- ઇન્ટરનેશનલ
મની લોન્ડરિંગ અને ડ્રગ તસ્કરીના આરોપમાં ટેલિગ્રામના સ્થાપકની અટકાયત
પેરિસઃ ટેલિગ્રામ મેસેજિંગ એપના સ્થાપક પાવેલ ડુરોવની ફ્રાન્સ અધિકારીઓ દ્વારા પેરિસની બહાર એક એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સીએનએન સાથે સંલગ્ન બીએફએમટીવી અનુસાર ફ્રાન્સ કસ્ટમ્સ સાથે જોડાયેલા ફ્રાન્સના એન્ટી ફ્રોડ ઓફિસના…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchantના લગ્નને લઈને શું બોલી ગઈ આ બોલીવૂડ એક્ટ્રેસ…
મુકેશ અંબાણી (Mukesh Ambani)ના લાડકવાયા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નએ દેશ જ નહીં પણ દુનિયાભરની મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જુલાઈ મહિનામાં યોજાયેલી આ વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી. બોલીવૂડ…
- ટોપ ન્યૂઝ
ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી રાજ્યનું વહીવટી તંત્ર ‘સ્ટેન્ડ ટૂ’
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના…
- મનોરંજન
‘કુમકુમ ભાગ્ય’નાં જાણીતા પીઢ અભિનેત્રી આશા શર્માનું નિધન
મુંબઈઃ અસંખ્ય ટીવી શો અને ફિલ્મોમાં કામ કરીને દર્શકોમાં લોકપ્રિય થયેલા પીઢ અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે. સિન્ટા (સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન)ના સત્તાવાર ટ્વિટર (હવે એક્સ) હેન્ડલે આજે બપોરે આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. આશાએ ફિલ્મોમાં અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઠાકરે જૂથ બાવીસ બેઠકો પર લડશે? શું કહ્યું સંજય રાઉતે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ બેઠકોની વહેંચણીની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બેઠકોની વહેંચણી મુદ્દે જ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો દ્વારા મુંબઈમાં એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક વિશે માહિતી આપતા ઉદ્ધવ ઠાકરે જૂથની…
- નેશનલ
બે રાષ્ટ્રો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વડા પ્રધાન મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનું આમંત્રણ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ માટે પાકિસ્તાન તરફથી આમંત્રણ મળ્યું છે જે આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર છે, એમ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન 15-16 ઓક્ટોબરે કાઉન્સિલ ઑફ હેડ્સ…
- સ્પોર્ટસ
લેફ્ટ-આર્મ સ્પિનર્સમાં આ બાંગ્લાદેશી બોલરે તોડ્યો વર્લ્ડ રેકૉર્ડ
રાવલપિંડી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 1347 વિકેટ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે, જ્યારે બીજા નંબરે ઑસ્ટ્રેલિયાનો સ્પિનર સદગત શેન વૉર્ન (1001) અને ત્રીજા સ્થાને ઇંગ્લૅન્ડનો પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (991) છે. જોકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર વિશ્ર્વના ટોચના…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલમાં હાઈ એલર્ટ, નાગરિકો પર મૂકવામાં આવ્યા પ્રતિબંધો, જાણો કેમ?
તેલ અવીવઃ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. બંને એકબીજા પર નિરંતર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોની સુરક્ષા માટે રાજધાની તેલ અવીવ અને ખાસ કરીને ઉત્તરીય વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે પ્રતિબંધ…
- આમચી મુંબઈ
મહિલાઓ પરના અત્યાચાર અક્ષમ્ય પાપ: વડા પ્રધાન મોદી
મહારાષ્ટ્ર વિકસિત ભારતનો તેજસ્વી તારોજળગાંવ (મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે અને તેમણે રાજ્ય સરકારોને વારંવાર કહ્યું છે કે ‘મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ છે’. મહારાષ્ટ્રના જલગાંવમાં ‘લખપતિ દીદી સંમેલન’માં બોલતા…
- નેશનલ
ગેરકાયદેસર ડ્રગના વેપારથી કમાયેલા નાણાં આતંકવાદ, નક્સલવાદને પ્રોત્સાહન : છતીસગઢમાં અમિત શાહ
રાયપુર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં રાયપુરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ઝોનલ યુનિટ ઓફિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહની અધ્યક્ષતામાં છત્તિસગઢમાં નશીલા દ્રવ્યોની સ્થિતિ પર એક સમીક્ષા બેઠકની પણ અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ…