- આપણું ગુજરાત
‘હાર્ટ એટેકથી મોત માટે આર્થિક સહાય આપો, સાહેબ’… સીએમ ભૂપેન્દ્ર પટેલને એક સરપંચની રજૂઆત
રાજકોટ: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના સરપંચે રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રજૂઆત કરી છે કે આજકાલ હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે, અને કેટલાક કિસ્સાઓમાં નબળી આર્થિક…
- IPL 2024
IND VS SL: ભારતે ‘કિંગ કોહલી’ને આપી ‘વિરાટ’ ભેટ, આફ્રિકાને 243 રનથી હરાવ્યું
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે 38મી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાના 326 રનના પડકારજનક સ્કોર સામે બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમની પણ નિરુત્સાહી રમત રહી હતી. ભારતીય ટીમના બોલરમાં રવિન્દ્ર જાડેજા ‘બાપુ’, મહોમ્મદ શામી સહિત કુલદીપ યાદવની બોલિંગે રંગ રાખ્યો હતો.…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં ગ્રામપંચાયત ચૂંટણી, શાંતિપૂર્વક મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની 2,359 ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન રવિવાર કરાવવામાં આવ્યું હતું. આરોપ-પ્રત્યારોપના કેટલાક છૂટક બનાવોને બાદ કરતાં રાજ્યમાં મતદાન શાંતિપૂર્વક પાર પડ્યું હતું, જેમાં અંદાજે 74 ટકા મતદાન થયું હતું. એનસીપીમાં ભંગાણ પછીની આ પહેલી જ ચૂંટણી…
- આમચી મુંબઈ
અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા સફળતા મેળવશે: સુનિલ તટકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સંસદસભ્ય સુનિલ તટકરેએ રવિવારે કહ્યું હતું કે અજિત પવારના નેતૃત્વ હેઠળનું એનસીપીનું જૂથ લોકસભાની 2024ની ચૂંટણીમાં 100 ટકા સ્ટ્રાઈક રેટ સાથે સફળતા મેળવશે.તેમણે એમ પણ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટી એનડીએના ઘટકપક્ષ તરીકે ઉતરશે.મને વિશ્ર્વાસ…
- આમચી મુંબઈ
અજિત પવારની માતાની ઈચ્છા પર શું કહ્યું સુપ્રિયા સુળેએ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથથી અલગ થયેલા જૂથના નેતા અજિત પવારની માતાએ રવિવારે જાહેરમાં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારી આંખો સામે મારો દીકરો મુખ્ય પ્રધાન બને. હવે આના પર શરદ પવારનાં પુત્રી અને એનસીપી શરદ પવાર…
- ઇન્ટરનેશનલ
આ દેશની આર્મી ટેંક નહીં ટ્રેક્ટર ચલાવશે જાણો કારણ
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાન ખાદ્ય અન્ન કટોકટીથી ત્રસ્ત છે. દેશના લોકોને બે ટંક ખાવાનાં સાં.. સાં… પડી ગયા છે, તેથી હવે પાક સેનાએ ત્યાં ખેતી કરવાનું નક્કી કર્યું છે. આ માટે પાક સેનાએ એક મોટો પ્લોટ લીઝ પર લીધો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? આ રીતે ઓળખો…
અત્યારે તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે લોકો ડ્રાયફ્રૂટ્સ અને મિઠાઈની ખરીદી કરે છે. કોઈ પણ એવી મિઠાઈ નથી હોતી કે જેમાં ડ્રાયફ્રૂટ્સ ના નાખવામાં આવે. પરંતુ શું તમને ખબર છે તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી?…
- IPL 2024
IND VS SA: બર્થ-ડે બોય ‘ચીકુ’એ સચિનના રેકોર્ડની કરી બરાબરી
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની 37મી વન-ડે મેચમાં સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા સામે 357 રન કર્યા પછી આજે ભારતે દક્ષિણ આફ્રિકા સામે પડકારજનક સ્કોર કર્યો હતો.…
- IPL 2024
આજે સાઉથ આફ્રિકા સામે મેચ નહીં હારે ટીમ ઈન્ડિયા, આ છે ખાસ કારણ…
કોલકતાઃ ટીમ ઈન્ડિયા આજે સાઉથ આફ્રિકા સામે મેચ રમી રહી છે અને આ મેચ પર આજે કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર ટકેલી છે. પરંતુ હવે આ મેચને લઈને એક ખાસ અને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ માહિતીનું કનેક્શન ટીમ…
- નેશનલ
પાસપોર્ટ રિન્યુ કરવા મોકલ્યો અને પછી….
સોશિયલ મીડિયા પર દરરોજ અવનવી વસ્તુઓ જોવા મળતી રહે છે જેમાંથી કેટનીક તમને હસાવે છે તે કેટલીક તમને ડરાવી પણ દે છે. તેમાં ઘણી વાર એવા વિડીયો જોવા મળે કે જેમાં જેમાં લોકોની અજ્ઞાનતા કે પછી બાલિશતા છતી થતી હોય…