- IPL 2024
ભારતીય હોવા છતાં પતિને સપોર્ટ કરવા બદલ મેક્સવેલની પત્ની થઇ ટ્રોલ
રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, આ ઘટનાને ઘણા કલાકો વીતી ગયા છે. દુનિયા આગળ વધી ગઇ છે, તેમ છતાં હજુપણ સોશિયલ મીડિયાની ટ્રોલ ગેન્ગ મેચના મુદ્દે અલગ અલગ કારણોસર લોકોને…
- નેશનલ
વિધાનસભા ચૂંટણી : 5 રાજ્યોમાં 1,760 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ, રોકડ, દારૂ જપ્ત
દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, અને લોકસભા માટે નિર્ણાયક સાબિત થશે પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે, અને હાલ આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ છે એવામાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે…
- નેશનલ
45 મિનિટ એર સ્પેસ બંધ રહી હોવા છતાં અમદાવાદ એરપોર્ટે રચી દીધો આ અનોખો ઈતિહાસ…
અમદાવાદઃ રવિવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે લોકો દેશ-વિદેશથી ખાસ અમદાવાદ પહોંચ્યા હતા અને આ દરમિયાન જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક અનોખો વિક્રમ પોતાનો નામે કર્યો…
- ઇન્ટરનેશનલ
આ મુસ્લિમ દેશમાં ઈસ્લામિક પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી નથી, જાણો કેમ?
બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે દેશની સૌથી મોટી ઈસ્લામિક પાર્ટી બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીની 2013ના ચૂકાદાને બદલવાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જણઆવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતાની બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે આ પાર્ટીને ચૂંટણી લડવા દેવામાં નહી આવે. હાઇ કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટના…
- મનોરંજન
લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષીતને અપાશે વિશેષ સન્માન, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત
54મા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષીતને વિશેષ સન્માન અપાશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે X પર પોસ્ટ મુકીને આ અંગે માહિતી આપી હતી.અનુરાગ ઠાકુરે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા અત્યંત આનંદની…
- નેશનલ
ગવર્નર આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કેરળ સરકાર…
કોચી: કેરળ સરકારે રાજ્યપાલ પર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને પેન્ડિંગ રાખવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની અરજી પર કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ સચિવાલયને નોટિસ જારી કરી છે. સરકારનું કહેવું છે…
- ઇન્ટરનેશનલ
OpenAIના બોર્ડે હકાલપટ્ટી કરતા સેમ ઓલ્ટમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા
ChatGPTની શોધ વડે IT જગતમાં ક્રાંતિ લાવનારા ઉદ્યોગ સાહસિક સેમ ઓલ્ટમેનની તેની જ કંપની OpenAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે હકાલપટ્ટી કરી હતી. આ પછી એવા અહેવાલો સામે આવ્યા હતા કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ અંગે પુન: વિચારણા કરી રહ્યા છે અને…
- નેશનલ
વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ થઇને યુવાને…..
નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ એવો વર્લ્ડ કપ પૂરો થઇ ગયો છે. ભારતે લીગ તબક્કાની બધી મેચો જીતીને સેમિફાઇનલ પણ જીતી લીધી હતી અને 140 કરોડ દેશવાસીઓના દિલમાં વિશઅવ કપ મેળવવાની આશા જગાવી દીધી હતી, પણ થયું કંઇક ઉલ્ટું ઇને ભારત…
- નેશનલ
બંગાળના ઉપસાગરમાં હવામાનમાં ઉથલપાથલ લાવશે દેશભરમાં વરસાદ અને કડાકાની ઠંડી…
નાગપુરઃ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણના પટ્ટો બનતાં દેશના હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે અને એને કારણે ઘણા બધા ઠેકાણે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.20મીથી 23મી નવેમ્બરના તમિળનાડુ અને કેરળમાં વરસાદ પડવાનો અંદાજો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
જો તમે પણ કલાકોના કલાકો મોબાઈલ અને લેપટોપ પર વિતાવો છો તો…
અત્યાર સુધી આપણી બેઈઝિક જરૂરિયાતો હતી રોટી, કપડાં ઔર મકાન… પણ હવે છેલ્લાં કેટલાક સમયથી આ ત્રણ વસ્તુઓમાં ચોથી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને આ વસ્તુ એટલે મોબાઈલ ફોન. મોબાઈલ ફોનના વધતાં જતા ઉપયોગને કારણે લોકો વર્ચ્યુઅલી એકબીજાની નજીક આવી…