- સ્પોર્ટસ
બોલ ટેમ્પરિંગના કેસમાં ન્યૂ ઝીલેન્ડનો આ ક્રિકેટર નિર્દોષ જાહેર
વેલિંગ્ટનઃ ન્યૂ ઝીલેન્ડના ટેસ્ટ બેટ્સમેન હેનરી નિકોલ્સને ન્યૂઝીલેન્ડ ક્રિકેટની આચારસંહિતા અંગેની સુનાવણી બાદ બોલ ટેમ્પરિંગમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.ગયા અઠવાડિયે કેન્ટરબરી અને ઓકલેન્ડ વચ્ચેની સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ મેચ બાદ અમ્પાયરો દ્ધારા નિકોલ્સના બોલ ટેમ્પરિંગ અંગેની જાણ કરવામાં આવી હતી. બુધવારે…
- નેશનલ
દિવાળીની ખુશીઓને લાગ્યું ગ્રહણ, ફટાકડા માર્કેટમાં ગોદામમાં લાગી ભીષણ આગ
મથુરાઃ દેશભરમાં આજે જ્યારે દિવાળીની ધૂમ મચી છે ત્યારે ઉત્તર પ્રદેશના મથુરાથી આગ લાગવાના સમાચાર આવ્યા છે. બીજી તરફ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનના દુર્ગા મંદિર પાસે ભંગાર અને લાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.મથુરાના રૈયા નગરના ફટાકડા માર્કેટમાં ભીષણ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં શાંતિની ગેરંટીની એક માત્ર ગેરંટી….
રિયાધ: સાઉદી અરેબિયાની રાજધાનીમાં આરબ નેતાઓ અને ઈરાનના રાષ્ટ્રપતિની બેઠકમાં ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલની કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી. હવે બીજા દેશોને એવો ડર સતાવી રહ્યો છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અન્ય દેશોમાં પણ ફેલાઈ…
- નેશનલ
‘જ્યાં રામ છે ત્યાં અયોધ્યા… જ્યાં તમે ત્યાં મારો તહેવાર….’
નવી દિલ્હીઃ દર વર્ષે દેશના બહાદુર જવાનો સાથે દિવાળી મનાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના લેપચા ગામમાં દેશના જવાનો સાથે દિવાળી મનાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પીએમ…
- આમચી મુંબઈ
હવે આ મેટ્રો લાઈન માટે આવ્યા મહત્ત્વના સમાચાર, વધુ ટ્રેનો કાફલામાં સમાવિષ્ટ
મુંબઈ: ‘અંધેરી વેસ્ટ – માનખુર્દ મેટ્રો ટૂબી’ રૂટ ઓપરેશન માટે જરૂરી ટ્રેનો પૈકી ત્રણ મેટ્રો ટ્રેનો તાજેતરમાં મુંબઈમાં પ્રવેશી છે. આ કાર મંડલા ખાતે ડબલ ડેકર કારશેડમાં પાર્ક કરવામાં આવી છે. આ ટ્રેનોને ટૂંક સમયમાં કનેક્ટ કરીને ટેસ્ટ કરવામાં આવે…
- IPL 2024
જો ભારત આ વખતે વર્લ્ડ કપ નહીં જીતે તો…
નવી દિલ્હીઃ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની તમામ ટોપ ટીમોને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ક્રિકેટ પંડિતોના મતે ભારતના વિજયરથને રોકવો કોઈ પણ ટીમ માટે અશક્ય છે. બીજી તરફ પૂર્વ કેપ્ટન અને ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે…
- આમચી મુંબઈ
મેટ્રોનો આર્થિક ભાર ઘટાડવા માટે સરકારે બનાવી આ યોજના, 2,000 કરોડ ઊભા કરશે
મુંબઇ: કોલાબાથી સીપ્ઝ (મેટ્રો-3) આ લગભગ 37,000 કરોડની સબ-વે મેટ્રો યોજનાનું આર્થિક ભારણ ઓછું કરવા મંત્રાલયની સામે અને મનોરા આમદાર નિવાસની સામે પહેલાં જ્યાં રાજકીય પક્ષ અને સરકારી કચેરીઓ હતી એ જગ્યાએ ગગનચૂંબી ઇમારત ઊભી કરવામાં આવશે. આ ઇમારત કમર્શિયલ…
- નેશનલ
દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં આજે ભાગ લો…
આજે દેશભરમાં દિવાળી ઉજવવામાં આવી રહી છે. જોકે, દિવાળી પર શેરબજાર બંધ હોય છે, પરંતુ આ દિવસે ટ્રેડિંગની ખાસ પરંપરા છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ માટે તેને ખાસ માત્ર એક કલાક માટે ખોલવામાં આવે છે. આ એક…
- નેશનલ
અહી દિવાળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે ઘુવડનું પૂજન, હમાસ સાથે છે કનેક્શન…
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દિવાળી પહેલા ઘુવડના ફોટાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોલેજના ઘણા પ્રોફેસરો એકસાથે ઘુવડની પૂજા કરે છે. આ વખતે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા માટે ઘુવડની પૂજા કરવામાં આવી છે. પૂજા…