- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
હૉકી ઇન્ડિયાએ શ્રીજેશને અત્યારથી જ જુનિયર ટીમના હેડ-કોચની નોકરી આપી દીધી
પૅરિસ: ગુરુવારે ભારતને ઑલિમ્પિક હૉકીનો સતત બીજો બ્રૉન્ઝ મેડલ મળ્યો એની ખુશાલી સાથે પોતાનો દીકરો અને ભારતીય ટીમનો ગોલકીપર પીઆર શ્રીજેશ આંતરરાષ્ટ્રીય હૉકીમાંથી હવે નિવૃત્તિ લઈને ઘરે પાછો આવી રહ્યો છે એનો તેના પરિવારજનોને બેહદ આનંદ છે. તેના ફૅમિલી મેમ્બર્સનું…
- આપણું ગુજરાત
ડેન્ગ્યુના નિયંત્રણ માટે ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, હાથ ધરવામાં આવી ઝુંબેશ
રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર…
- વડોદરા
વડોદરા પાલિકામાં વિવિધ વર્ગોની ખાલી પડેલી જગ્યાની ભરતી, નિમણૂક પત્રો અપાયા
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમા વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક આપવાના ઉદેશયથી આયોજીત આજના આ કર્યક્રમમા માન.મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ડે.મેયર ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રીની ઉપસ્થિતિમા…
- ભુજ
રાજાશાહી યુગથી ભુજંગદેવની પૂજનવિધિ કરવાની પરંપરા આજે પણ અકબંધ
ભુજ: ભુજનું નામ જેના પરથી પડ્યું તે ભુજંદેવના સ્થાનકે ભુજિયા ડુંગર પર આજે નાગપંચમીના દિવસે લોકમેળો યોજાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાગદેવતાને સમર્પિત હોય તેવો સમગ્ર દેશનો આ બીજો મેળો છે. આવો અન્ય મેળો મહારાષ્ટ્રના નાગપુરમાં દર વર્ષે યોજાય…
- ભુજ
કચ્છને ધ્રુજાવે છે ભૂકંપ: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો
ભુજઃ સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના પેટાળમાં અવિરત રહેલી સીસ્મિક એક્ટિવિટીએ લોકોની ચિતા વધારી છે.સરહદી કચ્છના ભચાઉ તાલુકાના દુધઈ નજીક નાગપંચમીના સપરમા દિવસે ૨.૬ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાઓએ કચ્છની ધરાને ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારના બપોરના…
- મનોરંજન
એકસ્ટ્રા કલાકાર તરીકે ડાન્સ કરીને બની ગયા સુપરસ્ટાર, જાણો આ સ્ટાર્સ વિશે…
બોલીવુડમાં નસીબ ચમકાવવાની તો ઘણાની ઈચ્છા હોય છે, પરંતુ બોલિવૂડમાં કઈ બધાને આગળ વધવાનો મોકો નથી મળતો. એની માટે ઘણા ચપ્પલ ઘસી નાખવા પડે છે. આપણે સંઘર્ષ કરતા સ્ટાર્સોના અનુભવમાં પણ સાંભળ્યું છે કે કોઈએ એક્સ્ટ્રા તરીકે કામ કર્યું છે…
- આમચી મુંબઈ
Assmebly Election: ઉદ્ધવ ઠાકરે જૂથ આવતીકાલે અહીંથી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભાગલા પડ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણે લોકસભા મતવિસ્તારમાં પરાજિત થયેલા ઠાકરે જૂથે હવે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે રાજ્યમાં આયોજિત ભગવા સપ્તાહના માધ્યમથી ઉદ્ધવ ઠાકરે જૂથે થાણે…
- મનોરંજન
Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારને લોકોની સેવા કરવા રાજકારણી બનવાની જરૂર નથી
જ્યારે પણ કોઈ ફિલ્મસ્ટાર કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ રાજકારણમાં ઝંપલાવે ત્યારે એક જ વાત કહે કે મારે લોકોની સેવા કરવી છે, તે માટે આ ક્ષેત્રમાં આવ્યો છું. હવેએ કહેવાની જરૂર નથી કે સેવા કેટલી અને કેવી થાય છે. પણ આજે…
- નેશનલ
સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….
સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને અધ્યક્ષ જગદીશ ટૉન પર સવાલ ઉઠાવ્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું કે, ‘હું એક કલાકાર છું અને હું બોડી લેંગ્વેજ સમજી શકું છું. હું અભિવ્યક્તિ પણ સમજી શકું છું. તેમણે જણાવ્યું…