- આપણું ગુજરાત
શું SSG હોસ્પિટલના તબીબોમાં માનવતા મરી પરવારી છે? ઓપરેશન બાદ દર્દીને રસ્તે રઝળતો મુક્યો
વડોદરા: વડોદરા શહેરમાં તબીબી સારવાર માટે અનેક જરૂરિયાતમંદ દર્દીઓના આધારસમી સયાજીરાવ હોસ્પિટલના તબીબોમાં જાણે માનવતા જ મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દુ:ખ તો એ વાતનું છે કે સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ સાથે જે પ્રકારનું વર્તન તબીબો અને…
- આપણું ગુજરાત
ગુજરાતના આ શહેરમાં ફટાકડા ફોડવાના નિયમો વિશે જાણી લો
દિવાળી સમયે ફટાકડા ફોડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આમ બન્ને વચ્ચે કોઈ મેળ ન હોવા છતાં ફટાકડા વિના દિવાળીની મજા ઝાંખી પડી જાય છે, પરંતુ હવા અને ધ્વનિ પ્રદુષણની ઊભી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા ફટાકડા પર પ્રતિબંધ લાદવામા આવી…
- નેશનલ
આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રાખવો છે? જસ્ટ ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
ડાર્ક વેબ પર આજકાલ પર્સનલ ડેટા ઊંચી કિંમતે વેચાઈ રહી છે અને કરોડો ભારતીય નાગરિકોના આધારકાર્ડનો ડેટા ડાર્ક વેબ પર વેચાવવા માટે ઉપલબ્ધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં આ ફાઈલ્સ રિમૂવ કરવામાં આવી હોવાનું પણ પછીથી જણાવવામાં…
- નેશનલ
વિપક્ષમાં તિરાડઃ કૉંગ્રેસને ગઠબંધનમાં નહી્ પાંચ રાજ્યની ચૂંટણીમાં રસ, નીતિશનો પ્રહાર
હજુ તો કૉંગ્રેસ સહિતના બિનભાજપી પક્ષોનું જોડાણ થયે મહિનાઓ થયા છે. ભાજપ સામે એક મજબૂત દિવાલ બની ઊભા રહેવાની વાતો થઈ રહી છે, પરંતુ દીવાલ ચણાય તે પહેલા જ તિરાડ પડવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટી…
- નેશનલ
દિલ્હીની ખરાબ હવાએ 70-80ના દાયકાના LAની અપાવી યાદ.. ભારતના US રાજદૂતની ટિપ્પણી
શિયાળો બેસતાની સાથે જ દિલ્હીમાં વર્ષો જૂની સમસ્યાએ માથું ઉચક્યું છે. દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણ પર અમેરિકાના રાજદૂતે પણ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.દિલ્હીમાં હવાની ગુણવત્તા કથળવાની ગંભીર સ્થિતિ અંગે અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે હાલમાં દિલ્હીમાં…
- નેશનલ
બાપ્પાની મનગમતી છે આ ત્રણ રાશિઓ, હંમેશા વરસે છે કૃપા દ્રષ્ટિ… જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
હિંદુ ધર્મમાં 33 કોટિ દેવી-દેવતાઓ છે અને આપણામાંથી ઘણા લોકોને અલગ અલગ દેવી-દેવતાઓ ગમતાં હોય છે. પરંતુ એમાં ગણપતિ બાપ્પાની વાત થોડી ન્યારી જ છે, કારણ કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને ગણપતિ બાપ્પા ના ગમતાં હોય……
- નેશનલ
રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પુત્રોને EDનું સમન્સ
EDએ કથિત પેપરલીક મામલે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પુત્રોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. રાજસ્થાનના પૂર્વ શિક્ષણપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાની માલિકીની અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. તેમજ અન્ય એક કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ હુડલાની માલિકીની જગ્યાઓ પર…
- નેશનલ
ભાજપને આંચકો! રાજસ્થાનમાં લેડી યોગી તરીકે જાણીતા સાધ્વી અનાદી સરસ્વતીનો કોંગ્રેસમાં પ્રવેશ
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાઇ ગયું છે. હાલમાં સત્તાધારી કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા પ્રચાર સભાનું આયોજન મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. દરમિયાન કોંગ્રેસમાં ભાજપના વધુ એક નેતાએ પ્રવેશ કર્યો છે. ભાજપના નેતા સાધ્વી અનાદી સરસ્વતીએ મુખ્ય પ્રધાન અશોક…
- મનોરંજન
પત્ની સાથે નહીં કોઈ બીજા સાથે એસઆરકેનું ખાસ કનેક્શન અને એ પણ 11 વર્ષથી…
આજે કિંગખાન એટલે કે શાહરૂખ ખાન પોતાનો 58મો જન્મદિવસ ઊજવી રહ્યો છે અને આજના આ સ્પેશિયલ દિવસે જ અમે તમને એસઆરકેના જીવનના એક ખાસ રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છે. શાહરૂખ ખાનના જીવનમાં પત્ની ગૌરી સિવાય બીજી કોઈ મહિલા છે…