- આમચી મુંબઈ
“અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત
મુંબઈઃ ભાજપ મરાઠા અને ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસિસ-અન્ય પછાત વર્ગ) ને અનામત મુદ્દે ભરમાવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે અનામતના સળગતા પ્રશ્નને ફરી ઉઠાવ્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો…
- આમચી મુંબઈ
સરકારી પ્રતિનિધિમંડળને મળ્યા બાદ ઓબીસી કાર્યકરોએ 10 દિવસના ઉપવાસ પાછા ખેંચ્યા
જાલના (મહારાષ્ટ્ર): ઓબીસી ક્વોટામાં ઘટાડો ન થવો જોઈએ એવી માગણીને લઈને 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેએ શનિવારે મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ તેમની ભૂખ હડતાળ આટોપી લીધી હતી. મરાઠાઓને અન્ય પછાત વર્ગ (ઓબીસી)…
- આમચી મુંબઈ
ક્વોટા વિવાદ: રાજ્યમાં જાતી આધારિત તંગદીલી રોકવા મુખ્ય પ્રધાન કટિબદ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર એ સુનિશ્ર્ચિત કરશે કે સમાજમાં જાતી આધારિત તણાવ ફાટી નીકળે નહીં એમ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું. મરાઠાઓ અને ઓબીસી સમાજ આરક્ષણને લઈને આકરું વલણ અપનાવી રહ્યા છે તે બધાની વચ્ચે મુખ્ય પ્રધાને ઉપરોક્ત…
- આમચી મુંબઈ
માનસિક અસ્થિર સગીરાની જાતીય સતામણી: યુવકની ધરપકડ
થાણે: અંબરનાથમાં માનસિક અસ્થિર 14 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ હરીશ રાજુ સેંગલ (26) તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટની સંબંધિત કલમો…
- ટોપ ન્યૂઝ
NEET Paper leak: ચિન્ટુ, બિટ્ટુ, કાજુ અને હવે પિન્ટુ આવા એક નહીં 19 પકડાયા, જેમણે ભાવિ ડોક્ટર્સને રસ્તા પર લાવી દીધા
નવી દિલ્હીઃ આખા દેશમાં જે મુદ્દો સળગી રહ્યો છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે તે નીટ પેપર લીક કેસનું જાળું એજન્સી ધીમે ધીમે ખોલી રહી છે. NEET પેપર લીક કેસમાં EOUને મોટી સફળતા મળી છે. બિહાર પોલીસના ઈકોનોમિક…
- આમચી મુંબઈ
એપ્રોચ રોડ પરની તિરાડને અટલ સેતુની તિરાડ ગણાવી કોંગ્રેસે ચલાવ્યું જુઠ્ઠાણું? જાણો શું છે ખરી વાત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભારતના સૌથી લાંબા સી-બ્રિજ(સમુદ્રી સેતુ) અટલ સેતુ જે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખાય છે તેના ઉદ્ઘાટનના ફક્ત ત્રણ જ મહિનામાં તેના પર તિરાડ પડી ગઇ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને અટલ સેતુના…
- T20 World Cup 2024
માર્કરમે હૅરી બ્રૂકનો અદ્ભુત કૅચ પકડ્યો અને ઇંગ્લૅન્ડની હાર નિશ્ર્ચિત થઈ ગઈ!
ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યૂસિયા): ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ શુક્રવારે સતત બીજી મૅચ જીતીને સેમિ ફાઇનલની નજીક પહોંચવાની તૈયારીમાં જ હતું, પણ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે (Aiden Markram) બ્રિટિશ ટીમના મુખ્ય બૅટર હૅરી બ્રૂક (53 રન,…