- સ્પોર્ટસ
જોઈ લો મોહમ્મદ શમીનો ન્યૂ લુક, વાળ કપાવવાના તેણે ચૂકવ્યા રૂપિયા…
મુંબઈ: ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2023માં ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની બહાર છે. તે ફુલ ફિટનેસ સાથે પાછો રમવા ઉત્સુક હતો જ, હવે તે ન્યૂ લુકમાં પણ આવી ગયો છે એટલે બહુ જલદી ચાહકોની વચ્ચે આવવા આતુર…
- આમચી મુંબઈ
Badlapur Protest: ‘આંદોલન રાજકીય હોવાનું માને છે એ લોકો માનસિક અસ્થિર’: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શાળામાં બાળકીઓ સાથે જાતીય અત્યાચાર થયો હોવાની ઘટના બદલાપુરમાં બની ત્યાર બાદ થયેલું આંદોલન રાજકારણથી પ્રરિત હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૂક્યો હતો. જોકે આંદોલન પાછળ રાજકીય હેતુ હોવાના શિંદેના આરોપને ઉદ્ધવ ઠાકરેએ ફગાવ્યો હતો. ઉદ્ધવે આંદોલન રાજકીય…
- આમચી મુંબઈ
…તો હું આંદોલનમાં જોડાઇશઃ શરદ પવારે પુણેે આંદોલનમાં જોડાવાની ચીમકી આપી
મુંબઈ: મહારાષ્ટ્રમાં પહેલાથી જ મરાઠા અનામતની માગણી સાથે છેલ્લાં મહિનાઓથી આંદોલન ચાલી રહ્યા છે અને તેવામાં બલાપુરમાં બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના મામલે લોકોએ તેમ જ કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કારણે ડૉક્ટરોએ આંદોલન શરૂ કર્યું છે. આવી પરિસ્થિતિમાં પુણેમાં…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં હાઇવે પર વૃક્ષ સાથે કાર અથડાતાં બે જણનાં મોત
મુંબઈ: વિક્રોલી વિસ્તારમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ વેગે જઇ રહેલી કાર રસ્તાને કિનારે વૃક્ષ સાથે અથડાતાં બે જણનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાતે 12.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ રોહિત ભાઉસાહેબ નિકમ (29)…
- સુરત
ચોરીના આરોપમાં પુત્રની ધરપકડ થતાં પરિવારની ત્રણ મહિલાઓનો આપઘાતનો પ્રયાસ
સુરત: સુરતમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરનાર પરિવારનો એક વ્યક્તિ ચોરીના આરોપમાં પોલીસ લોકઅપમાં છે, હાલ જેની પૂછપરછ ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે પરિવારજનોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા…
- આમચી મુંબઈ
ઓડિશામાં વિચિત્ર રોડ અકસ્માતમાં પાંચના મોત, 12 ઘાયલ
બરહામપુર: ઓડિશાના ગંજામ જિલ્લામાં આજે સવારે બસ સાથેની ટક્કર બાદ એક ટેન્કર રસ્તાની બાજુમાં આવેલા ચાના સ્ટોલ પર પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત હિંજિલી નજીક સમરઝોલામાં…
- મહારાષ્ટ્ર
હત્યાના કેસમાં ફરાર આરોપી 15 વર્ષે ભાયંદરમાં પકડાયો
પાલઘર: નાલાસોપારામાં બેરહેમીથી ફટકારી અને ગોળી મારી યુવાનની હત્યા કરવાના કેસમાં સંડોવાયેલો આરોપી 15 વર્ષે ભાયંદરમાં પકડાઈ ગયો હતો. સેન્ટ્રલ ક્રાઈમ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલ રાખાએ જણાવ્યું હતું કે આરોપી જયપ્રકાશ કોમલ સિંહ ઉર્ફે જેપી (46) 2009થી ફરાર હતો. બે…
- સ્પોર્ટસ
આ ખેડૂતની દીકરીએ કરી દીધી કમાલ, લદ્દાખના આ બન્ને શિખર સર કર્યા
જૂનાગઢઃ નાનું ગામ, ઘર પરિવારના સભ્યો ખેતીમાં વ્યસ્ત, પણ જેમને સિદ્ધિ મેળવવી હોય તેમને કોણ રોકી શકે. ગુજરાતના નાનાકડા ગામડાની એક છોકરીએ આ ફરી સાબિત કરી બતાવ્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના સમઢીયાળાની ખેડૂતપુત્રી મોના સાવલીયાએ 8 દિવસમાં લેહ-લદ્દાખમાં આવેલા માઉન્ટ…
- સ્પોર્ટસ
હિટમૅન રોહિતે વર્લ્ડ કપની જીતનો શ્રેય કોહલી-બુમરાહને નહીં, આ ત્રણ દિગ્ગજોને આપ્યો!
મુંબઈ: ભારતે 29મી જૂને બાર્બેડોઝમાં સાઉથ આફ્રિકાને ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને 13 વર્ષે ફરી એકવાર આઇસીસી ટ્રોફી જીતી લીધી અને એ સાથે રોહિત શર્મા ભારતને વિશ્ર્વ કપની ટ્રોફી અપાવનાર કપિલ દેવ (1983) અને એમએસ ધોની (2007, 2011) પછીનો ત્રીજો…