- નેશનલ
છત્તીસગઢમાં પીએમ મોદીની 30 દિવસમાં ત્રીજી મુલાકાત
રાયપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બિલાસપુર શહેરમાં ભાજપની ‘પરિવર્તન યાત્રા’ના સમાપન સમારોહમાં હાજરી આપશે. છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાનની છત્તીસગઢની આ ત્રીજી મુલાકાત છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન બિલાસપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શનિવારે બપોરે 2…
- સ્પેશિયલ ફિચર્સ
હવે ભૂકંપથી કોઈ જાનહાનિ નહિ થાય, ગૂગલે કરી આ શોધ…
ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ તમામ કુદરતી આફત છે. ભારત ઘણી વખત આ બધી કુદરતી આફતોનો ભોગ બની ચૂક્યું છે. અને આ તમામ કુદરતી આફતોના કારણે લોકોને માલસામાનના નુકશાનની સાથે સાથે જાનહાનિ પણ એટલી જ થઈ છે. 2000માં આવેલા ભૂકંપે કચ્છને…
- સ્પેશિયલ ફિચર્સ
iPhone 15 મેળવો ફ્રીમાં… તમને પણ આવ્યો છે આવો મેસેજ?
નવી દિલ્હીઃ હાલમાં જ એપલે પોતાનો બહુ લાંબા સમયથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એવો iPhone 15 લોન્ચ કર્યો છે અને ભારત સહિત દુનિયામાં આ ફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. iPhone 15ને લઈને ફેન્સમાં ખુબ જ ક્રેઝ જોવા…
- સ્પોર્ટસ
Asian games 2023: ભારતે મેળવ્યો ચોથો ગોલ્ડ: સરબજોત, અર્જુન અને શિવાની ત્રિપુટીએ શુટિંગમાં કરી કમાલ
હોંગઝોઉ: એશિયન ગેમ્સ 2023 ભારતને ચોથો ગોલ્ડ મળ્યો છે. ભારતે ગુરુવારે એશિયન ગેમ્સના પાંચમાં દિવસની શરુઆત ગોલ્ડથી કરી છે. ભારતની મેન્સ ટીમે 10 મીટર એર પીસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો છે. ઉપરાંત બે શુટરે વ્યક્તિગત રીતે ફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો. ભારત…
- મનોરંજન
રાઘવ અને પરિણીતીએ ચાંદલામાં સ્વીકાર્યા આટલા જ રૂપિયા…
મુંબઈ: હાલમાં જ બી ટાઉનની બબલી ગર્લ પરિણિતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢાએ રાજસ્થાનના ડેસ્ટીનેશન વેડિંગ કર્યા અને યુગલના આઉટફીટથી લઈને આવનારા મહેમાનો સુધીની જાત જાતની વાતો અને સમાચાર સાંભળવા મળી રહ્યા છે. દરમિયાન આપના સાંસદ રાઘવની આવક અને તેણે લગ્નમાં…
- આપણું ગુજરાત
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરીંગ: ટ્રોમા સેન્ટર બહાર ઘટના
શહેરની સરકારી સર ટી. હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બહાર એક શખ્સે તેની પ્રેમીકાના પતિ ઉપર ફાયરીંગ કર્યુ હતું. પરંતુ ફાયરીંગ મીસ થતા કોઇને ઇજા થઇ ન હતી પરંતુ ફાયરીંગના અવાજથી મોડી રાત્રે સર ટી. હોસ્પિટલમાં ભારે દોડધામ મચી જવ પામી હતી.…
- મહારાષ્ટ્ર
તો શું મહારાષ્ટ્રમાં બનશે નવા 22 જિલ્લા?
મહારાષ્ટ્રની રચનામાં ભાષાકીય પ્રાંત બનાવવાની માંગ ખૂબ મહત્વની હતી. તે સમયે જ્યારે પ્રાંતોની ભાષા મુજબ રચના કરવામાં આવી હતી, ત્યારે 1960માં મરાઠી ભાષી રાજ્ય તરીકે 26 જિલ્લાઓ સાથે મહારાષ્ટ્ર રાજ્યની રચના નવા મરાઠી ભાષા રાજ્ય તરીકે કરવામાં આવી હતી. 1991…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની નફ્ફટાઈ, જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીને આપી શ્રદ્ધાંજલિ…
જમ્મુ: પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે પણ ક્યારેય એ વાતને સ્વીકારતું નથી. પરંતુ ઘણીવાર એવી બાબતો સામે આવી છે કે જેના દ્વારા ભારત અને તમામ દેશોને ધ્યાનમાં આવ્યું છે પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે. આવી જ એક ઘટના પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા…
- આમચી મુંબઈ
બોલો, પાલઘરની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકોની જગ્યાએ જુગારના પત્તા જોવા મળ્યા
પાલઘર: સ્કૂલ એટલે વિદ્યાનું મંદિર. સ્કૂલ દરેકના જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારા શિક્ષણને કારણે સારા સારા વિદ્યાર્થીનું ઘડતર થાય છે. આદર્શ શિક્ષક વિદ્યાર્થીનું જીવન ઘડતર કરી સાચા અર્થમાં રાષ્ટ્રનું ઘડતર કરે છે. પણ પાલઘરની સ્કૂલમાં જોવા મળેલ દ્રશ્ય…
- આમચી મુંબઈ
ચંદ્રપૂર પાસે પૂર ઝડપે આવતી ટ્રક રિક્ષા પર પલટી, ચારના ઘટનાસ્થળે મોત
ચંદ્રપૂર: ચંદ્રપૂર જિલ્લામાં પૂર ઝડપે આવી રહેલ ટ્રક રિક્ષા પર પલટી જતાં ભષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ડ્રાઇવર સહિત ચારનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે ચારે ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…