- IPL 2024
World Cup 2023: દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર જીત, ન્યૂ ઝીલેન્ડને 190 રનથી હરાવ્યું
પુણેઃ અહીંના મહારાષ્ટ્ર નેશનલ સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વન-ડે વર્લ્ડ કપની 32 મેચમાં બંને ટીમમાં આફ્રિકા મજબૂત ટીમ હોવાનું પુરવાર કર્યું હતું. કિવિઓના સુકાની ટોમ લાથમે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણયમાં નબળા સાબિત થયા હતા, પરંતુ આફ્રિકાની ટીમ…
- આમચી મુંબઈ
નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલા સિમરન ફળ વિશે જાણો છો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં હિમાચલ પ્રદેશથી એક નવું ફળ આવ્યું છે અને સ્વાદમાં અત્યંત મીઠા આ ફળના મુંબઈગરાને કામણ લાગ્યા છે. અંદાજે દોઢથી બે હજાર પેટીઓ કાશ્મીરથી આવી હતી અને બે દિવસમાં આખા મુંબઈમાં આ ફળ દેખાવા…
- નેશનલ
2000 રૂપિયાને લઈને આરબીઆઈના ગર્વનરે આ શું કહ્યું? જાણી લો એક ક્લિક પર…
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આરબીઆઇ દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી હતી કે ચલણમાંથી બાદ કરવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની નોટમાથી કુલ ૯૭ ટકા નોટો આરબીઆઇ પાસે જમા થઈ ગઈ છે અને હવે ફક્ત ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી નોટ લોકો…
- નેશનલ
રેશનિંગના દુકાનધારકો સાથેની બેઠક નિષ્ફળઃ દિવાળી ટાણે લોકો પરેશાન
ગાંધીનગરઃ દિવાળીના તહેવારો સમયે જ પહેલા એસટી બસ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, સદનસીબે તે પાછી ખેંચાઈ ત્યારે રાજયના લગભગ 17,000 જેટલા સસ્તા અનાજના દુકાનધારકો હડતાળ પર ઉતરી જતા ગરીબ પ્રજા ફરી ભીંસ અનુભવે છે. દિવાળી ટાણે સરકાર…
- મનોરંજન
બોલો, શિલ્પા શેટ્ટીથી લઈ ગીતા બસરા શા માટે પહોંચી ગઈ ‘લખન’ના ઘરે?
મુંબઈઃ ઉત્તર ભારતીયો માટે કરવા ચોથનું વિશેષ મહત્વ હોય છે, જ્યારે તેનું મહત્વ ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને બોલીવુડ સુધી પહોંચ્યું છે. કરવા ચોથના દિવસે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ દર વર્ષની માફક આજે પણ અનિલ કપૂરના ઘરે પહોંચી હતી.બોલીવુડ જ નહીં, હોલીવુડની ફિલ્મોમાં…
- મહારાષ્ટ્ર
ભ્રષ્ટ મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ: સુપ્રિયા સુળે
મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ બુધવારે મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કેે મરાઠા અનામતનો મુદ્દો રાજ્યની ભ્રષ્ટ અને બોગસ સરકારની નિષ્ફળતાને કારણે વણઉકેલાયો રહ્યો છે.બુધવારે તેમણે…
- નેશનલ
મિઝોરમ ચૂંટણી માટે સોનિયા ગાંધીએ રીલિઝ કર્યો વીડિયો ને કર્યા પ્રહારો
ઐઝવાલઃ મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે 7મી નવેમ્બરે 40 સીટો પર મતદાન થશે. મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ એક વીડિયો જાહેર કર્યો છે અને લોકોને કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી છે.મિઝોરમ વિધાનસભાની 40 સીટો…
- નેશનલ
મની લોન્ડરિંગ કેસઃ જેટ એરવેઝ, નરેશ ગોયલની રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત
નવી દિલ્લી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડની કથિત મની લોન્ડરિંગ કેસમાં રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્ત થયેલી સંપત્તિમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલ સહિત લંડન, દુબઈ…