- આપણું ગુજરાત

અસહ્યઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 જણના હાર્ટ એટેકથી મોત, ચાર જણ ગરબા રમતા રમતા ઢળી પડ્યા
ગુજરાતમાં યમરાજાએ જાણે આતંક મચાવ્યો હોય તેમ એક પછી એક એમ 11 જણને હૃદયરોગનો હુમલો આવતા તેમના મોત થયા છે. . જેમાં ગરબા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં…
- આપણું ગુજરાત

દશેરા પહેલા અમદાવાદ મનપાએ વાહનચાલકોને આપી આ મોટી ભેટ
દશેરાના તહેવાર પહેલા અમદાવાદ મનપાએ એક મોટો નિર્ણય લીધો છે જે વાહનચાલકો માટે ભેટ સમાન જ સાબિત થશે. આ નિર્ણય અનુસાર હવેથી વ્હીકલ ટેક્સ ભરવા માટેનું કામ ઓનલાઈન થશે, પહેલા આના માટે નાગરિકોએ મનપાની સિવિક સેન્ટરોની ઓફિસોના ધક્કા ખાવા પડતા…
- મનોરંજન

સુશાંત સિંહ રાજપૂત-દિશા સાલિયન કેસમાં ટ્વીસ્ટઃ આદિત્યએ કોર્ટને કરી વિનંતી કે…
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ખૂબ જ વિવાદાસ્પદ મૃત્યુના કેસમાં તેની મેનેજર દિશા સાલિયનની કથિત આત્મહત્યા કે હત્યા પણ વિવાદનું કેન્દ્ર બની હતી. આ બન્નેને જોડવામાં આવ્યા હતા અને તેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને તે સમયના કેબિનેટ પ્રધાન…
- આમચી મુંબઈ

પોલીસે શિંદે જૂથના વિધાનસભ્યને જ મુખ્ય પ્રવેશદ્વારથી મંત્રાલયમાં Entry લેતાં રોક્યા અને…
મુંબઈઃ શિવસેનામાં ફૂટ પડ્યા બાદ મહારાષ્ટ્રમાં એક નવું જ રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે. શિંદે જૂથ ભાજપ સાથે હાથ મિલાવીને સરકારમાં આવી ગયું છે અને શિંદે જૂથને મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં પોતાની જ સરકાર છે અને…
- આમચી મુંબઈ

ચેતી જજોઃ મહારાષ્ટ્રના આ જિલ્લામાં પચાસ નેતાને નો-એન્ટ્રી, જાણી લેજો કારણ
હિંગોલી: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. હવે આ આંદોલનના સમર્થનમાં મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ૫૦ ગામના લોકોએ નેતાઓને તેમના ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.ગામડાઓમાં બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં આગેવાનોએ ગામમાં ન આવવાનું…
- નેશનલ

ગાઝા પર ઇઝરાયલના હુમલાથી મહેબુબાની આંખો છલકાઇ પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને રસ્તા પર ઉતરી આવ્યા
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયા પર દેખાઈ રહી છે. અમેરિકા સહિત વિશ્વના ઘણા મોટા દેશોએ હમાસની ક્રૂરતાની નિંદા કરી છે અને આ યુદ્ધમાં ઈઝરાયલનું સમર્થન કર્યું છે. આતંકવાદીઓ સામેના આ યુદ્ધમાં ભારત પણ ઈઝરાયલની સાથે છે. પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ

દીકરી જન્મે તો આ નામ રાખજો, નવા પણ છે અને પવિત્ર પણ
આજકાલ સંતાનોના નામ રાખવામા માતા-પિતા ખૂબ જ મહેનત લે છે. જોકે ઘણીવાર જોવામળ્યું છે કે ફેશન કે આધુનિકતાના રવાડે ચડેલા માતા-પિતા સંતાનોના નામ અર્થ વિનાના રાખે છે જે ઘણીવાર બોલવામાં પણ અઘરા હોય છે. તો ચાલો આજે અમે તમને નવા…
- નેશનલ

વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં કાંગ્રેસે પહેલી યાદી જાહેર કરી…
નવી દિલ્હી: ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ તેમના એક્સ એકાઉન્ટ પરથી આ વાત શેર કરી કે કાંગ્રેસની આ યાદીમાં 33 ઉમેદવારોના નામ સામેલ…
- નેશનલ

વિધાનસભા ચૂંટણી: ભાજપે રાજસ્થાનમાં જાહેર કરી બીજી યાદી…
જયપુર: ભાજપે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. યાદીમાં 83 ઉમેદવારોના નામ છે. નવી દિલ્હીમાં 20 ઓક્ટોબરે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીઈસીની બેઠક લગભગ દોઢ કલાક સુધી…









