- મનોરંજન
‘ગદર’ ફેમ અમીષા પટેલે ફોટોગ્રાફર સાથે આ ગીત પર કર્યો ડાન્સ…
મુંબઈ: પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી જ બધાને પોતાના કાયલ બનાવનારી અને પછી ‘ગદર’ ફિલ્મથી આખા દેશમાં છવાઇ જનારી અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel) ઘણા લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી હતી અને ઓછી ફિલ્મોમાં દેખાઇ હતી.…
- નેશનલ
સરકાર દ્વારા પૂર્ણ બજેટની જાહેરાતમાં મળી શકે છે જૂની પેન્શન યોજના સ્કીમનો લાભ
નવી દિલ્હી: વિપક્ષ દ્વારા ખૂબ જ લાંબા સમયથી જૂની પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. તો સાથે જ જે રાજ્યોમાં વિપક્ષની સરકારોએ જૂની પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવાનું વચન પણ આપેલું છે. પરંતુ આ સાથે…
- આમચી મુંબઈ
પાલિકાનો રેઢિયાળ કારભારઃ નાગરિકોને જરુરી સર્ટિફિકેટ લેવામાં હાલાકી
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા બર્થ સર્ટિફિકેટ (જન્મનો દાખલો) અને ડેથ સર્ટિફિકેટ (મૃત્યુ પ્રમાણપત્ર) છેલ્લા બે અઠવાડિયાથી નાગરિકોને નથી મળી શક્યા. અત્યારની સિસ્ટમ અપડેટ થઈ રહી હોવાથી – સુધારા વધારા કરવામાં આવી રહ્યા હોવાથી બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ…
- નેશનલ
રશિયન સેનામાં ભારતીયની ભરતી મામલે રશિયન દૂતાવાસનું નિવેદન ‘રશિયા અને ભારતનું વલણ એક સમાન’
નવી દિલ્હી: રશિયાની સેનામાં ચાલી રહેલા ભારતીય નાગરિકોની ભરતીને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે રશિયન દૂતાવાસનું નિવેદન સામે આવ્યું છે. રશિયન દૂતાવાસે કહ્યું છે કે આ મુદ્દે બંને દેશોનું વલણ એક સમાન છે. નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસના અધિકારી રોમન બાબુશકિને…
- આમચી મુંબઈ
ગ્રાન્ટ રોડમાં છરાના ઘા ઝીંકી વૃદ્ધ માતાની હત્યા: પુત્રની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નજીવા મુદ્દે થયેલા વિવાદમાં પુત્રએ છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી વૃદ્ધ માતાની કરપીણ હત્યા કરી હોવાની ઘટના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બની હતી. હત્યા પછી પડોશમાં રહેતા ભત્રીજાને જાણ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.ડી. બી. માર્ગ પોલીસે મંગળવારે…
- મહારાષ્ટ્ર
પ્રવાસીઓને બેભાન કરી લૂંટનારો રીઢો આરોપી યુપીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રવાસીઓને ખાવા-પીવાની વસ્તુમાં ઘેનની દવા આપી બેભાન કર્યા પછી લૂંટી લેનારા રીઢા આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. માટુંગા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ યુનુસ શાફીકઉદ્દીન શેખ (52) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના મેરઠ સિટી ખાતે…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં પુત્ર પર ગોળીબાર કરવા પ્રકરણે સીઆરપીએફના ભૂતપૂર્વ જવાનની ધરપકડ
નાગપુર: પૌત્રને ફટકારનારા પુત્ર પર રોષે ભરાયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ભૂતપૂર્વ જવાને ગોળીબાર કર્યો હોવાની ઘટના નાગપુરમાં બની હતી. આ ઘટનામાં પુત્રના પગમાં ગોળી વાગતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. અજની પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે…
- મનોરંજન
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે ‘સુપરબોય ઑફ માલેગાંવ’, TIFFમાં વર્લ્ડ પ્રીમિયર થશે
ભારતના લોકપ્રિય મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ખાતે તેની બહુપ્રતીક્ષિત ફિલ્મ “સુપરબોય ઓફ માલેગાંવ”ના વિશેષ વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી છે. આ ફેસ્ટિવલ 5 થી 15 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે. જેમાં ફિલ્મ Superboy of Malegaon 13 સપ્ટેમ્બરે…
- સ્પોર્ટસ
ગિલ, ગાયકવાડ, યશસ્વીની ફટકાબાજીએ ભારતને 182/4નો પડકારરૂપ સ્કોર અપાવ્યો
હરારે: ભારતની ‘બી’ કક્ષાની ટી-20 ટીમે અહીં આજે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી-20 મૅચમાં બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવ્યા હતા અને યજમાન ટીમને 183 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો. બન્ને દેશ પાંચ મૅચની સિરીઝમાં 1-1થી બરાબરીમાં…
- નેશનલ
ITBP એ ભારત-ચીન સરહદ નજીક ૧૦૮ કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યું
લેહઃ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ ભારત-ચીન સરહદ નજીકથી ૧૦૮ સોનાની લગડી જપ્ત કરી છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ જાણકારી સરહદ રક્ષક દળના એક અધિકારીએ આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર દાણચોરી કરાયેલા સોનાના જંગી જથ્થા ઉપરાંત જપ્તીમાં બે…