- ઇન્ટરનેશનલ

અમેરિકાના આ શહેરમાં બે જૂથ વચ્ચે હિંસાઃ બેનાં મોત, 18 ઘાયલ
ટેમ્પાઃ ફ્લોરિડામાં બે જૂથ વચ્ચેની લડાઇ ઘાતક બનતા ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ટામ્પાના પોલીસ વડા લી બર્કાવે ઘટનાસ્થળે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, યેબોર સિટી વિસ્તારમાં…
- મનોરંજન

શર્ટના બટન ખોલીને આ અભિનેત્રીએ આપ્યા સેક્સી પોઝ, પછી શું આ થયું
મુંબઈઃ ટેલિવિઝનની દુનિયામાં બોલ્ડ અંદાજ ધરાવનારી અભિનેત્રી તાજેતરમાં ચર્ચામાં છે. ‘ચાંદ જલને લગા’ સિરિયલની અભિનેત્રી કનિકા માને સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી, જેમાં એકદમ બોલ્ડ પોઝને કારણે ચર્ચામાં આવી છે. ટીવી સિરિયલના જાણીતા અભિનેતા વિશાલ આદિત્ય સાથે…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં બેરોજગાર પુત્રએ માતાનું ગળું ઘોટ્યું
થાણે: નોકરીને મુદ્દે વારંવાર થતી બોલાચાલીથી કંટાળી બેરોજગાર પુત્રએ કથિત રીતે ગળું દબાવી માતાને મોતને ઘાટ ઉતારી હોવાની નવી મુંબઈમાં બની હતી.તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી રૂપચંદ રેહમાન શેખ (21)ની હત્યાના આરોપસર કોપરી ગાંવ ખાતેના એક મકાનમાંથી…
- મહારાષ્ટ્ર

મરાઠા આરક્ષણ મુદ્દે હસ્તક્ષેપ કરવા આ નેતાઓએ રાજ્યપાલને કરી વિનંતી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના સંસદસભ્ય સુપ્રિયા સુળે અને રાજ્ય એકમના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન જયંત પાટીલ રવિવારે રાજ્યપાલ રમેશ બૈસને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે રાજ્યમાં મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા આંદોલન અને સરકારની આ…
- નેશનલ

પહેલા કેન્સર સામે જંગ, પછી કિડની ફેલ, માણસે મહેનત અને વિલપાવરથી પોતાનું ભાગ્ય બદલ્યું
દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના ભાગ્ય પર રડતા હોય છે, પરંતુ દરેક જણ પોતાનું ભાગ્ય બદલવા માટે જરૂરી મહેનત નથી કરતા. જોકે, મહારાષ્ટ્રમાં રહેતા ગૌતમ રાઠોડે પોતાની મહેનત, વિલપાવર અને સમર્પણથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે. મહારાષ્ટ્રના પુણેમાં…
Dy CM અજિત પવારને રેસ્ટ કરવાની કોણે આપી સલાહ, જાણો મામલો શું છે?
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વિભાજન પછી રોજ નવા નવા સમાચાર જાણવા મળે છે, ત્યારે પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બીમાર પડ્યા હોવાથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને રેસ્ટ કરવાની સલાહ આપી છે.મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ…
- આમચી મુંબઈ

વિધાન સભ્યની ગેરલાયકાતનો વિવાદ
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર રવિવારે નવી દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હીમાં તેઓ સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અન્યોની મુલાકાત કરશે. 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે નાર્વેકરને શિવસેનાના બંને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા…
- નેશનલ

2024નું વર્ષ ખૂબ જ ખાસ રહેશે આ ત્રણ રાશિના જાતકો માટે, જોઈ લો તમારી રાશિ તો નથી ને???
હિંદુ ધર્મ અનુસાર તમામ ગ્રહો દર થોડા સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતાં જ રહે છે. રાશિચક્રમાં થતાં ગ્રહોના આ ગોચરને કારણે લોકોના રોજીંદા જીવન અને વિવિધ ક્ષેત્રો પર પણ સારી નરસી અસર જોવા મળે છે. 2023નું વર્ષ વિદાય…
- IPL 2024

2023 World Cup: બાંગ્લાદેશ સામે નેધરલેન્ડ 87 રને જીત્યું
કોલકાતા: અહીંના ઇડનગાર્ડન સ્ટેડિયમ ખાતે આઈસીસી વર્લ્ડ કપ 2023ની 28મી મેચ આજે બાંગ્લાદેશ નેધરલેન્ડ્સ વચ્ચે રમાઇ હતી. નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં નેધરલેન્ડની ટીમે 50 ઓવરમાં 229 રન કર્યા હતા, પણ જેના જવાબમાં બાંગ્લાદેશે ધબડકો…
- આપણું ગુજરાત

અંબાજીમાં જે પણ હેલિકોપ્ટર લઇને આવ્યા, તેમની સત્તા ગઇ, તો PM કઇરીતે આવે છે અંબાજી?
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સતત પોલીસ ખડેપગે છે. અંબાજી જાણે પોલીસ છાવણીમાં જ ફેરવાઇ ગયું છે, વહીવટી તંત્ર પણ વડા પ્રધાનને આવકારવા માટે સજ્જ છે. પીએમના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે અંબાજીથી 4 કિમી દૂર ચીખલા ખાતે હેલિપેડ…








