- આમચી મુંબઈ
મરાઠીભાષીઓ માટે મુંબઈના નવા પ્રોજેક્ટમાં 50 ટકા અનામત રાખો: શિવસેના (યુબીટી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે સોમવારે એવી માગણી કરી હતી કે મુંબઈમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં 50 ટકા ઘરો મરાઠીભાષી લોકો માટે અનામત રાખવામાં આવે, જેમની સંખ્યા મહાનગરમાં ઘટી રહી છે. એકથી વધુ વખત વિધાનપરિષદના સભ્ય રહેલા અને હવે મુંબઈ…
- નેશનલ
સંસ્કૃત, હિન્દી, ડોગરી, ઓડિયા: નવા સભ્યોના શપથ ગ્રહણમાં લોકસભામાં ભાષાકીય વિવિધતા દેખાઈ
નવી દિલ્હી: લોકસભામાં સોમવારે ભાષાકીય વિવિધતાનું પ્રદર્શન જોવા મળ્યું, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોએ સંસ્કૃત, હિન્દી, ડોગરી, બંગાળી, આસામી અને ઓડિયા સહિત અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં શપથ લીધા હતા.સત્તાધારી બેન્ચમાંથી ‘જય શ્રી રામ’ના નારાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં…
- આમચી મુંબઈ
Maratha Agitation: જરાંગેનો વિરોધ કરનારા સમર્થકોએ ડોક્ટરનું મોંઢું કાળું કર્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા આંદોલનની ચિનગારી સળગી છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં મરાઠા આંદોલનમાં ભાગ લેનારા ચળવળકારો હવે આક્રમક બન્યા હોવાનું જણાઇ રહ્યું છે. મરાઠા આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલનો વિરોધ કરવા બદલ એક ડોક્ટરનું મોં સ્યાહીથી કાળુ કરી નાંખ્યું…
- આમચી મુંબઈ
એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ તસ્કરોની આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી અહમદનગર ખાતેથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. ઓડિશાથી ગાંજો લાવી મુંબઈ-પુણેમાં સપ્લાય કરનારી આ ટોળકીના ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ…
- નેશનલ
રાજસ્થાનના સાંસદ ટ્રેક્ટર પર બેસી સંસદભવન પહોંચ્યા, જાણો આવું કરવા પાછળનું કારણ
નવી દિલ્હી: નવી લોકસભામાં સંસદ સભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે, એવામાં સાંસદ અમરારામ (Amraram) દિલ્હીના રાજસ્થાન હાઉસથી ટ્રેક્ટર(Tractor)માં સંસદભવન તરફ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેઓ દેસી પોષકમાં જોવા મળ્યા હતા. સાંસદ અમરા રામે કહ્યું કે જે ટ્રેક્ટર…
- નેશનલ
Loksabha: ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઉભા થતા જ સંસદમાં “NEET…NEET…” ના નારા લાગ્યા
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરુ થઇ ચુક્યું છે, ચૂંટાયેલા સાંસદો સપથ ગ્રહણ કરી રહ્યા છે. એવામાં દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં ગેરરીતિઓને મામલે રાજકારણ ગરમાયું છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, Isha Ambaniએ કર્યું કંઈક એવું જોતી જ રહી ગઈ Shloka Mehta And Radhika Merchant…
મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. પરંતુ આ બધા વચ્ચે અંબાણી પરિવાર (Ambani Family)ની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ પોતાની બંને ભાભીઓ પર જરાય…
- રાશિફળ
આજનું રાશિફળ (24-06-24): વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો માટે Monday લાવશે Lots Of Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે. આજે તમને નાનુ મોટું નુકસાન પણ થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં થોડી ખટાશ જોવા મળી શકે છે. આજે તમારે તમારા નજીકના લોકો સાથે મહત્વની માહિતી શેર કરતાં…
- નેશનલ
UP 10 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં તીવ્ર હરિફાઇ થવાની સંભાવના
લખનૌઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ (UP)માં ભાજપ સામે ઇન્ડિ બ્લોકે નોંધપાત્ર લાભ મેળવ્યો હોવાથી ખાલી પડેલી ૧૦ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં તીવ્ર હરીફાઇ થવાની સંભાવના છે. જેમાં શાસક પક્ષ તેની પકડ પાછી મેળવવા માટે દબાણ હેઠળ છે. ચૂંટણી પંચ દ્વારા…