- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં ચાલુ હિયરીંગમાં લથડી કપિલ સિબ્બલની તબિયત, CJIએ સુનાવણી અટકાવી
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડના મુદ્દે સુનાવણી દરમિયાન રસાકસીભરી દલીલો વચ્ચે ઓચિંતા જ CJI ચંદ્રચૂડ અને સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બધુ અટકાવી દીધું. અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.ગુરુવારે જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેંચની સામે ચૂંટણી…
- નેશનલ

સૈરાટ ફીર સેઃ લગ્નના એક વર્ષ બાદ દીકરીને પિયરે બોલાવી ને…
પ્રેમલગ્નો શહેરી સમાજ માટે સાવ સામાન્ય થઈ ગયા છે. અલગ અલગ જાતિ કે ધર્મના યુવક-યુવતી એકબીજાને પસંદ કરે અને યોગ્ય હોય તો મા-બાપ તેમની પર મહોર લગાવે. આજકાલ શિક્ષિત માતા-પિતા જ તેમના સંતાનોને કહે છે કે તેઓ પોતાનું પાત્ર પોતાની…
- નેશનલ

પૂછ્યા વગર પત્નીએ આઇબ્રો કરાવતા પતિએ ફોન પર આપી દીધા તલાક..
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ટ્રીપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ ફક્ત એટલા માટે તેની પત્નીને તલાક આપી દીધા કેમકે તેણે તેની જાણ બહાર તેણે બ્યુટીપાર્લરમાં જઇને આઇબ્રો કરાવી દીધી હતી. હવે પત્નીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં જઇને ન્યાયની…
- આપણું ગુજરાત

પુલ પરથી 50 ફૂટ નીચે કાર ખાબકી, એકનું મોત-3નો આબાદ બચાવ
રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી કાર ઓવરબ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 3 લોકોનો બચાવ થયો હતો.ભાવનગરના 4 યુવકો કાર લઇને યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે…
- નેશનલ

વૈષ્ણોદેવી દર્શન માટે જાઓ છો…તો પહેલા આ બદલાયેલા રૂટ જાણી લો
અમદાવાદઃ ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી સેક્શનના પઠાણકોટ યાર્ડમાં ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય. જોકે બહુ વધારે ફેરફાર નથી, પરંતુ આ ટ્રેનો પઠાણકોટ સ્ટેશન પર…
- આપણું ગુજરાત

ગીર જંગલ સિવાય પણ સાવજોને મળશે કાયદેસરના નવા રહેઠાણો
ગાંધીનગરઃ એશિયાટિક લાયન માટે ગુજરાતનું સાસણ ગીરનું જંગલ વિશ્વ વિખ્યાત છે, પરંતુ સિંહની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેઓ જંગલની બહાર પણ જોવા મળે છે. રોજબરોજ સિંહના ગ્રામ્ય વિસ્તારોમાં ટહેલવાના વીડિયો-અહેવાલો આવતા રહે છે. આ વાતને ધ્યાને ધરી…
- નેશનલ

24 કલાકમાં બદલાઈ રહ્યુ છે આ રાશિના લોકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ તો નથી ને???
વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર મહિને અમુક ગ્રહ ચોક્ક્સ સમયે ગોચર કરે છે. ગ્રહોના આ ગોચર- યુતિને કારણે શુભ અશુભ યોગનું નિર્માણ થાય છે. નવેમ્બર મહિનામાં બે મોટા ગ્રહો ગોચર કરી રહ્યા છે. આવતી કાલે એટલે કે…
- IPL 2024

World Cup 2023: શ્રી લંકાની અડધી ટીમ 10 ઓવરમાં પેવેલિયન ભેગી
મુંબઈઃ આજની વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં શ્રી લંકાને ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય ભારે પડ્યો હતો. ભારતીય ટીમની ત્રણ બેટરની ત્રિપુટી (શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર)ની ભાગીદારીને કારણે ભારતે શ્રી લંકાને 358 રનનો પડકારજનક સ્કોર…
- નેશનલ

આ કારણોસર લખનઊમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ
લખનઊ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન એકસાથે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય વિધાન ભવન તરફ જતા રસ્તાઓ પણ બ્લોક કરી દેવામાં આવ્યા હોવાની માહિતી…
- નેશનલ

ટ્યૂશન ટીચર, બૉયફ્રેન્ડ અને લવ ટ્રાયેંગલઃ આ કારણો હતા કાનપુરના કુશાગ્રની હત્યાના
કાનપુર: કાનપુરમાં થયેલા એક 16 વર્ષીય કિશોરના અપહરણે સનસની મચાવી હતી ત્યારે હવે તેની હત્યાના સમાચારે સૌને શોકમાં ડૂબાડી દીધા છે તો વળી હત્યા પાછળનું કારણ કોઈને ગળે ઉતરતું નથી. દસમા ધોરણમાં ભણતો કાનપુરનો કુશાગ્ર કનોડિયા રોજની જેમ ટ્યૂશન માટે…









