- નેશનલ

આ લોકો નથી કરતા ગણેશ મૂર્તિનું વિસર્જન, જાણો કારણ…
અત્યારે વિઘ્નહર્તા ગણેશજીનો તહેવાર ચાલી રહ્યો છે. આપણામાંથી ઘણા લોકોના ઘરે ગણપતિનું આગમન થયું છે અને દોઢ દિવસે, ત્રણ દિવસે, પાંચ દિવસે, સાત દિવસે અને અગિયારમા દિવસે આપણે વિસર્જન કરીએ છીએ. પરંતુ આજે આપણે અહીં એવા લોકો વિશે વાત કરીશું…
- ઇન્ટરનેશનલ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની બંધ કરી
નવી દિલ્હી: હાલ ભારત અને કેનેડા વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિતિ આવેલી પોતાની કંપનીનું કામકાજ સમેટી લીધું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું છે કે, તેણે કેનેડા સ્થિત કંપની રેશન એરોસ્પેસ કોર્પોરેશનનું કામકાજ બંધ…
- ઇન્ટરનેશનલ

કેનેડા મુદ્દે હવે વિદેશ મંત્રાલયે આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હીઃ ખાલિસ્તાનના સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક-સામાજિક સંબંધો વણસી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ભારત સરકારે આક્રમક પગલાં ભરવાની નોબત આવી છે. ભારતમાં કેનેડિયન રાજદ્વારીને મળેલી ધમકીઓના અહેવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં જાન્યુઆરી 2024માં યોજવામાં આવશે ઈલેક્શનઃ ચૂંટણી પંચ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી)એ તાજેતરમાં સૌથી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે દેશમાં જનરલ ઈલેક્શન જાન્યુઆરી, 2024ના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવશે.પાકિસ્તાનના ચૂંટણી પંચે આજે જાહેરાત કરી હતી કે દેશમાં સામાન્ય ચૂંટણી જાન્યુઆરી 2024ના છેલ્લા સપ્તાહમાં યોજાશે. એક નિવેદનમાં ચૂંટણી…
- નેશનલ

મહિલા અનામતના વિરોધમાં વોટ નાખનારા એ બે સાંસદોના નામ આવ્યા સામે…
નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ કે જેનો ઉલ્લેખ નારી શક્તિ વંદન બિલ તરીકે પણ કરવામાં આવે છે એ બિલ બુધવારે બે-તૃતિયાંશના બહુમત સાથે લોકસભામાં પાસ થયું હતું. 454 મત તરફેણમાં અને બે વોટ વિરોધમાં પડ્યા હતા અને હવે આ બિલના…
- નેશનલ

અધધધ…આટલા કરોડની બજરંગબલીની મૂર્તિ ચોરાઇ…
સારણ: ભગવાનની મૂર્તિ એટલે લોકોના આસ્થાનું પ્રતિક જો મૂર્તિ સાથે કોઇપણ પ્રકારના કોઇ ચેડા કરે તો લોકો તેને મારી મારીને અધમૂઓ કરા નાખે, અને અહીંતો બજરંગબલીની આખી મૂર્તિ જ ચોરાઇ ગઇ. બિહારના છપરા જિલ્લાના ધાર્મિક નગર રેવિલગંજમાં ચોરોએ 40 કરોડ…
- સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં શુભારંભઃ ફૂટબોલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
હોગઝુઉઃ ભારતીય ફૂટબોલની ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલની ટીમને સૌથી પહેલી જીત મળી છે. આ અગાઉ ચીન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવાની નોબત આવી હતી, પરંતુ પડોશી દેશ બાંગ્લાદેશ સામે ભારતીય ટીમે…
- ઇન્ટરનેશનલ

…તો અમે પણ પરમાણુ બોમ્બ બનાવીશુંઃ સઉદીના પ્રિન્સે આપી ચીમકી
રિયાધઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ)એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો તેમનો હરીફ ઈરાન પહેલા પરમાણુ બોમ્બ બનાવશે તો તેઓ પણ પરમાણુ બોમ્બ બનાવશે. જો ઈરાનની પાસે પરમાણુ બોમ્બ હશે તો અમારી પાસે પણ હોવો જોઈએ,…
- મનોરંજન

અનુપમાના અનુજની પત્ની જોવા મળશે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં?
બિગ બોસ લવર્સ ખૂબ જ આતુરતાપૂર્વક બિગ બોસની નવી સિઝન ક્યારે શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે અને અંકિતા લોખંડેથી લઈને ઈશા માલવિયા સુધીના નામો પર કન્ટેન્સ્ટન્ટ તરીકે મંજૂરીની મહોરા લગાવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.હવે આ જ સિલસિલામાં…
- સ્પેશિયલ ફિચર્સ

જાણો અંબાણી પરિવારનું અફલાતુન કાર કલેક્શન
મુંબઇઃ જાણીતા બિઝનેસમેન અને ધનકુબેર મુકેશ અંબાણીએ ગઇ કાલે તેમના ઘરે ગણપતિ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત દેશની તમામ જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. એ તો બધા જાણે જ છે કે મુકેશ અંબાણીની ગણના વિશ્વના સૌથી ધનિક…









