- સ્પેશિયલ ફિચર્સ
વજન ઉતારવું છે? ઉનાળાની આ સિઝન છે બેસ્ટ, બસ આટલું કરો
વજન ઉતારવોએ લોકો માટે મોટો માથાનો દુખાવો છે (Weight Loss in Summer tips). વજન ઉતારવા માટે લોકો તરહ તરહની નુસખા અજમાવતા હોય છે.વિવિધ પ્રકારના ડાયેટ પ્લાન ફોલો કરવા, જિમ, યોગા કરીને પરસેવા પાડવા જેવી કેટકેટલીય મહેનત કરતાં હોય છે પરંતુ…
- ધર્મતેજ
Bhaum Pradosh Vrat 2024: ચોથી જૂનના કરો આ ખાસ ઉપાય અને મેળવો ભગવાન ભોળાનાથના Blessings…
હિંદુશાસ્ત્રોમાં પ્રદોશ વ્રતના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જે કોઈ પણ પૂરા વિધિ-વિધાનથી ભગવાન ભોળાનાથની પૂજા કરે છે એની તમામ મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહી છે. પરંતુ બે દિવસ બાદ…
- T20 World Cup 2024
T20 World Cup: પહેલી જ મૅચમાં રેકૉર્ડની વર્ષા, અમેરિકી બૅટરે રચ્યો ઇતિહાસ
ડલાસ: આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત થઈ છે. ડલાસના ગ્રૅન્ડ પ્રેઇરી સ્ટેડિયમમાં ગ્રૂપ ‘એ’માં યજમાન અમેરિકા (USA)એ શનિવારે (ભારતીય સમય મુજબ રવિવારે સવારે) કટ્ટર હરીફ કૅનેડા (Canada)ને પ્રારંભિક મૅચમાં 14 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવી દીધું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
તમિલનાડુમાં દ્રવિડ રાજનીતિનો સમય સમાપ્ત? એક્ઝિટ પોલ મુજબ ભાજપને આટલી બેઠકો મળશે
ચેન્નઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપ(BJP)ને ફરી સ્પષ્ટ બહુમતી મળે એવા તારણો રજુ કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ મુજબ દક્ષિણ ભારતના તમિલનાડુ(Tamilnadu)માં પણ ભાજપને ફાયદો થઇ શકે છે. NDTVના…
- રાશિફળ
આજનું રાશિફળ (02-06-24): વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોને થશે આજે મળશે Financial Benefits And Success…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે તમે તમારી પારિવારિક જવાબદારીઓ પણ સરળતાથી પૂરી કરી શકશો. મજબૂત નાણાકીય સ્થિતિને કારણે, તમારા ખર્ચમાં વધારો કરશો નહીં. તમને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Exit Poll 2024 : દેશમાં કોની બનશે સરકાર ? જાણો એક્ઝિટ પોલના આંકડા
નવી દિલ્હી : આજે દેશમાં 18મી લોકસભાની રચના માટેની ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે અંતિમ તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે આજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. સાતમા તબક્કાના મતદાન બાદ વિવિધ એક્ઝિટ…
- આમચી મુંબઈ
મુંબઈમાં એક જ દિવસમાં ૧૫૭ મેટ્રિક ટન કાટમાળનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શનિવારે હાથ ધરવામાં આવેલી ‘ડીપ ક્લીન ડ્રાઈવ’ ઝુંબેશ હેઠળ એક જ દિવસમાં ૧૫૭ મેટ્રિક ટન કાટમાળ, ૭૪ મેટ્રિક ટન કચરો ભેગો કરવામાં આવ્યો હતો અને દિવસ દરમિયાન ૨૮૩ કિલોમીટરના રસ્તાની સફાઈ કરવામાં આવી હતી. મુંબઈમાં છેલ્લા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
જુલમી સરકારને છેલ્લો ફટકો મારો: રાહુલ ગાંધી
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને શનિવારે એવી અપીલ કરી હતી કે મોટી સંખ્યામાં મતદાન કરીને અહંકાર અને જુલમનું પ્રતીક બની ગયેલી કેન્દ્રની મોદી સરકારને છેલ્લો ફટકો મારો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન…
- આમચી મુંબઈ
મુંબઈના આ વિસ્તારમાં આવતા અઠવાડિયે ૧૭ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના (BMC) પાણીપુરવઠા વિભાગ દ્વારા જૂની અને જર્જરીત પાઈપલાઈનનું સમારકામ કરવાનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ ‘જી-દક્ષિણ’ (G-South)વોર્ડમાં તાનસા પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી આવતા અઠવાડિયામાં ૧૭ કલાક માટે કરી…