- આમચી મુંબઈ
અંડર ગ્રાઉન્ડ મેટ્રોની માર્ચ સુધી રાહ જોવી પડશે
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) એ સ્પષ્ટતા કરી હતી કે આરે – બીકેસી થી ‘કોલાબા-બાંદ્રે-સીપ્ઝ મેટ્રો ૩’નો પ્રથમ તબક્કો ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે. જો કે, એમએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જાહેરાત કરી છે કે આ સ્ટેજ માર્ચ ૨૦૨૪…
- નેશનલ
ઈઝરાયલ બાદ હવે આ દેશે એક લાખ ભારતીયની માગણી કરી
દુનિયાના તમામ દેશો ભારતીયો માટે નોકરીના દરવાજા ખોલી રહ્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલે ભારતમાંથી મોટી સંખ્યામાં કામદારોની માંગણી કરી છે. આ પછી હવે સમાચાર આવી રહ્યા છે કે તાઈવાન એક લાખથી વધુ ભારતીયોને નોકરી આપવાનું વિચારી રહ્યું છે. માહિતી મળી…
- નેશનલ
બસ્તરમાં મતદાન માટે ભારતીય વાયુસેનાએ કરી આવી મદદ…
રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ભારતીય વાયુસેનાના 8 MI-17 હેલિકોપ્ટરે મતદાન ટીમોને તહેનાત કરવા અને તેમને નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 6 દિવસમાં 404 ઉડાન ભરી હતી. બસ્તર ક્ષેત્રમાં એકાદ વિસ્તારમાં નક્સલવાદી ઘટનાઓ…
- નેશનલ
માત્ર સેલિબ્રિટી નહીં, ડીપફેકના શિકાર સામાન્ય માણસો વધારે બને છે
રશ્મિકા મંદાનાનાં ડિપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે ડિજિટલ ડેટા સેફટીનો મુદ્દો ઉઠ્યો છે. આ સેલિબ્રિટી સાથે થયું એટલે સૌ કોઈ જાગ્યા છે, પરંતુ આવા વીડિયોનો શિકાર ઘણા સામાન્ય નાગરિકો બની ચૂક્યા છે અને પોલીસ ફરિયાદો પણ થઈ છે, તેમ…
- નેશનલ
અયોધ્યામાં દીપોત્સવની ધૂમ, રસ્તાઓ પર લોકોની ભારે ભીડ
દિવાળીની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં શનિવારે અભૂતપૂર્વ માનવ મહેરામણ જોવા મળ્યો હતો, જેમના દિલમાં આસ્થાનો દરિયો ઘુઘવતો હતો. આજે સવારે અહીં ધૂમધામથી ભગવાન રામના ચરિત્ર પર બનેલી 18 ભવ્ય અને દિવ્ય ઝાંખીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ…
- નેશનલ
દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપસર પહેલી FIR, ખેડૂત સામે પોલીસે નોંધ્યો ગુનો
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપ હેઠળ આ વર્ષે પહેલીવાર એક ખેડૂત સામે પોલીસે FIR દાખલ કરી છે. ગત 9 નવેમ્બરે ખેડૂતે તેના ખેતરમાં પરાળી બાળી હતી. જેની માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ખેતરમાં પહોંચ્યા હતા. પોલીસે ખેડૂત સામે…
- નેશનલ
ભગવાને ઇચ્છા પૂરી નહીં કરી તો ભક્તે કર્યું કંઇક એવું કે…
લોકો ઘણીવાર ભગવાન પાસે પોતાની મનની ઈચ્છા માગવા જાય છે, પરંતુ જ્યારે તેમની ઈચ્છાઓ સમયસર પૂરી ન થાય તો તેઓ એમ વિચારે છે કે તેમની પૂજામાં જ કંઇક દોષ રહી ગયો હશે અને પૂજા બરાબર રીતે નહીં કરી હોય, તેથી…
- નેશનલ
કાળી ચૌદશને નરક ચતુર્થી કે છોટી દિવાલી કેમ કહેવાય છે જાણો છો?
આજે કાળી ચૌદશ છે. ગુજરાતમાં આપણે કકડાટ કાઢવાનો રિવાજ છે, પરંતુ દેશના ઘમા ભાગોમાં ખાસ કરીને ઉત્તરીય પટ્ટામાં આ દિવસને નરક ચતુર્થી સાથે છોટી દિવાલી પણ કહે છે. એક જ દેશમાં પણ તહેવાર ઉજવવાના વિવિધ રંગો અને પરંપરાઓ હોય છે.…
- નેશનલ
બે વર્ષમાં આઝમ ખાને ગુમાવી ત્રણ સ્કૂલ અને ચોથી હજુ વિવાદમાં
રામપુરના 10 વખત ધારાસભ્ય, ચાર વખત પ્રધાન, એક વખત લોકસભા અને રાજ્યસભાના સાંસદ આઝમ ખાને સપા શાસન દરમિયાન જૌહર યુનિવર્સિટી બનાવી હતી. બીજી તરફ જોહર ટ્રસ્ટ દ્વારા શહેરમાં ચાર સ્થળોએ રામપુર પબ્લિક સ્કૂલ પણ બાળકો માટે ખોલવામાં આવી હતી. જોકે…
- નેશનલ
આ બીમારીના સૌથી વધુ કેસ ભારતમાંઃ ડબલ્યુએચઓએ ચોંકાવ્યા
ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ તાજેતરમાં દુનિયામાં ટીબી કેસો અંગે એક રિપોર્ટ જારી કરીને ભારતીયોને ચોંકાવી નાખ્યા હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2022માં દુનિયાના કુલ ટીબી (ટ્યુબરક્લોસીસ)ના કેસમાંથી લગભગ 87 ટકા કેસ 30 દેશમાંથી બહાર આવ્યા હતા,…