે. બુધવારે બનાસકાંઠા અને સાબરકાંઠામા જનસભા સંબોધ્યા બાદ ગુરુવારે આણંદ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધશે. આ વેલા જ અમદાવાદ અને સૌરાષ્ટ્રની બોર્ડર પરના ધોળકામાં વિશાળ ક્ષત્રિય…
- સ્પોર્ટસ
બુમરાહે હાર્યા પછી પણ બતાવી દરિયાદિલી, ફૅનને પર્પલ કૅપ આપીને ખુશ કરી દીધો
લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મંગળવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામેના પરાજયને પગલે એક્ઝિટની વધુ નજીક પહોંચી હતી, પરંતુ સૌથી વધુ 14 વિકેટ લેવા બદલ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર્પલ કૅપ જીતી ચૂક્યો છે. ગળવારે હારવા છતાં બુમરાહે ડ્રેસિંગ રૂમમાં પાછા…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપના ખેલાડીઓને આઇપીએલના પ્લે-ઑફમાંથી પાછા બોલાવી લેવા બટલરે જ ક્રિકેટ બોર્ડને કહ્યું?
મૅન્ચેસ્ટર: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઇંગ્લૅન્ડની ટીમના મૅનેજિંગ ડિરેકટર રોબર્ટ કીએ જાહેર કર્યું છે કે ‘આ વિશ્ર્વકપ સંબંધમાં આઇપીએલના આગામી પ્લે-ઑફમાંથી ખેલાડીઓને પાછા બોલાવી લેવાનો આગ્રહ બ્રિટિશ ટીમના કૅપ્ટન જૉસ બટલરે અમને…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં બસ અને મેટ્રો ટ્રેન વચ્ચે ભીષણ ટક્કરઃ 50 ઘાયલ
લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવારે બસ અને મેટ્રો ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 50 લોકો ઘાયલ થયા હતા. જ્યારે બે ગંભીર હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના અંગે લોસ એન્જલસ ફાયર વિભાગે જણાવ્યું હતું કે શહેરના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે 2012ના 2G સ્પેક્ટ્રમ ફાળવણી મામલે સરકારની અરજી સ્વીકારવાનો કર્યો ઇનકાર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે 2જી સ્પેક્ટ્રમ ફાળવણી અંગેના તેના 2012ના નિર્ણયની “સ્પષ્ટતા” માટેની સરકારી અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ” આ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના ચુકાદાના સંદર્ભમાં આ માનનીય કોર્ટ પાસેથી યોગ્ય સ્પષ્ટતા માંગવા માટે આ અરજી દાખલ…
- નેશનલ
શાળાઓમાં બોમ્બની ધમકી, પાકિસ્તાન કનેક્શન?
નવી દિલ્હીઃ દિલ્હી અને આસપાસના વિસ્તારોની ૧૦૦થી વધુ શાળામાં બોમ્બની ધમકીનાં કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓને આશંકા છે કે દેશમાં અસ્થિરતા લાવવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆનાં ઇશારે આ કાવતરું આઇએસઆઇએસ મોડયુલે રચ્યું છે. જોકે, કેસની તપાસ ચાલી રહી છે,…
- નેશનલ
કોવિશિલ્ડ રસી મુદ્દે અખિલેશ યાદવે ભાજપ પર તાક્યું નિશાન, એ હત્યાના કાવતરાસમાન…
લખનઉઃ કોવિશિલ્ડ રસીની ‘આડઅસર’ અંગેના વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે આજે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે શાસક પક્ષે લોકોના જીવનને જોખમમાં મૂકીને રસી ઉત્પાદક પાસેથી રાજકીય દાન એકત્ર કર્યું છે અને તેની ઉચ્ચ સ્તરીય ન્યાયિક…
- નેશનલ
વિસ્તારાની ફ્લાઈટનું ભુવનેશ્વર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ…..
ભુવનેશ્વર: અતિવૃષ્ટિને કારણે વિન્ડશિલ્ડમાં તિરાડ પડતા વિસ્તારાની ફ્લાઇટનું ભુવનેશ્વર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બુધવારે વિસ્તારા ફ્લાઇટ UK-788ને કરા અને વાવાઝોડાને કારણે ટેકઓફના માત્ર 10 મિનિટ બાદ જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર આજે બપોરે…