- સ્પોર્ટસ
ચીફ સિલેક્ટર આગરકરે હાર્દિકના બચાવમાં અને રાહુલ, રિન્કુ, ગિલની બાદબાકી વિશે શું કહ્યું?
મુંબઈ: આવતા મહિને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર થઈ એ પહેલાંના દિવસોમાં કયા ખેલાડીને સિલેક્ટ કરવા જોઈએ એ વિશે જાત જાતના સૂચનો થતા હતા અને અટકળો પણ ખૂબ થઈ હતી. હવે જ્યારે ટીમની જાહેરાત…
- ટોપ ન્યૂઝ
સૌરાષ્ટ્રમાં મોદીની ત્રણે’ય સભામાં રૂપાલા ‘ગાયબ’!
જુનાગઢ: લોકસભા ચૂંટણી સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઝંઝાવાટી પ્રવાસે ગુજરાત આવ્યા. પહેલી મે આટલે કે ગુજરાત સ્થાપના દિવસે બનાસકાંઠા અને સાબરકાંઠામાં સભાઓ સંબોધી અને આજે વીજળીક ગતિએ ચાર જ્નસભા,આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કર્યો. જોવાની વાત…
- સ્પોર્ટસ
સુરેશ રૈનાના મામાના દીકરાનું હિટ ઍન્ડ રન અકસ્માતમાં મૃત્યુ
શિમલા: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઇપીએલના એક સમયના નંબર-વન બૅટર સુરેશ રૈનાનો પરિવાર અત્યારે શોકગ્રસ્ત છે. તેના ફૅમિલીની એક યુવાન વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયું છે. એવો અહેવાલ મળ્યો છે કે રૈનાના મામાના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. સૌરભ કુમાર હિટ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મુંબઈમાં મહાયુતિની સિક્સર: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ મુંબઈમાં સિક્સર મારશે. શિવસેનાના 15 ઉમેદવાર છે અને આ બધા…
- આપણું ગુજરાત
ડીસામાં PM મોદીના કોગ્રેસ પર પ્રહાર, ‘કર્ણાટકની જેમ ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય’
PM નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો શુંભારભ કર્યો હતો. તેમણે બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભામાં સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી સભા છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ધોળકામાં ખાંડા ખખડાવશે ક્ષત્રિયો: શંકરસિંહ આવે છે !
એક તરફ વડાપ્રધાન મોદીગુજરાત લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પહેલીવાર ગુજરાતમાં જાહેરસભા સંબોધવા બે દિવસ માટે આવ્યા છે. બુધવારે બનાસકાંઠા અને સાબરકાંઠામા જનસભા સંબોધ્યા બાદ ગુરુવારે આણંદ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધશે. આ વેલા જ અમદાવાદ અને સૌરાષ્ટ્રની બોર્ડર પરના ધોળકામાં વિશાળ ક્ષત્રિય…
- સ્પોર્ટસ
બુમરાહે હાર્યા પછી પણ બતાવી દરિયાદિલી, ફૅનને પર્પલ કૅપ આપીને ખુશ કરી દીધો
લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મંગળવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામેના પરાજયને પગલે એક્ઝિટની વધુ નજીક પહોંચી હતી, પરંતુ સૌથી વધુ 14 વિકેટ લેવા બદલ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર્પલ કૅપ જીતી ચૂક્યો છે. ગળવારે હારવા છતાં બુમરાહે ડ્રેસિંગ રૂમમાં પાછા…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપના ખેલાડીઓને આઇપીએલના પ્લે-ઑફમાંથી પાછા બોલાવી લેવા બટલરે જ ક્રિકેટ બોર્ડને કહ્યું?
મૅન્ચેસ્ટર: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઇંગ્લૅન્ડની ટીમના મૅનેજિંગ ડિરેકટર રોબર્ટ કીએ જાહેર કર્યું છે કે ‘આ વિશ્ર્વકપ સંબંધમાં આઇપીએલના આગામી પ્લે-ઑફમાંથી ખેલાડીઓને પાછા બોલાવી લેવાનો આગ્રહ બ્રિટિશ ટીમના કૅપ્ટન જૉસ બટલરે અમને…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં બસ અને મેટ્રો ટ્રેન વચ્ચે ભીષણ ટક્કરઃ 50 ઘાયલ
લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવારે બસ અને મેટ્રો ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 50 લોકો ઘાયલ થયા હતા. જ્યારે બે ગંભીર હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના અંગે લોસ એન્જલસ ફાયર વિભાગે જણાવ્યું હતું કે શહેરના…