- IPL 2024
IND VS AUS: ભારતનો શરમજનક પરાજય, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં કાંગારુ ટીમ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજની મેચમાં ભારતની શરમજનક હાર થવાથી કરોડો દેશવાસીઓનું સપનું ચકનાચૂર થયું હતું. પાંચ વખતના વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમે ઘરઆંગણે ભારતીય ટીમને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપીને હરાવવાની…
- નેશનલ
ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે હવે ગડકરીએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી અને યમુનોત્રીને જોડવા માટે નિર્માણાધીન ટનલનો એક ભાગ ગયા રવિવારે ભૂસ્ખલનને લીધે તૂટી પડ્યો હતો જેને કારણે કામદારો ટનલની અંદર ફસાયા હતા. આ ટનલનું નિર્માણ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ચારધામ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું હતું.ઉત્તરકાશીના સિલ્ક્યારામાં…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં આ વસ્તુનું કરો સેવન અને રહો તાજામાજા
શિયાળો સેહત બનાવવાની પણ ઋતુ છે. એક તો ઠંડીનો માહોલ હોય એટલે ભૂખ વધારે લાગે, શિયાળામાં તમામ શાકભાજી સાથેની વસ્તુઓ સારી મળે એટલે ઘરે સારી વાનગીઓ પણ બને અને ઠંડીના લીધે તીખાં અને તેલવાળા પદાર્થો ખાવાની પણ મજા આવે. જોકે…
- આમચી મુંબઈ
કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવા માટે પાલિકાએ હાથ ધર્યો માસ્ટર પ્લાન
મુંબઈ: મુંબઈ જેવા મહાનગરમાં રોજ લાખો ટન કચરાનું નિર્માણ થતો હોય છે. આ કચરાનો યોગ્ય નિકાલ ન લગતા શહેરમાં દુર્ગંધ ફેલાવાની સમસ્યા વધતી જાય છે. શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર હેઠળ મુંબઈ મહાનગર પાલિકા દ્વારા કચરામાથી 100…
- નેશનલ
ચેમ્બુરમાં યુવતી પર ગેંગરેપ, નરાધમો પકડાયા
મુંબઇ: ચેમ્બુર સ્થિત દેશના પ્રતિષ્ઠિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના કેમ્પસમાં કામ કરતા એક વ્યક્તિની પુત્રી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. પીડિતા પાડોશમાં રહેતા એક શખ્સના ઘરે ગઇ હતી, જ્યાં તેને નશીલું પીણું પીવડાવીને બેભાન કર્યા બાદ…
- નેશનલ
હે ભગવાન…કોઈ માતા-પિતાએ આવું દૃશ્ય ન જોવું પડે જેવું યુપીના મા-બાપે જોયું
મજૂર હોય કે માલેતુજાર ઘરે જાય અને પોતાના સંતાનોના હસતા ચહેરા જુએ એટલે આખા દિવસનો થાક, ખીજ, નિરાશા બધુ જ ભૂલી જાય, પરંતુ યુપીના મજૂર માતા-પિતા ખેતમજૂરી પૂરી કરી એક દિવસનું પેટીયું રડી જ્યારે ઘરે ગયા ત્યારે તેમણે એક ભયાનક…
- IPL 2024
ચાલુ મેચમાં આ શું કર્યું રણવીર સિંહે? સોશિયલ મીડિયા પર ધૂમ થયો વાઈરલ…
અમદાવાદઃ અમદાવાદની રોનક આજે એકદમ અલગ છે, કારણ કે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે વર્લ્ડકપ-2023ની રસાકસીથી ભરપૂર ફાઈનલ રમાઈ રહી છે. દરમિયાન અનેક સેલિબ્રિટીઝ મેચનો લુત્ફ ઉઠાવવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે. દીપિકા પદૂકોણ પણ પિતા પ્રકાશ પદૂકોણ,…
- ઇન્ટરનેશનલ
ભારતે બીજીવાર મોકલી ગાઝાને સહાય, જયશંકરે કહ્યું ‘પેલેસ્ટાઇનને મદદ કરતા રહીશું’
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે રવિવારે ભારત તરફથી બીજું વિમાન જરૂરી સહાય લઇને ગાઝા જવા રવાના થયું છે. ગાઝા પટ્ટીના રહેવાસીઓ માટે આજે બીજીવાર ભારતે સહાય મોકલી છે. આ અંગેની માહિતી વિદેશપ્રધાન એસ જયશંકરે આપી હતી.વિદેશપ્રધાને સોશિયલ મીડિયા સાઇટ…
- સ્પોર્ટસ
મેચનું પરિણામ જે આવે તો પણ ટીમ ઈન્ડિયાએ આ બન્નેને એક કર્યા બોલો
ક્રિકેટની વાત આવે ત્યારે આખો દેશ એક થઈ જાય છે તે વાત સાચી. લોકો ધર્મ, જાતિ, ભાષા બધું ભૂલી એક થાય છે અને સ્વાભાવિક રીતે ટીમ ઈન્ડિયાની જીતની કામના કરે છે, પરંતુ આજે જે ચમત્કાર થયો છે તે સૌ કોઈની…
- આમચી મુંબઈ
ઠાકરે જૂથના વધુ એક કાર્યકર સામે ગુનો, જાણો શું છે મામલો?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ફેસબુક પર કથિત અશ્લીલ ટિપ્પણી કરવા મુદ્દે મુંબઈ પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. અંધેરીમાં રહેતી એક 56 વર્ષની મહિલાએ એક ફેસબુક એકાઉન્ટ પરથી અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી હતી અને તે એકાઉન્ટ…