- આમચી મુંબઈ
દસમા-બારમાની પૂરક પરીક્ષા આવતીકાલથી, વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો
મુંબઈ: રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પૂરક પરીક્ષા મંગળવારથી શરૂ થઈ રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય બોર્ડના નવ વિભાગીય મંડળો દ્વારા દસમીની પૂરક…
- આમચી મુંબઈ
તો મરાઠા-ઓબીસી ક્વોટા વિવાદ ઉકેલવામાં સરકારને ટેકો આપવા તૈયાર: દાનવે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે મરાઠા-ઓબીસી ક્વોટાના વિવાદને ઉકેલવા માટે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવા માટે વિપક્ષ તૈયાર હોવાનો દાવો કર્યો હતો, જો કે તે આ વિવાદાસ્પદ મુદ્દા પર આગળ વધવા માટે સ્પષ્ટ રોડમેપ વિપક્ષ સાથે શેર કરે…
- આમચી મુંબઈ
જમીન વિવાદ કેસ: પૂજા ખેડકરની માતાની શોધ શરૂ
પુણે: વિવાદાસ્પદ પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને પુણે પોલીસ એક જમીન વિવાદના કેસમાં શોધી રહી છે, પણ તેની કોઈ ભાળ મળી નહોતી. પુણે પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત જણ સામે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ…
- આમચી મુંબઈ
લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના ચાર આરોપીનો નિર્દોષ છુટકારો
થાણે: લૂંટના કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ ધરપકડ કરાયેલા ચાર આરોપીને થાણેની વિશેષ કોર્ટે મજબૂત પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા. વિશેષ એમસીઓસીએ જજ અમિત એમ. શેટેએ 11 જુલાઈએ આપેલા આદેશમાં તપાકર્તા પક્ષ આરોપીઓ…
- ઇન્ટરનેશનલ
હુમલા બાદ Donald Trumpનો પ્રથમ ઇંટરવ્યૂ કહ્યું ‘મારે મરી જવું જોઈતું હતું….’
પેસિલ્વેનિયામાં ચૂંટણી સભાને સંબોધી રહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઇકાલે કરવામાં આવેલ હુમલા બાદ તેમણે પ્રથમ ઇંટરવ્યૂ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મારે તો મરી જવું જોઈતું હતું. આ હુમલો મારા માટે એક અવાસ્તવિક અનુભવ હતો. 78…
- અમદાવાદ
અમદાવાદમાં આખરે મેઘ મહેર થઈ: ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ
અમદાવાદ: ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિ,ધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો…
- આપણું ગુજરાત
Gujarat માં દરિયા કિનારાની જમીનોનું સતત ધોવાણ, 40 વર્ષમાં 703 કિલોમીટર વિસ્તારમા ફેરફાર
અમદાવાદ: ગુજરાતના(Gujarat)1617 કિલોમીટરના દરિયા કિનારાની જમીનોનું ધોવાણ થઇ રહ્યું છે. જેમાં ખંભાતના અખાતથી કચ્છના સુધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે. જેમાં રાજ્યના 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લા કિનારાની જમીનોના…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.95 કરોડનો ગાંજો જપ્ત: મહિલા પ્રવાસીની ધરપકડ
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) રૂ. 1.95 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કરીને મહિલા પ્રવાસીની ધરપકડ કરી હતી. મહિલાની ઓળખ ફિઝા જાવેદ ખાન (37) તરીકે થઇ હોઇ તે ચેમ્બુરના મુક્તિનગરમાં રહે છે. કોર્ટે…
- આમચી મુંબઈ
મુંબઈ-નાશિક હાઇવે પર કન્ટેનરે અનેક વાહનોને મારી ટક્કર: 10થી વધુ ઘવાયા
મુંબઈ: મુંબઈ-નાશિક હાઇવે પર કસારા ઘાટ નજીક ક્ધટેઈનરે રસ્તાને કિનારે ઊભેલા સાતથી આઠ વાહનને ટક્કર મારી હતી. ક્ધટેઇનરનું બ્રેક ફેઇલ થતાં આ અકસ્માત થયો હતો, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-નાશિક હાઇવે પર…