- નેશનલ
કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને છેલ્લા ૫ વર્ષમાં સીએસએસ હેઠળ કેટલું ભંડોળ ફાળવ્યું
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશને વિવિધ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૬૩,૦૦૦ કરોડથી વધુની રકમ જાહેર કરવામાં આવી હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રાયોજિત…
- નેશનલ
Dubai Airport પરથી કરાઈ Rahat Fateh Ali Khanની ધરપકડ? જાણો શું છે આખો મામલો…
નવી દિલ્હીઃ પ્રખ્યાત પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ (Pakistani Singer Rahat Fateh Ali Khan Arrested From Dubai Airport) કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પોલીસ સ્ટેશન પર…
- નેશનલ
નવા ફોજદારી કાયદાઓને લઈને ખેડૂતો ફરી કરશે “દિલ્હી કુચ”
નવી દિલ્હી: ખેડૂતો ફરી એકવાર સરકારની સામે મોરચો માંડવાની તૈયારીમાં છે. ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાને લઈને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જાહેરાત કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવી છે. આગામી સ્વતંત્રતા…
- ટોપ ન્યૂઝ
દ્વારકા જિલ્લામાં નદીમાં ફસાયેલા ખેડૂતોનું એરફોર્સ દ્વારા દિલધડક કરાયું રેસ્ક્યૂ
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામા સવારથી જ વરસી રહેલા અનરાધાર વરસાદનાઆ પગલે અનેક ગામો જળબંબાકાર થઈ ચૂક્યા છે. આ દરમિયાન કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે નદીના પ્રવાહમાં ત્રણ ખેડૂતો ફસાઈ ચૂક્યા હતા. આ બનાવની જાણ થયા બાદ ફાયર વિભાગ અને પોલીસ…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાને મળ્યા વધુ બે સહાયક કોચ, ચીફ કોચે કરી જાહેરાત
મુંબઇઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને બે નવા સહાયક કોચ પણ મળ્યા છે. મુખ્ય કોચ બન્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આ જાણકારી આપી હતી. સહાયક…
- મનોરંજન
બે દાયકાનો લગ્ન સંબંધ તોડી 14 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા, લગ્ન વિના બન્યો બે સંતાનનો પિતા
તમે આ બોલિવૂડ અભિનેતા વિશે વિચારમાં પડી જાઓ એ પહેલા જ જણાવી દઇએ કે આ અભિનેતાનું નામ છે અર્જુન રામપાલ. અભિનેતા અર્જુન રામપાલ તેના 21 વર્ષના લગ્નજીવનના અંત પછી એક આફ્રિકન મોડલ ગર્લ ફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. બંને લગ્ન…
- આમચી મુંબઈ
ભાંડુપમાં પતિની ગળું દબાવીને હત્યા: ગુમ પત્ની સામે શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાંડુપમાં નિર્માણાધીન ઈમારતમાં કપડાથી ગળું દબાવી શ્રમિકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદથી મૃતકની પત્ની ગુમ હોવાથી પોલીસે શંકાને આધારે તેની શોધ હાથ ધરી હતી. ભાંડુપ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ જલાલ મંડલ (33) તરીકે થઈ હતી.…
- નેશનલ
મધ્ય પ્રદેશના રીવામાં બે મહિલાને જીવતી દાટી દેવાના બનાવે હચમચાવ્યો દેશને
ભોપાલઃ દેશ આઝાદ થયા બાદ મહિલાઓ પરના અત્યાચારના બનાવો બનતા આવ્યા છે અને અમુક ઘટનાઓ માણસાઈને શર્મસાર કરનારી હોય છે. આવી જ ઘટના મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં બની છે જ્યાં પોતાની જમીન પર રોડ રસ્તો બનાવતા લોકોનો વિરોધ કરતી બે…
- આમચી મુંબઈ
Illegal ફેરિયાઓને હટાવવા માટે પાલિકા અદાલતમાં, 20 સ્થળ નક્કી કરાયા
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં અનધિકૃત ફેરિયાઓથી ખીચોખીચ ભરેલાં ૨૦ સ્થળ સૂચિત કરી તેમને એ વિસ્તારમાંથી હાંકી કાઢવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા જે સ્થળો…
- રાશિફળ
આ છે ભગવાન શિવજીની પ્રિય રાશિઓ, શ્રાવણમાં વરસશે વિશેષ કૃપા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક પંચાગ અનુસાર આજથી શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને આજથી શરૂ થયેલો શ્રાવણ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે મહાદેવના વાર એટલે કે સોમવારથી શરૂ થયો છે. એવું કહેવાય છે કે શ્રાવણના મહિનામાં શિવજી અને પાર્વતીની…