- મનોરંજન
મંજૂલિકા ફરી આવી ગઈ ડરાવવાઃભૂલ ભૂલૈયાનું ટીઝર આઉટ, અક્કીની ખોટ વર્તાઈ
અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અમીષા પટેલને ચમકાવતી ફિલ્મ ભૂલભૂલૈયા હજુ પણ લોકોને યાદ છે. આ હોરર-કૉમેડીની ત્રીજી સિક્વલ આવી રહી છે. જોકે તેમાં વિદ્યા બાલન છે, પરંતુ અક્ષય અને અમીષા નથી. રૂહી બાબા તરીકે સિક્વલ-2 અને 3માં કાર્તિક આર્યનની…
- સ્પોર્ટસ
ધોની એક મહિને અમેરિકાથી ઘરે પાછો આવ્યો અને…
રાંચી: ભારતનો ક્રિકેટ લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે વેકેશન માણવા અમેરિકા ગયો હતો અને લગભગ એક મહિને ઘરે પાછા આવતા જ તે ડૉગીને વ્હાલ કરવા લાગ્યો હતો. આ ડૉગી ધોનીનો પોતાનો નહોતો છતાં એકમેક પ્રત્યેનું હેત…
- આમચી મુંબઈ
મુંબઈમાં ફરી ‘ચોમાસું’ જામ્યુંઃ મુલુંડ, ભાંડુપમાં ભારે વરસાદ
નીચાણવાળા વિસ્તારો બન્યા જળબંબાકાર, અંધેરી સબ-વે બંધ, આગામી બે દિવસ રેડ એલર્ટ મુંબઈઃ આ વર્ષે ભાદરવા મહિનામાં પર્યાપ્ત વરસાદ વચ્ચે પણ અચાનક મિશ્ર ઋતુચક્રનો અહેસાસ થઈ રહ્યો છે. ભારે વરસાદ પછી પણ આકરી ગરમી અને આજે અચાનક વાતાવરણમાં પલટા પછી…
- નેશનલ
કોલકતા રેપ-મર્ડર કેસમાં CBIનો ઘટસ્ફોટ કહ્યું “પોલીસ સ્ટેશનમાં બન્યા હતા ખોટા રેકોર્ડ”
નવી દિલ્હી: કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા તબીબના બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઇનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં આ કેસને સંદર્ભિત ઘણા ખોટા રેકોર્ડ બનાવવામાં આવ્યા અને…
- આમચી મુંબઈ
પારિવારિક બાબતોની જાહેર ચર્ચા નહીં: નડ્ડાની ટિપ્પણી પર આરએસએસના પદાધિકારી
મુંબઈ: ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા દ્વારા ભાજપ આરએસએસ પર આધાર રાખવાના દિવસો પરથી હવે આત્મ-નિર્ભર બની ગયું છે એવા નિવેદનને આરએસએસના સિનિયર પદાધિકારીએ બુધવારે પારિવારિક બાબત ગણાવી હતી. નડ્ડાના આવા નિવેદનથી ભાજપ અને આરએસએસ વચ્ચે સંબંધો બગડશે એવા સવાલ…
- મહારાષ્ટ્ર
Election: વિદર્ભ-મરાઠવાડની મુલાકાતમાં અમિત શાહે પદાધિકારીઓને આપ્યો ‘જીત’નો મંત્ર
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે છે અને આજે તેમણે વિદર્ભ અને મરાઠવાડાના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેમ જ વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ સમજાવી હતી. મરાઠવાડાની 48 બેઠકમાંથી 30 બેઠક પર જીત હાંસલ કરવાની યોજના…
- ઇન્ટરનેશનલ
પેન્સિલવેનિયા રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાની ‘તપાસ’માં ચોંકાવનારો ખુલાસો
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રેલીમાં ટ્રમ્પની સુરક્ષાને લઈને ગંભીર ચૂક થઈ હતી. તપાસમાં ગુપ્તચર સંસ્થાની નિષ્ફળતાઓ બહાર આવી છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું. રેલીમાં એક બંદૂકધારીએ ગોળીબાર…
- સ્પોર્ટસ
IND VS BAN: શુક્રવારથી ભારતની બીજી ટેસ્ટ, શાકિબ રમવા માટે ફિટ
કાનપુર: બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શકિબ અલ હસન આંગળીની ઇજાને કારણે ભારત સામે કાનપુરમાં શુક્રવારે શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમવાનો નહોતો, પરંતુ તે હવે ઉપલબ્ધ છે એવું ટીમના હેડ-કોચ ચંદીકા હથૂરાસિંઘેએ જણાવ્યું હતું. બુધવારે કાનપુરના ટ્રેઈનિંગ સેશનમાં શાકિબે ભાગ લીધો હતો, પણ…
- અમદાવાદ
Ahmedabad Honey Trap: આરોપીએ સાત કરોડ વસૂલ્યા, પણ છ કરોડ હાર્યો ઓનલાઈન ગેમમાં…
અમદાવાદ: એક મોટા બિલ્ડરની તેની યુવતી મિત્ર સાથેની ક્લીપ અને ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપવાના-હનીટ્રેપ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક યુવકને હનીટ્રેપ કરીને આરોપીએ…