- નેશનલ
દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં આજે ભાગ લો…
આજે દેશભરમાં દિવાળી ઉજવવામાં આવી રહી છે. જોકે, દિવાળી પર શેરબજાર બંધ હોય છે, પરંતુ આ દિવસે ટ્રેડિંગની ખાસ પરંપરા છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ માટે તેને ખાસ માત્ર એક કલાક માટે ખોલવામાં આવે છે. આ એક…
- નેશનલ
અહી દિવાળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે ઘુવડનું પૂજન, હમાસ સાથે છે કનેક્શન…
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દિવાળી પહેલા ઘુવડના ફોટાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોલેજના ઘણા પ્રોફેસરો એકસાથે ઘુવડની પૂજા કરે છે. આ વખતે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા માટે ઘુવડની પૂજા કરવામાં આવી છે. પૂજા…
- આમચી મુંબઈ
ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે તે શિવસેના શાખાને જપ્ત કરાશે: શિંદે જૂથની ચિમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોગ્ય અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી અવિભાજિત શિવસેનાની શાખાઓને શિંદે જૂથના નેતૃત્વ હેઠળની પાર્ટી દ્વારા જપ્ત કરી નાખવામાં આવશે, એવી ચિમકી શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કે દ્વારા શનિવારે ઉચ્ચારવામાં આવી હતી.શિવસેનાએ મુંબ્રામાં…
- આમચી મુંબઈ
મારો વાળ પણ વાંકો થશે તો.. ઉદ્ધવ ઠાકરેની શિંદે જૂથને ધમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ મુંબ્રાની શિવસેનાની શાખાને તોડી નાખવામાં આવી અને આ મુદ્દે શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. શિંદે જૂથે મુંબ્રાની શાખાનું ડિમોલિશન કરી નાખ્યા બાદ ત્યાં ક્ધટેનરમાં નવી શાખા ઊભી કરી છે. આ બધાને પગલે…
- મહારાષ્ટ્ર
હું મરાઠા સમાજને હાથ જોડીને વિનંતી કરું છું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠા સમાજને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આત્મહત્યા કરશો નહીં. આંદોલન જીવતા રહીને જ કરો. આત્મહત્યા કરીને કશું જ થવાનું નથી. આપણા સંતાનોને ન્યાય મેળવી આપવા માટે આપણે બધાએ એક થઈને પ્રયાસ કરીશું. એક…
- આપણું ગુજરાત
પાવાગઢમાં મંદિર દર્શનના સમયમાં ફેરફાર
પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારને પગલે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી જતા હોય છે, તહેવારોમાં માતાજીના દર્શનનું એક મોટું માહાત્મય રહેલું છે ત્યારે આગામી 5 દિવસ માટે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા…
- નેશનલ
આ નેતા એ કહ્યું કે મુસ્લિમોના કલ્યાણ માટે મારા પિતા કરતા વધારે કામ કરીશ…
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ મુસ્લિમોના કલ્યાણ માટે તેમના પિતા કરતાં વધુ કામ કરવાનું વચન આપ્યું હતું. જગન મોહન રેડ્ડીએ શનિવારે એટલે કે 11 નવેમ્બર ના રોજ કહ્યું હતું કે તેઓ મુસ્લિમોના કલ્યાણ માટે તેમના પિતા, ભૂતપૂર્વ…
- નેશનલ
ખાખીને કરી શર્મશારઃ સબ ઈન્સ્પેક્ટરે પાંચ વર્ષની બાળકીને પીંખી, લોકોએ કરી ધોલાઈ
લોકોની રક્ષા માટે શપથ લઈ ખાખી પહેરતા જવાનો જ્યારે હેવાન બને ત્યારે ઘટનાની ભયાનકતા વધી જાય છે. રાજસ્થાનમાં આવી ઘટના ઘટી છે જેણે ખાખી પર ફરી દાગ લગાવ્યો છે.અહીં રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર પાંચ વર્ષની બાળકીને લલચાવીને…
- નેશનલ
તહેવારોની સિઝનમાં આ શહેરમાં વધી ભિખારીઓની સંખ્યા…
દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઇ ગઇ છે. બજારમાં દિવાળીનો માહોલ જામ્યો છે. ચારે તરફ ભીડ જોવા મળી રહી છે. ત્યારે હરિયાણાના અંબાલા જિલ્લામાં ભીડનો ફાયદો ઉઠાવીને ખિસ્સાકાતરુઓ ભિખારીઓના વેશમાં આવીને ચોરી કે લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.…