- આમચી મુંબઈ
મનસે વરલી સીટ પર વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં વરલીમાં શિવસેના (યુબીટી)ના ઉમેદવારની લીડ 7,000 જેટલી ઓછી થઈ જવાથી મનસે એક તક અનુભવે છે અને સંદીપ દેશપાંડેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી આદિત્ય ઠાકરે સામે મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. ભારતના કેટલાક સૌથી ધનાઢ્ય રહેવાસીઓનાં…
- મહારાષ્ટ્ર
ચેનચોરીના કેસમાં પકડાયેલા બે રીઢા આરોપી સામે એમસીઓસીએ લગાવાયો
પાલઘર: હત્યાનો પ્રયાસ તેમ જ અન્ય આરોપોનો સામનો કરી રહેલા અને ચેનચોરીના કેસમાં પકડાયેલા બે આરોપી સામે પોલીસે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો છે. ભાંડુપના ટેંભીપાડા વિસ્તારમાં રહેનારી 43 વર્ષની મહિલા 3 જૂને નાલાસોપારામાં હોસ્પિટલમાં દાખલ સગાને…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
સ્પેન-બેલ્જિયમની હૉકીમાં છેલ્લે મોટો ડ્રામા થઈ ગયો!
પૅરિસ: મેન્સ હૉકીમાં બેલ્જિયમ વર્લ્ડ નંબર-વન તેમ જ ઑલિમ્પિક્સનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને સ્પેન છેક આઠમા ક્રમે છે, પરંતુ રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સની ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમને થ્રિલરમાં 3-2થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મુકાબલાનો અંત નાટ્યાત્મક રહ્યો હતો.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પર્યાવરણની દ્રષ્ટિએ ‘સંવેદનશીલ’ વિસ્તારોની જાહેરાત, વિકાસ કાર્યો ખોરંભે ચડશે?
મુંબઈઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં પશ્ચિમ ઘાટને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જાહેર કરવા માટે પાંચમો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તેના મુજબ ૧૭,340 ચોરસ કિમીના વિસ્તારને સંવેદનશીલ જાહેર કરવાની દરખાસ્ત છે. આ અગાઉ ૨૦૨૨માં જાહેર કરાયેલા ડ્રાફ્ટ મુજબ રાજ્યના ૨,૧૩૩ ગામોને સંવેદનશીલ વિસ્તારો…
- મહારાષ્ટ્ર
પુણે જળબંબાકારઃ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મદદ માટે ઈન્ડિયન આર્મીને અપીલ
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં આજે ખડકવાસલા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવ્યા બાદ ડૂબી ગયેલા રહેવાસી વિસ્તારોમાં બચાવ કામગીરી માટે આર્મીની કોલમને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે આર્મીના વરિષ્ઠ એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ વિભાગે એકતા નગર વિસ્તારમાં…
- ગાંધીનગર
ડાંગના યુવાને શાકભાજીનું વાવેતર કર્યું, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર
ગાંધીનગર: સરકારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે અને આ વર્ષે કેન્દ્રીય બજેટમાં પણ સમગ્ર દેશમાં 1 કરોડ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંતર્ગત આવરી લેવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી…
- ટોપ ન્યૂઝ
ચક દે ઈન્ડિયા: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત હૉકીની સેમિ ફાઇનલમાં, હવે મેડલથી એક જ ડગલું દૂર
પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે અહીં સુપર સન્ડે ઉજવ્યો હતો. ભારતીયો પૅરિસ ઑલિમ્પિક્સમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયા હતા. ભારત સતત બીજી ઑલિમ્પિક્સમાં સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
…તો લોકો Septemberથી નહીં ખરીદી શકે સસ્તા ભાવે Gold? જાણો શું છે સરકારનો પ્લાન
જી હા, સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા લોકોને આ સમાચાર વાંચીને આંચકો લાગી શકે એમ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ભારત સરકાર સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમ બંધ કરવાની કે તેના હપ્તા ઘટાડવાની તૈયારીમાં છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલા કેન્દ્રિય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ, શરદ પવારે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી, શું છે તેનો અર્થ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. તાજેતરના દિવસોમાં ઘણા નેતાઓ પાર્ટી લાઇનને કાપીને એકબીજાને મળતા જોવા મળ્યા છે, જેના કારણે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.…
- અમદાવાદ
જ્ઞાન ગમ્મતની ગાડી મારી આંગણવાડી
શિક્ષણ સાથે આનંદ-કિલ્લોલ ઓન વ્હીલ ‘એકડે એક, એકડ બગડ બે, એકડ ત્રગડ ત્રણ’… તમે શહેરના રસ્તે પસાર થતા હોવ અને કોઈ બસમાંથી આ પ્રકારના અવાજ સંભળાય તો આશ્ચર્ય ન પામતા…! હા, અમદાવાદ શહેરમાં આજ કાલ ‘આંગણવાડી ઓન વ્હીલ’ પ્રોજેકટ અમલમાં…