- T20 World Cup 2024
T20 World Cup: ભારત આજે આયરલૅન્ડ સામે જીતવા ફેવરિટ, પણ ટીમ ઇન્ડિયાએ શું ટાળવું પડશે?
ન્યૂ યૉર્ક: ભારત અને આયરલૅન્ડ વચ્ચે આવતી આજે ન્યૂ યૉર્કમાં ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) રસાકસીભર્યો બની શકે એમ છે, પરંતુ વન-સાઇડેડ તો નહીં જ બને. કારણ એ છે કે ભારતીય ટીમમાં સુપરસ્ટાર ખેલાડીઓનો સમાવેશ…
- આમચી મુંબઈ
Election Result: પરિણામો પછી મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રદેશપ્રમુખે આપી પ્રતિક્રિયા
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Result)માં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને સપાટો બોલાવ્યા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશપ્રમુખે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રમાં ગેર બંધારણીય સરકાર રચવા બદલ જનતાએ ભારતીય જનતા પક્ષને પાઠ ભણાવ્યો છે એમ રાજ્યના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabha Election Result 2024: વારાણસીમાં વડાપ્રધાન મોદીની હેટ્રીક
વારાણસી: 2024 ની લોકસભા ચૂંટણીમાં દેશની હોટસીટ ગણાતી વારાણસી (Varanasi) પર પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ બેઠક પર દેશનું ખૂબ જ ધ્યાન હતું કારણ કે આ બેઠક પર આખી લોકસભા ચૂંટણીનો મુખ્ય વિષય રહેલા એવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Lok Sabha Election Result: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનનો સપાટો
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં સૌથી મોટો ફટકો ભાજપની આગેવાની હેઠળના એનડીએને પડ્યો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી મુંબઈની છ બેઠક પર ભાજપની આગેવાનીના હેઠળના એનડીએને ફટકો પડ્યો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છે ભાજપ પર મૂક્યો વિશ્વાસ
Kutch Election Constituency Result 2024 : ભારે ચર્ચાનો વિષય રહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છમાં પણ ભાજપનું કમળ ખીલ્યું છે. ભાજપે આ વખતે સતત ત્રીજી વખત રિપીટ કર્યા હતા. આ ચૂંટણીમાં પણ કચ્છ લોકસભા બેઠક પર જીતનાર…
- નેશનલ
Election Result: 10 રાજ્યમાં એનડીએને ફટકો, પણ આટલા રાજ્યમાં થયો ફાયદો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી સમગ્ર દેશમાં પૂરા થવાના તબક્કામાં છે. દેશની 543 લોકસભાની બેઠક મુખ્ય ટક્કર ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે હતી. દસ રાજ્યમાં ભાજપને ફટકો પડ્યો છે, પરંતુ તેની સામે ગુજરાત, હિમાચલ,…
- નેશનલ
Kangna અને Hema Malini સહિત સ્ટાર્સનું પરિણામ શું આવ્યું…જાણો
નવી દિલ્હીઃ લોકસભા 2024ની ચૂંટણીમાં અમુક બોલીવૂડ અને ભોજપુરી ફિલ્મના સ્ટાર્સે પણ ઝંપલાવ્યું હતું. હજુ મત ગણતરી પૂરી થઈ નથી, પરંતુ સાંજે ચાર વાગ્યા સુધીના ટ્રેન્ડ્સે ચિત્ર લગભગ સ્પષ્ટ કર્યું છે ત્યારે કોના સિતારા ચમક્યા છે અને કોણે હારનો સ્વાદ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
loksabha 2024ની ચૂંટણીમાં 17 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો મેદાનમાં; કોણ જીત્યું કોણ હાર્યું જુઓ અહી…..
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામોથી આગળનું રાજકીય ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલના આંકડાઓ જોતાં NDA બહુમતીની રેખાને વટાવી ચૂક્યું છે. જો કે આ સાથે INDI ગઠબંધન પણ 230 જેટલી બેઠકોથી આગળ વધી ચૂક્યું છે. જો કે…
- આમચી મુંબઈ
ભારતીયોને લાગીને આ Pink Currency Noteની માયા, RBIએ આપી ચોંકાવનારી માહિતી…
નવી દિલ્હી/મુંબઈઃ બે હજાર રૂપિયાની સરસમજાની ગુલાબી રંગની કડકડતી 2000 રૂપિયાની નોટને લઈને ભારતીયોની માયા હજી પણ ઓછી નથી થઈ રહી એવો ચોંકાવનારો ખુલાસો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોતા થઈ રહ્યો…
- રાશિફળ
આજનું રાશિફળ (04-06-24): મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકોને આજે મળી શકે છે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે અને તેમને કોઈ મોટું પદ મળવાની શક્યતા છે. આજે તમારું ધ્યાન રચનાત્મક બાબતો પર વધારે રહેશે અને તમે સફળતાના…