- T20 World Cup 2024
અફઘાનિસ્તાનના ખેલાડીએ ઈજાનું નાટક કરેલું? કોચ જોનથન ટ્રૉટના કયા ઇશારાએ જગાવ્યો વિવાદ?
કિંગ્સટાઉન: અફઘાનિસ્તાને મંગળવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની ‘ડુ ઑર ડાય’ બનેલી મૅચના થ્રિલરમાં બંગલાદેશને ડકવર્થ/લુઇસ મેથડને આધારે આઠ રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો એ બદલ રાશિદ ખાન અને તેની ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે. જોકે મૅચમાં…
- મનોરંજન
Salman Khan Unmarried: વર્ષો બાદ પરિવારના જ સભ્યે કર્યો Salmanને લઈને ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડ મોસ્ટ એલિજેબલ બેચલર અને એક્ટર સલમાન ખાન 58 વર્ષે પણ કેમ કુંવારો છે એના વિશે ફેમિલી મેમ્બરે ચોંકાવનારો ખુલાસો (Family Member Revealed Reason About Why Salman Khan Is Unmarried At The Age Of 58) કર્યો છે. સલમાન ખાનના લગ્ન…
- આમચી મુંબઈ
નીટ-યુજી કાંડનું રેકેટ ખૂબ મોટુઃ અનિલ દેસાઇ
મુંબઈઃ આખા દેશમાં ખળભળાટ મચાવી દેનારા નીટ-યુજી કાંડ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ અનિલ દેસાઇએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી તેમ જ આ રેકેટ ખૂબ મોટું હોવાનો દાવો કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા ફક્ત મુઠ્ઠીભર લોકોની ધરપકડ…
- આમચી મુંબઈ
મરાઠીભાષીઓ માટે મુંબઈના નવા પ્રોજેક્ટમાં 50 ટકા અનામત રાખો: શિવસેના (યુબીટી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે સોમવારે એવી માગણી કરી હતી કે મુંબઈમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં 50 ટકા ઘરો મરાઠીભાષી લોકો માટે અનામત રાખવામાં આવે, જેમની સંખ્યા મહાનગરમાં ઘટી રહી છે. એકથી વધુ વખત વિધાનપરિષદના સભ્ય રહેલા અને હવે મુંબઈ…
- નેશનલ
સંસ્કૃત, હિન્દી, ડોગરી, ઓડિયા: નવા સભ્યોના શપથ ગ્રહણમાં લોકસભામાં ભાષાકીય વિવિધતા દેખાઈ
નવી દિલ્હી: લોકસભામાં સોમવારે ભાષાકીય વિવિધતાનું પ્રદર્શન જોવા મળ્યું, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોએ સંસ્કૃત, હિન્દી, ડોગરી, બંગાળી, આસામી અને ઓડિયા સહિત અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં શપથ લીધા હતા.સત્તાધારી બેન્ચમાંથી ‘જય શ્રી રામ’ના નારાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં…
- આમચી મુંબઈ
Maratha Agitation: જરાંગેનો વિરોધ કરનારા સમર્થકોએ ડોક્ટરનું મોંઢું કાળું કર્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા આંદોલનની ચિનગારી સળગી છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં મરાઠા આંદોલનમાં ભાગ લેનારા ચળવળકારો હવે આક્રમક બન્યા હોવાનું જણાઇ રહ્યું છે. મરાઠા આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલનો વિરોધ કરવા બદલ એક ડોક્ટરનું મોં સ્યાહીથી કાળુ કરી નાંખ્યું…
- આમચી મુંબઈ
એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ તસ્કરોની આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી અહમદનગર ખાતેથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. ઓડિશાથી ગાંજો લાવી મુંબઈ-પુણેમાં સપ્લાય કરનારી આ ટોળકીના ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ…
- નેશનલ
રાજસ્થાનના સાંસદ ટ્રેક્ટર પર બેસી સંસદભવન પહોંચ્યા, જાણો આવું કરવા પાછળનું કારણ
નવી દિલ્હી: નવી લોકસભામાં સંસદ સભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે, એવામાં સાંસદ અમરારામ (Amraram) દિલ્હીના રાજસ્થાન હાઉસથી ટ્રેક્ટર(Tractor)માં સંસદભવન તરફ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેઓ દેસી પોષકમાં જોવા મળ્યા હતા. સાંસદ અમરા રામે કહ્યું કે જે ટ્રેક્ટર…
- નેશનલ
Loksabha: ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઉભા થતા જ સંસદમાં “NEET…NEET…” ના નારા લાગ્યા
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરુ થઇ ચુક્યું છે, ચૂંટાયેલા સાંસદો સપથ ગ્રહણ કરી રહ્યા છે. એવામાં દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં ગેરરીતિઓને મામલે રાજકારણ ગરમાયું છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા…