- ટોપ ન્યૂઝ
NEET Paper leak: ચિન્ટુ, બિટ્ટુ, કાજુ અને હવે પિન્ટુ આવા એક નહીં 19 પકડાયા, જેમણે ભાવિ ડોક્ટર્સને રસ્તા પર લાવી દીધા
નવી દિલ્હીઃ આખા દેશમાં જે મુદ્દો સળગી રહ્યો છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે તે નીટ પેપર લીક કેસનું જાળું એજન્સી ધીમે ધીમે ખોલી રહી છે. NEET પેપર લીક કેસમાં EOUને મોટી સફળતા મળી છે. બિહાર પોલીસના ઈકોનોમિક…
- આમચી મુંબઈ
એપ્રોચ રોડ પરની તિરાડને અટલ સેતુની તિરાડ ગણાવી કોંગ્રેસે ચલાવ્યું જુઠ્ઠાણું? જાણો શું છે ખરી વાત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભારતના સૌથી લાંબા સી-બ્રિજ(સમુદ્રી સેતુ) અટલ સેતુ જે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખાય છે તેના ઉદ્ઘાટનના ફક્ત ત્રણ જ મહિનામાં તેના પર તિરાડ પડી ગઇ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને અટલ સેતુના…
- T20 World Cup 2024
માર્કરમે હૅરી બ્રૂકનો અદ્ભુત કૅચ પકડ્યો અને ઇંગ્લૅન્ડની હાર નિશ્ર્ચિત થઈ ગઈ!
ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યૂસિયા): ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ શુક્રવારે સતત બીજી મૅચ જીતીને સેમિ ફાઇનલની નજીક પહોંચવાની તૈયારીમાં જ હતું, પણ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે (Aiden Markram) બ્રિટિશ ટીમના મુખ્ય બૅટર હૅરી બ્રૂક (53 રન,…
- સ્પોર્ટસ
ભારતની ત્રણ તીરંદાજે ત્રીજી વાર વર્લ્ડ કપના ગોલ્ડ મેડલને આબાદ નિશાન બનાવ્યો
અંતાલ્યા (ટર્કી): ભારતની ત્રણ મહિલા તીરંદાજોની ટીમ સુવર્ણચંદ્રક જીતવાના લક્ષ્ય સાથે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા ટર્કીના અંતાલ્યા શહેરમાં આવી હતી અને ધારણા મુજબ ગોલ્ડ મેડલ જીતી છે અને ભારતનું નામ રોશન કર્યું છે. મુખ્ય બાબત એ છે કે તેમણે…
- સ્પોર્ટસ
ભારતે ક્રિકેટની ઘરઆંગણાની સીઝનની કરી જાહેરાત, ઇંગ્લૅન્ડ સહિત ત્રણ દેશ સામે રમાશે શ્રેણી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2024-’25ની ઘરઆંગણાની સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. એક વર્ષની અંદર ઇંગ્લૅન્ડ સહિત ત્રણ દેશ સામે સિરીઝો રમાશે. ખાસ કરીને આ સમયગાળામાં ઑસ્ટ્રેલિયાની ધરતી પરની પાંચ મૅચની શ્રેણી પહેલાં ઘરઆંગણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ભાગરૂપે…
- આમચી મુંબઈ
અભિનેતા અનુપમ ખેરની અંધેરીની ઑફિસમાં ચોરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બહુમુખી પ્રતિભા ધરાવનારા અભિનેતા અનુપમ ખેરની અંધેરી સ્થિત ઑફિસનાં તાળાં તોડી બે ચોર તિજોરી સાથે ‘મૈને ગાંધી કો નહીં મારા’ ફિલ્મની નેગેટિવ ચોરી ગયા હતા. અભિનેતાએ ઑફિસના વીડિયો સાથે અમુક વિગતો સોશિયલ મીડિયા પર શૅર કરી પોલીસ…
- સ્પોર્ટસ
સ્મૃતિ મંધાનાના બૉયફ્રેન્ડે તાજેતરમાં ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો હતો!
બેન્ગલૂરુ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને જગવિખ્યાત ઓપનિંગ બૅટર તેમ જ 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાના ચાર-પાંચ દિવસથી સાઉથ આફ્રિકા સામેની ઉપરાઉપરી બે સેન્ચુરી (117 અને 136 રન) ફટકારવા બદલ ન્યૂઝમાં…
- આમચી મુંબઈ
Sion-Dharavi વચ્ચે પ્રવાસ કરવાના છો? આજ રાતથી આ બ્રિજ પર ભારે વાહનોને No Entry
મુંબઈઃ મધ્ય રેલવેએ ૨૧થી ૨૨ જૂનની મધ્યરાત્રિ સુધી સલામતીના પગલા તરીકે સાયન રોડ ઓવર બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોડ ઓવર બ્રિજ હાલમાં ખરાબ સ્થિતિમાં છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ…