- આપણું ગુજરાત
રામ રાખે તેને કોણ ચાખે: ફટાકડા ફોડતા બાળક પર ફરી વળી કાર, બાળકનો આબાદ બચાવ
સુરત: રામ રાખે તેને કોણ ચાખે? આ કહેવતને સાર્થક કરતી એક ઘટના સુરતમાં બની છે જેમાં એક અવાવરું શેરીમાં ફટાકડા ફોડતા માસૂમ બાળક પરથી એક કાર પસાર થઇ ગઇ હતી, પરંતુ આ ઘટનામાં તેને સાવ નજીવી ઇજા પહોંચી છે, ઇશ્વરીય…
- નેશનલ
લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ્સ માટે આવ્યા મોટા સમાચાર
ચંદીગઢઃ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ્સ માટે મોટા સમાચાર છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને આદેશ આપ્યો છે કે જે વ્યક્તિ તેના પતિ અથવા પત્નીને છૂટાછેડા આપ્યા વિના અન્ય સ્ત્રી અથવા પુરુષ સાથે કામુક જીવન જીવે…
- ઇન્ટરનેશનલ
નાસાએ ભારતને આપી આ દિવાળી ગિફ્ટ…
ભારતમાં દર વર્ષે દિવાળી ખૂબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આમ જોઇએ તો ભારતમાં દરેક તહેવાર ખૂબજ ઉત્સાહ સાથે ઉજવાય છે પરંતુ દિવાળીની રોનક જોવા મળે છે. પ્રકાશનો આ તહેવાર ખુશીઓ લઇને આવે છે. લોકો પોતાના ઘરોમાં દીવા કરે છે અને…
- આપણું ગુજરાત
ફટાકડા બાદ હવે અમદાવાદીઓને પજવી રહ્યો છે પ્રદૂષણનો ધૂમાડો
દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણથી ત્રાહિમામ છે ત્યારે ગુજરાતના શહેરોની હવા પણ સ્વાસથ્ય માટે જોખમકારક બનતી જાય છે. વાહનોના સતત ધૂમાડા, ઠંડીનો ચમકારો અને તેમાં પણ દિવાળીના દિવસોમાં સતત ફૂટતા ફટકાડાએ અમદાવાદની હવાને પણ ઝેરી બનાવી દીધી છે.અમદાવાદના જેમ વાતાવરણનો પારો…
- નેશનલ
ગંગોત્રી ધામના કપાટ થયા બંધ
ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયન ક્ષેત્રમાં ચાર ધામ તરીકે પ્રખ્યાત મંદિરોમાંના એક ગંગોત્રી ધામના દરવાજા મંગળવારે અન્નકૂટ ઉત્સવ નિમિત્તે ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. હવે છ મહિના માટે ગંગા માતાને મુખબા ગામમાં રાખવામાં આવશે. શિયાળામાં મંદિરના છ મહિનાના બંધ દરમિયાન,…
- નેશનલ
પંજાબમાં છઠ્ઠ પૂજા માટેની સ્પેશિયલ ટ્રેન રદ થતા મુસાફરો વિફર્યા
પંજાબમાં છઠ પૂજા પહેલા સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં મુસાફરોમાં રોષ દેખાયોને તેમણે ટ્રેન પર પથ્થરમારો પણ કર્યો હોવાના અહેવાલો છે. છઠ્ઠપૂજા પહેલા સમયસર ઘરે પહોંચી શકાય તે માટે આ ટ્રેનમાં મોંઘી ટિકિટો ખરીદી હોવા છતાં મંગળવારની ટ્રેન રદ થતા મુસાફરોએ…
- નેશનલ
દેશમાં કોલસાની ખેંચ વચ્ચે ઉત્પાદન અંગે સરકારે કરી મોટી જાહેરાત
નવી દિલ્હીઃ કોલસાની વધતી જતી ખેંચ વચ્ચે આગામી ચારથી પાંચ વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં વધારો થવાની કોલસા મંત્રાલયે અપેક્ષા વ્યક્ત કરી છે. વર્ષ 2027 સુધીમાં 1404 મિલિયન ટન (MT) અને બીજા ત્રણ વર્ષ પછી એટલે વર્ષ 2030 સુધીમાં 1577 મિલિયન ટન…
- નેશનલ
વન્દે ભારત બાદ દેશની આ જાણીતી ટ્રેન ઉપર પણ પથ્થરમારો કરાયો, પોલીસ પ્રશાસન હરકતમાં
પટણા: ભારતની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર મારો કરવાની અનેક ઘટનાઓ બન્યા પછી તાજેતરમાં દેશની શાન રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરી રહ્યા છે, જેમાં આ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની છે.બિહારના સમસ્તીપુરમાં અસામાજિક તત્વોએ દિબ્રુગઢથી આવતી રાજધાની…
- નેશનલ
બજારોમાં જોવા મળી દિવાળીની રોનક, રૂ. 3.75 લાખ કરોડનો રિટેલ બિઝનેસ થયો
નવી દિલ્હીઃ દેશભરમાં હાલમાં દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે. લોકો ઉત્સાહથી તેમના મનપસંદ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દરેક ઘરમાં રોશની, ઝગમગ કરતા દિવડા, તોરણ, રંગોળી અને ધૂમ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. લાગે છે લોકોને ઘણા સમય બાદ ખુલ્લા…
- IPL 2024
World Cup 2023: વિકેટ ઝડપવામાં પણ ટીમ ઇન્ડિયાએ નોંધાવ્યો રેકોર્ડ
મુંબઈ: ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023 પૂરો થવામાં ત્રણેક મેચ રમાશે ત્યારે આ વખતે ટીમ ઇન્ડિયાએ પણ રેકોર્ડ કરવામાં પાછું વળીને જોયું નથી. વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધીની તમામ…