- નેશનલ
તો હવે વારાણસીના બગીચાઓમાં પણ સાંભળવા મળશે ભજન-કિર્તન…
વારાણસી: કાશીમાં દરેક જગ્યાએ ઘંટના અને ભજનોના અવાજ સંભળવા મળે છે. કહેવાય છે કે કાશીએ મંદિરોનું શહેર છે. ત્યારે હવે તમને જો આ અનુભવ બીજે ક્યાંય કરવો હોય તો વારાણસીમાં જવા જેવું ખરું, આ માટે વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને એક ખાસ…
- નેશનલ
એર ફોર્સના કાફલામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ
નવી દિલ્હી: ભારતને ફ્રાન્સનું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળ્યું છે, જેની સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધાર્મિક વિધિ કર્યા બાદ એરફોર્સના કાફલામાં સામેલ કર્યું હતું, તેનાથી સેનાની લોજિસ્ટિક્સ અને અન્ય ક્ષમતાઓને વેગ મળશે.એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં હિંડન એરફોર્સ બેઝ…
- નેશનલ
વર્લ્ડ કપ ચેમ્પિયન ક્રિકેટર કપિલ દેવનું અપહરણ?
હેડિંગ વાંચીને જ ચોંકી ગયા ને? તમે કદાચ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટરને અમુલ લોકો હાથ-મોં બાંધીને લઈ જતા હોય એવો વીડિયો પણ જોયો હશે. પણ ભાઈ તમારી ચિંતા ઘટાવા માટે કહી દેવાનું કે આ વીડિયો સાચો…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાન મુદ્દે દેશની ટોચની સંસ્થાની તાકીદની બેઠક, બનાવી આ યોજના…
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો ડામાડોળ થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતની મોદી સરકાર હવે આ ખાલિસ્તાની આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. આથી પંજાબમાંથી અલગતાવાદ અને ખાલિસ્તાની આતંકવાદીઓને જડમૂળથી…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બનેલું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર
ન્યુ જર્સી (અમેરિકા): ભારતથી હજારો માઈલ દૂર, અમેરિકાના ન્યુ જર્સીમાં વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જે જૂની ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રતિબિંબિત કરે છે. આ અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. આ ભવ્ય મહામંદિર ભગવાન…
- મનોરંજન
પ્રિયંકા-પરિણીતી બંને બહેનોના લહેંગા સહિત ચૂંદડી પણ છે ખાસ, પતિદેવનું નામ લખાવવાનો ઉભો કર્યો નવો ટ્રેન્ડ
પરિણીતી અને રાઘવના લગ્નની તસવીરો આજ સવારથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કરોડો ચાહકો તેમજ અનેક સેલિબ્રિટીઝ ‘ન્યુલી વેડ કપલ’ને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. સિનેજગતની કોઇપણ અભિનેત્રીના જ્યારે લગ્ન થાય ત્યારે તેના લહેંગા-જ્વેલરી વગેરેની ખાસ ચર્ચા થતી હોય છે,…
- નેશનલ
“શાળાઓમાં આ તે કેવું શિક્ષણ અપાઇ રહ્યું છે?” મુઝફ્ફરનગરની ઘટના પર ભડકી સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શાળાના બાળક સાથે મારપીટની ઘટના પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારનો કાન આમળ્યો છે. સુપ્રીમે ટિપ્પણી કરી હતી આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. આ જીવવાના અધિકારનું અપમાન છે, અંતરાત્માને હચમચાવી મુકે તેવી ઘટના છે.…
- મનોરંજન
એક નહીં છ દાયકા રાજ કર્યું આ વિલને ફિલ્મી દુનિયામાં, ખબર છે કોણ?
બોલીવુડમાં જાણીતા અભિનેતા જ નહીં, પરંતુ ખુંખાર વિલનની વાત કરવામાં આવે ત્યારે પ્રેમ ચોપરાનું નામ લઈ શકાય. પ્રેમ ચોપરાએ લગભગ છ દાયકા સુધી ફિલ્મી દુનિયામાં એક માત્ર નેગેટિવ ભૂમિકા ભજવીને તેમના ચાહકોમાં પણ આગવું સ્થાન જમાવ્યું હતું. ફિલ્મી દુનિયામાં હીરો…
- ધર્મતેજ
આ ચાર રાશિના લોકો માટે છઠ્ઠી ઓક્ટોબર સુધી આવશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 22મી સપ્ટેમ્બરથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને 6ઠ્ઠી ઑક્ટોબરના રોજ આ વ્રત સમાપ્ત થવા જઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ વગેરે કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું…
- આપણું ગુજરાત
અંબાજી-હિંમતનગર હાઇવે પર બસ પલટી, બસમાં સવાર અનેક માઇભક્તોને પહોંચી ઇજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસને હડાદ પાટિયા પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાં અકસ્માત નડતા બસ પલટી ખાઇ ગઇ હતી. મીડિયા અહેવાલો મુજબ બસમાં કુલ 40 મુસાફરો હતા જેમાંથી 15થી વધુ મુસાફરોને…