- ઇન્ટરનેશનલ
આઠ વર્ષની દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને એક પિતા હસી પડ્યો, કહ્યું યસ….
અત્યાર દુનિયાભરમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની ચર્ચા ચાલી રહી છે અને યુદ્ધ ભલે બે દેશો વચ્ચે ખેલાઈ રહ્યું હોય તો પણ તેની ભરપાઈ તો હંમેશા સામાન્ય નાગરિકોએ કરવી પડે છે. રોજ યુદ્ધ સંબંધિત હૃદયદ્રાવક વીડિયો અને ફોટો સામે આવતા…
- નેશનલ
ગૃહમંત્રી અમિત શાહ દુર્ગા પૂજા પંડાલના ઉદ્ઘાટન માટે કોલકાતા પહોંચ્યા…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બંગાળની મુલાકાત દરમિયાન કોલકાતામાં પ્રખ્યાત દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ સોમવારે થોડા કલાકો માટે જ કોલકાતા આવશે. પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ સાંજે જ દિલ્હી પરત ફરશે. આ પંડાલ અયોધ્યામાં બની…
- નેશનલ
આવકવેરા વિભાગે આઠ કરોડની કિંમતના દાગીના અને અધધધ રોકડ જપ્ત કરી…
આવકવેરા વિભાગે કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55 થી વધુ સ્થાનો પર કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરના પુત્ર, જિમ્નેશિયમના પ્રશિક્ષક અને આર્કિટેક્ટ સહિત અનેક લોકોના ઘર પર આવકવેરા વિભાગના દરોડા આજે સવાર સુધી ચાલુ રહ્યા હતા. આ પછી સીબીડીટીએ…
- આમચી મુંબઈ
કોલ્હાપુરમાં ગરબા રમવા શિખાઉ મહિલા ડોક્ટરોએ લીધો એમ્બ્યુલન્સનો સહારો અને થયું કંઈક એવું કે…
કોલ્હાપુરઃ અત્યારે રાજ્યમાં નવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ગરબાપ્રેમીઓ માટે તો આ દિવસો ખૂબ જ મહત્ત્વના છે. બે વર્ષના કોરોનાકાળ બાદ આ વર્ષે ખૂબ જ ઉત્સાહ અને જુસ્સા સાથે આ તહેવારની ઊજવણી કરવામાં આવી રહી છે. પરંતુ મહારાષ્ટ્રના કોલ્હાપુર…
- નેશનલ
નવલા નોરતામાં MPના આ મંદિરમાં બાળકીએ કર્યું આવું…
મધ્યપ્રદેશના ખરગોન ખાતે નવરાત્રિના પહેલા જ દિવસે માતા બાગેશ્વરી દેવીના મંદિરમાં એક છોકરીએ પોતાની જીભ કાપીને માતા બાગેશ્વરી દેવીને અર્પણ કરી દીધી હતી અને આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા…
- આપણું ગુજરાત
રાજકોટમાં હિટ એન્ડ રન, ટ્રકચાલકે અડફેટે લેતા યુવતીનું મોત
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર એક યુવતી તેની મિત્ર સાથે ટુવ્હીલર પર જઇ રહી હતી તે દરમિયાન ટ્રકચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવતી પણ ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની કરુણતા એ છે…
- મનોરંજન
પરિણીતીએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ, મિત્રો સાથે ફરવા ગઇ માલદિવ્સ
કોઇ પણ લગ્ન ત્યાં સુધી સંપૂર્ણ નથી માનવામાં આવતા જ્યાં સુધી કપલ હનીમૂન પર ના જાય. આજ કાલ તો એવો જમાનો છે કે કપલ લગ્ન કરતા પહેલા જ હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરી લેતું હોય છે. ન્યુલી મેરીડ સેલિબ્રિટી કપલ પરિણીતી…
- મનોરંજન
બી-ટાઉનની આ હસીનાનું રેમ્પ વોક જઈને ચાહકોના ધબકારા વધી ગયા…
નવી નવેલી દુલ્હન પરિણીતી ચોપ્રા હાલમાં જ તેના એરપોર્ટ લૂકને કારણે ચર્ચામાં આવી હતી અને હવે તે ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે તેના રેમ્પ વોકને કારણે. આ રેમ્પ વોક વખતે પરિણીતીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો…
- નેશનલ
તો શું અગ્નિવીરોને સેના તરફથી ગાર્ડ ઓફ ઓનર નહી મળે…
પંજાબના માનસા જિલ્લાના કોટલીકલા ગામનો 19 વર્ષનો અમૃતપાલ સિંહ અગ્નિવીર તરીકે સેનામાં જોડાયો હતો. તે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તહેનાત હતો. 11 ઓક્ટોબરે ફરજ પર હતો ત્યારે તેને પોતાની જ રાઈફલથી ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું.અમૃતપાલ સિંહના શુક્રવારે, 13…
- નેશનલ
વંદે ભારતને કારણે લોકોમાં ઘટ્યો વિમાની મુસાફરીનો મોહ…
મુંબઇ: દેશની ટોચની ટૅકનોલૉજી સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું વર્જન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ભારતીય રેલવે આવતા વર્ષે સ્લીપર વંદે ભારત લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે આરામ અને સલામતીના સંદર્ભમાં વધુ સારું રહેશે. એવું કહેવામાં આવી રહ્યું…