- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને આપી સૌથી મોટી રાહત, ચૂંટણી પંચે ભર્યું આ પગલું
મુંબઈ: અવિભાજિત શિવસેનામાં બે ફાંટા પડ્યા અને ઉદ્ધવ ઠાકરેથી છૂટા પડીને એકનાથ શિંદેએ પોતાની અલગ શિવસેના બનાવી ત્યાર પછી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટા ફટકા પહોંચ્યા હતા. ચૂંટણી પંચે પક્ષનું ખરું નામ અને ચૂંટણી ચિન્હ…
- અમદાવાદ
અષાઢી સાંજનાં અંબર ગાજે : સુત્રાપાડામાં 4.5 ઇંચ – નદીઓમાં ઘોડાપૂર
અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજાની મહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસી રહી છે. હવામાન વિભાગે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન…
- આમચી મુંબઈ
મહાયુતિમાં થોડા દિવસ માટે પ્રધાન બનવા પડાપડી: કોણ બોલ્યું?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને થોડા જ મહિનાની વાર છે અને સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ તેની તડામાર તૈયારીઓમાં લાગેલો છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના પ્રધાન મંડળ વિસ્તારની તૈયારી પણ શરૂ છે. જોકે વિપક્ષે પ્રધાન મંડળના વિસ્તાર બાબતે સરકારને નિશાન…
- ટોપ ન્યૂઝ
શેરબજારમાં મૂશળધાર તેજી: સેન્સેક્સ ૮૧,૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં તેજી અવિરત આગળ વધી રહી છે અને ગુરુવારના સત્રમાં સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી વટાવીને વધુ એક ઇતિહાસ રચ્યો છે. એ જ સાથે નિફ્ટીએ પણ ૨૪,૮૦૦ની ઓલટાઇમ હાઇ સપાટી વટાવી છે, જે અંગેની આગાહી મુંબઇ સમાચારે સાપ્તાહિક લેખ શ્રેણી,…
- આમચી મુંબઈ
ગર્ભપાતની દવા વેચતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ધરપકડ
કેમિસ્ટ અને ડોક્ટરોને એ વેચતો હતો મુંબઈ: દવાની દુકાનો, ડોક્ટરોને ગર્ભપાતની ગોળીઓ વેચવા બદલ વાલિવ પોલીસે 42 વર્ષના મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ધરપકડ કરી હતી. ગર્ભપાતની ગોળીઓ બાદમાં કાળાબજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતી હતી. પોલીસને માહિતી મળી હતી કે દવાની દુકાન અને…
- સ્પોર્ટસ
વેલકમ-બૅક વિરાટ…વન-ડે સિરીઝમાં આ કારણસર રમવા તૈયાર થયો…
નવી દિલ્હી: ટીમ સિલેક્શન અને કૅપ્ટન સિલેક્શનના મુદ્દે ભારતીય ક્રિકેટમાં છેલ્લા થોડા દિવસો કટોકટીના અને અટકળોભર્યા રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું એ સાથે તેમનું વેકેશન પણ શરૂ…
- નેશનલ
રેલ દુર્ઘટના અટકાવનારી KAVACH System છે શું ? સિસ્ટમ હોવા છતાં પણ કેમ સર્જાય છે રેલ દુર્ઘટના?
ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે એટલે કે ગુરુવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.…
- મનોરંજન
જ્હાન્વી કપૂરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ફૂડ પોઈઝનિંગના કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રીની તબિયત સારી ન હતી. તેની તબિયતમાં સુધારો ન થતો જોઈને પરિવારજનો ચિંતિત થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ…
- આમચી મુંબઈ
ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા
અંતિમ પગલું ભરતાં પૂર્વે વેપારીએ પુત્રને વીડિયો કૉલ પણ કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં વેપારીએ પુત્રને વીડિયો કૉલ કર્યો હતો…
- સ્પોર્ટસ
બ્રિટિશ ક્રિકેટનો ઍન્ડરસન પછીનો યુગ શરૂ, ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડના મહાન ફાસ્ટ બોલર અને વિશ્ર્વના ટોચના ટેસ્ટ બોલર્સમાં 704 વિકેટ સાથે ત્રીજું સ્થાન ધરાવતા જેમ્સ ઍન્ડરસન પછીના બ્રિટિશ ક્રિકેટ યુગનો આરંભ થઈ ચૂક્યો છે. ઍન્ડરસને 21 વર્ષની શાનદાર કરીઅર માણીને ગયા શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી એ…