- ટોપ ન્યૂઝ
EDના રિપોર્ટમાં મોટો ખુલાસો, AAPને અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદે ફંડ મળ્યું
નવી દિલ્હી: દિલ્હીના શરાબ પોલીસી કૌભાંડ કેસમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે સતત વધી રહી છે. કોર્ટમાં અગાઉથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે EDએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી…
- સ્પોર્ટસ
Para Athletics Championships: ભારતની દીપ્તિ જીવનજીએ ગોલ્ડ જીત્યો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
20 વર્ષની ભારતીય એથ્લેટ દીપ્તિ જીવનજીએ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપ્તિએ 55.07 સેકન્ડના સમય સાથે અમેરિકન બ્રેના ક્લાર્કનો 55.12 સેકન્ડનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. દીપ્તિ જીવનજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. (T20 વર્ગીકરણ…
- ટોપ ન્યૂઝ
મુંબઈના મહારથીઓનું મહારણ: ભારતના મુગટ સમા મુંબઈમાં મતદારો પર મદાર
યશ રાવલમુંબઈ: લોકશાહીના મહાપર્વ એટલે કે ચૂંટણીનો રથ આજે મુંબઈ પહોંચ્યો છે. એટલે કે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મતદાન યોજાશે અને લોકસભાની છ બેઠકો અને એમએમઆર(મુંબઈ મેટ્રોપોલિટન રિજન)ની ચાર બેઠકો માટે મતદાન યોજવામાં આવશે, જેના પર આખા દેશની નજર…
- આમચી મુંબઈ
એપ્રિલમાં મુંબઈ એરપોર્ટ પર વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓએ કરી મુસાફરી
મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. એપ્રિલ ૨૦૨૪માં મુંબઈ એરપોર્ટ પરથી ૪૩,૬૦,૦૦૦ હજાર મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં એપ્રિલ ૨૦૨૩ની સરખામણીએ તેમાં ૯ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ…
- ઇન્ટરનેશનલ
ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ, રાહત બચાવ માટે ટિમ રવાના
ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ કરાવવું પડ્યું અને રાહત બચાવ માટે ટીમો રવાના થઈ ગઈ છે. હજુ પૂરો ઘટનાક્રમ સામે નથી આવી શક્યો પણ ઈરાની રાજ્ય ટીવીએ કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ‘હાર્ડ લેંડિંગ’…
- નેશનલ
સ્વાતિ માલીવાલ કેસઃ પોલીસે જપ્ત કર્યા સીસીટીવી અને ડીવીઆર
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસમાં દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ડીવીઆર જપ્ત કર્યા હતા. આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી હતી. આપ પાર્ટીએ પોલીસ પર…
- IPL 2024
IPL-2024 : ધોની (Dhoni) પરાજયના આઘાતમાં: ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર જતો રહ્યો
બેન્ગલૂરુ: 2023ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની અમદાવાદની ફાઇનલનું વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે છેક ત્રીજા દિવસે છેલ્લી ઓવરના અંતિમ બૉલ પર પરિણામ આવ્યું હતું. ચેન્નઈ (CSK) માટે ત્યારે રવીન્દ્ર જાડેજા મૅચ-વિનર બન્યો હતો અને જાડેજા અંતિમ બૉલ પર વિનિંગ…