- IPL 2024

યાદ કરો એ દિવસ…. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે જ્યારે ICC પ્રમુખ શરદ પવાર સાથે ગેરવર્તન કર્યું હતું
અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત ઑસ્ટ્રેલિયાને કેવી રીતે ધૂળ ચટાવે છે અને ભૂતકાળના અપમાનનો…
- મનોરંજન

એક જ ઘરમાં હોવા છતાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દરરોજ રાત્રે કેમ લડે છે?
હાલમાં કરન જોહરનો શો ‘કોફી વિથ કરન’ આખી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યો છે. બોલિવૂડનું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ સિઝનના પહેલા એપિસોડ દરમિયાન જોવા મળ્યા હતા. પરંતુ હવે આલિયા ભટ્ટ અને કરીના કપૂર આગામી એપિસોડમાં જોવા મળવાની…
- નેશનલ

હવે યોગી સરકાર હલાલ સર્ટિફિકેશન પર લગાવશે પ્રતિબંધ…
લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હલાલ સર્ટિફિકેશન સંબંધિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે. કેટલીક કંપનીઓ હલાલ સર્ટિફિકેશનના નામે પોતાનો ધંધો ચલાવી રહી હતી. હાલમાં ડેરી, કાપડ, ખાંડ, નાસ્તો, મસાલા અને સાબુ વગેરે જેવા ઉત્પાદનોને હલાલ તરીકે પ્રમાણિત…
- આપણું ગુજરાત

ત્રણ નહીં સાત ક્રિકેટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે
ક્રિકેટ ફિવર લોકોને એવો ચડ્યો છે કે આખો દેશ જાણે ગુજરાતના અમદાવાદની વાટ પકડી રહ્યો હોય તેમ જણાય છે. તમામ હોટેલો ફૂલ છે અને ત્રણગણા ભાડા વસૂલી રહી છે ત્યાર ફ્લાઈટ કે ટ્રેનમાં પણ જગ્યા નથી. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર…
- નેશનલ

નાનો ભાઈ હજુ તો છે પણ…ટનલમાં ફસેયાલા મજૂરોના પરિવારોના જીવ અધ્ધરતાલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાને લગભગ 150 કલાક વીતી ગયા છે. સુરંગની અંદર 41 કામદારો ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ મજૂરો અને તેમના પરિવારોની હિંમતની કસોટી થઈ રહી હોય તેમ રોજ કોઈને કોઈ નવી…
- IPL 2024

સચિનની 100 સદીનો રેકોર્ડ તોડી શકે છે વિરાટઃ હવે કોણે આપ્યું આ નિવેદન
મુંબઇઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચમાં અનેક વિક્રમો નોંધાવવાની સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઈનલ પહેલા સેમી ફાઈનલમાં ભારતીય બેટર વિરાટ કોહલીએ સચિનનો વિક્રમ તોડ્યો હતો, ત્યારબાદ તેના અંગે સચિન સહિત અનેક ક્રિકેટરે કમેન્ટ કરી…
- IPL 2024

…તો અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પૂર્વે આ શોનું આયોજન થશે
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચની ઘડીઓ હવે ગણાઈ રહી છે, જેમાં પહેલી સેમી ફાઈનલનું પરિણામ આવી ગયું છે, જ્યારે બીજી સેમી ફાઈનલના પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ફાઈનલના દિવસે અમદાવાદમાં એર ફોર્સ દ્વારા શાનદાર એર શોનું આયોજન…
- સ્પોર્ટસ

આ વીડિયો પોસ્ટ કરીને લાઈમલાઈટમાં આવી હસીન જહાં…
મુંબઈ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં સાત વિકેટ ઝડપીને મહોમ્મદ શમીએ લોકોનું દિલ જીતી લીધું છે, પરંતુ હવે શમીની પત્ની હસીન જહાં ચર્ચામાં છે. ગઈ કાલે વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ…
ભારત-મ્યાંમાર સરહદ પર તણાવને પગલે અંગે વિદેશ મંત્રાલયે આપ્યું આ નિવેદન
નવી દીલ્હી: મ્યાંમારમાં લશ્કરી છાવણીઓ પર પીપલ્સ ડિફેન્સ ફોર્સ દ્વારા હુમલાને પગલે ભારત સાથે જોડાયેલી મ્યાંમારની સરહદ પર તેના નાગરિકોની ઘુસણખોરીના અહેવાલો અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક મોટું નિવેદન આપ્યું છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું હતું કે “સરહદ…
- ઇન્ટરનેશનલ

મ્યાનમારમાં આંતરવિગ્રહઃ ભારતીય સીમામાં હજારો લોકોએ લીધું શરણું
નવી દિલ્લી: છેલ્લા બે દિવસોથી મ્યાનમારમાં હવાઈ હુમલા અને ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. હવાઈ હુમલા અને ગોળીબારથી બચવા છેલ્લા બે દિવસોમાં 5000થી વધુ મ્યાનમારના નાગરિકો ભારતના રાજ્ય મિઝોરમમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. મ્યાનમારના ચીનની સરહદ નજીકના મિઝોરમના ચંફઈ જિલ્લાના…








