- ઇન્ટરનેશનલ
કરોડોની કિંમતના ફ્લેટ અહીં 100 રૂપિયા જેવી નજીવી કિંમતે વેચાયા, કારણ જાણીને થશે આશ્ચર્ય
અનેક લોકો માટે પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન એ સ્વપ્ન સુધી જ સીમિત રહી જતું હોય છે. કેટલાય લોકો ઘર તો ખરીદી લે છે પરંતુ તેના હપતા ભરવામાં તેમની આખી જીંદગી પસાર થઇ જાય છે. જો કે વિશ્વમાં એક જગ્યા એવી…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો કેવી મજા, બોસે 10 દિવસની રજા ફક્ત 2 મિનિટમાં મંજૂર કરી…
જ્યારે તમે કોઇ પણ જગ્યાએ નોકરી કરો છો ત્યારે તમારા માટે સૌથી મુશ્કેલ કામ એ છે કે ઓફિસમાંથી રજાઓ મળવી, કેટલાય હાથ-પગ જોડીએ ત્યારે માંડ બે કે ત્રણ દિવસની રજા મંજૂર થાય. રજાની અરજી જોતાંની સાથે જ મેનેજમેન્ટના લોકો ભવાં…
- નેશનલ
હતાશામાં પંખે લટકવા જઇ રહી હતી કોટાની વિદ્યાર્થીની, ભાઇના એક કોલને લીધે બચ્યો જીવ
“હું પણ કોટામાં NEETની તૈયારી કરી રહી હતી અને કેટલાક મહિનાઓ બાદ હું ડિપ્રેશનમાં જતી રહી હતી. હું ઉંઘી નહોતી શકતી, પગમાં ઝટકા મહેસૂસ થતાં હતા. મને થતું હતું કે દુપટ્ટો બાંધીને પંખે લટકી જવું એ જ એકમાત્ર વિકલ્પ છે.”કારકિર્દી…
- આપણું ગુજરાત
ગુજરાતની કોલેજોમાં વિદ્યાર્થી રાજકારણનો અંત, વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર
વિદ્યાર્થીકાળમાં નેતા બનીને કોલેજમાં સત્તા સ્થાપવાની મહત્વાકાંક્ષા સેવતા વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક કહી શકાય એવા સમાચાર છે. ગુજરાતની કોલેજોમાં સેનેટ-સિન્ડીકેટની પ્રથા હવે ભૂતકાળ બની જશે.આજે ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યુ છે. જેનો સીધો અર્થ એ થાય છે…
- નેશનલ
‘જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મીડિયા પર ફરીથી સેન્સરશિપ લદાશે’
ભોપાલઃ મધ્ય પ્રદેશના પ્રવાસે આવેલા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ઇન્ડિયા ગઠબંધન પર અને ખાસ કરીને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં ફરીથી કોંગ્રેસ સરકાર આવશે…
- આમચી મુંબઈ
બે મહિના બાદ મધ્ય રેલવે પર દાદરનું એક નંબરનું પ્લેટફોર્મ નહીં જોવા મળે, આ છે કારણ…
મુંબઈ: મધ્ય રેલવેનું દાદર સ્ટેશન એ રેલવે નેટવર્કમાં સૌથી મહત્વનું સ્ટેશન બની ગયું છે, કારણ કે આ સ્ટેશન પર દરરોજ લાખો પ્રવાસીઓની અવરજવર જોવા મળે છે. હવે આ દાદર સ્ટેશનને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી…
- નેશનલ
આસારામની પેરોલની અરજી કોર્ટે ફગાવી
જોધપુરઃ જાતિય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સેલ્ફસ્ટાઇલ ગોડમેન આસારામની પેરોલની વિનંતી કરતી અરજી બીજી વખત ફગાવી દેવામાં આવ્યા બાદ આસારામે હવે રાહત માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.સેલ્ફસ્ટાઇલ ગોડમેન આસારામને 25 એપ્રિલ 2018ના રોજ તેના આશ્રમમાં એક…
- સ્પોર્ટસ
એશિયા કપ ફાઈનલઃ વરસાદનું વિઘ્ન આવે તો આ રીતે નક્કી કરાશે ચેમ્પિયન…
કોલંબોઃ ગઈ કાલે બાંગ્લાદેશ સામે પરાજિત થયેલી ક્રિકેટપ્રેમીઓ અને ટીમ ઈન્ડિયાની નજર હવે એશિયા કપની ફાઈનલ પર ટકેલી છે. આવતીકાલે કોલંબોના આ. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. પરંતુ આ મેચ પણ પણ વરસાદનું વિઘ્ન તોળાઈ રહ્યું…
- નેશનલ
વન નેશન વન ઇલેક્શન માટે કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે…
નવી દિલ્હી: ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે, આ સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે જેમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટેનું…