- આમચી મુંબઈ
ગરબાના પાસ સસ્તી કિંમતે આપવાની લાલચે છેતરપિંડી: ચાર જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી પશ્ચિમમાં આયોજિત ગરબાના પાસ સસ્તી કિંમતે આપવાની લાલચે કાંદિવલીના વેપારી સાથે લાખો રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે હોટેલિયર સહિત ચાર જણની ધરપકડ કરી હતી.એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અશ્વિન રમાકાંત સુર્વે (૨૪), શ્રીપાલ…
- આમચી મુંબઈ
હમાસ અંગે વડા પ્રધાનને સલાહ આપવાની સજા: ભાજપના નેતાઓ શરદ પવાર પર તૂટી પડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ- NCP નેતા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પેલેસ્ટાઈનનો પક્ષ લેવાની સલાહ આપતાં જ બીજેપીના નેતાઓ તેમના પર તૂટી પડ્યા છે. આ બધામાં સૌથી આકરો હુમલો કરતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ કહ્યું હતું કે 1993માં શહેરમાં…
- Uncategorized
એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો? આ રીતે બચો સ્કેમનો ભોગ બનતા…
જમાનો ડિજિટલ છે અને આપણે આપણા રોજબરોજના જીવનમાં જાત જાતના ટ્રાન્ઝેક્શન માટે પણ ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ડિજિટાઈઝેશન વધવાની સાથે સાથે સાઈબર ક્રાઈમમાં પણ ઉછાળો જોવા મળે છે. જો તમે નાની એવી બેદરકારીપણ દાખવશો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ…
- નેશનલ
પટણા સ્ટેશને આવેલી ટ્રેનમાં બૉમ્બની ધમકી, સુરક્ષા દળો હરકતમાં
પટણાઃ બિહારની રાજધાની પટણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પટણા જંક્શનના પ્લેટફોર્મ નંબર 10 પર આવેલી પટણા-ગયા પેસેન્જર ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. આ માહિતીને લઈને પટણા જંકશન પર ખળભળાટ મચી ગયો છે. જીઆરપી અને આરપીએફ સહિત…
- નેશનલ
હવે દેશમાં આ રેલ યુગનો આરંભ થશે, ફટાફટ જાણી લો નવા ન્યૂઝ
મેરઠ: દેશમાં સેમી હાઈ સ્પીડના આરંભ પછી હાઈ સ્પીડ અથવા બુલેટ ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહ્યું છે, ત્યારે આ મહિનામાં સત્તાવાર રીતે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરમાં રેપિડએક્સ ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ દેશની સૌથી પહેલી રેપિડએક્સ (RAPIDX) ટ્રેન હશે.આવતીકાલે…
- IPL 2024
ભારત-બાંગ્લાદેશની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો…
પુણેઃ પુણેમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપ-2023ની 17મી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. જોકે, તેને કેવી અને કેટલી ઈજા થઈ છે એ અંગેની તપાસ હજી કરાઈ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6 યુવકના હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં અમરેલી, જામનગર, દ્વારકા આ ત્રણેય જિલ્લાઓમાં એક જ દિવસમાં સામે આવેલી હાર્ટ એટેકની ઘટનાઓમાં 6 લોકોના મોત નીપજ્યા છે. અમરેલીમાં 2, જામનગરમાં 2 અને દ્વારકા જિલ્લામાં 2 લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. જેને પગલે પરિવારમાં માતમ છવાયો…
- નેશનલ
દશેરાના દિવસે અહી રાવણના મૃત્યુનો માતમ મનાવવામાં આવે છે….
આ વર્ષે 24 ઓક્ટોબર 2023ના રોજ આપણે દશેરાનો તહેવાર ઉજવીશું. દશેરાને આપણે લંકા પર પ્રભુ રામે મેળવેલા વિજયના માનમાં ઉજવીએ છીએ અને એટલે જ તે દિવસે આપણે ખાસ રાવણના પૂતળાનું દહન કરીએ છીએ. ત્રેતાયુગમાં અશ્વિન મહિનાની શુક્લપક્ષની દસમી તારીખે રાવણનો…
- ઇન્ટરનેશનલ
હવે ઈઝરાયલને અમેરિકાના પ્રમુખે આપી સૌથી મોટી સલાહ
તેલ અવીવ/વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસની વચ્ચે બારમા દિવસ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડન ઈઝરાયલના પીએમ નેતન્યાહુને મળવા પહોંચ્યા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી. બાઈડેને ઈઝરાયલના પીએમને ગુસ્સામાં પણ આવીને સલાહ આપી હતી. બાઈડેને…
- નેશનલ
બેંગ્લુરુના બિલ્ડિંગમાં સિલિન્ડર બ્લાસ્ટ, જીવ બચાવવા વ્યક્તિએ ચોથા માળેથી લગાવી છલાંગ
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી છે. બેંગલુરુના પોશ વિસ્તાર કોરામંગલાની એક બિલ્ડિંગના ચોથા માળે આવેલા એક પબમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એક વ્યક્તિએ બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી.…