- મનોરંજન
સોફિયા અંસારીના વીડિયોએ મચાવી ધમાલ
મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેમાં એક જમાનામાં સની લિયોની માટે તેનું નામ પૂરતું હતું. લોકોના મગજમાં બોલ્ડ પોર્નસ્ટારનું નામ છવાઈ જતું હતું, પરંતુ સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને કારણે હવે નવી નવી મોડલ…
- નેશનલ
કૃષ્ણ અને મીરાબાઇનો ગુજરાત સાથે ખાસ સંબંધ: પીએમ મોદી
મથુરા: ”મથુરાના કણકણમાં ભગવાન શ્રીકૃષ્ણ છે. અહીં એ લોકો જ આવે છે જેમને શ્રીજી બોલાવે છે, કૃષ્ણ અને મીરાબાઇનો ગુજરાત સાથે ખાસ સંબંધ છે. કાન્હા મથુરાથી દ્વારકા આવીને દ્વારકાધીશ બન્યા હતા.” આવું પીએમ મોદીએ ભગવાન શ્રીકૃષ્ણની 525મી જન્મજયંતિની ઉજવણી માટે…
- આમચી મુંબઈ
મરાઠાઓની માગણીઓ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: સરકાર મરાઠાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓને સંબોધિત કરવા માટે સકારાત્મક છે અને સમુદાયને અનામત આપવાના પ્રયાસો ચાલુ છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું.મરાઠા સમુદાયનું એક પ્રતિનિધિમંડળ સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ફડણવીસને મળ્યું હતું, જ્યાં નાયબ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ વાંચો રાહતના સમાચાર, 100 કિ.મી.ની ઝડપથી દોડાવાશે ટ્રેન
મુંબઈ: મુંબઈ રેલવેમાં સૌથી મોટું નેટવર્ક મધ્ય રેલવે પાસે છે, જેમાં ત્રણ કોરિડોરમાં ટ્રેનો દોડાવવામાં આવે છે. મેઈન લાઈનમાં સીએસએમટીથી કલ્યાણ કોરિડોરનો સમાવેશ થાય છે, જ્યારે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં લોકલ ટ્રેનોને દોડાવાય છે, જેમાંથી આ બંને કોરિડોરમાં લોકલ ટ્રેનોને…
- નેશનલ
‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ને GST ન ભરતા 750 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
પ્રખ્યાત ફૂડ ડિલીવરી એપ ‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ને GST ન ભરવાને કારણે GST વિભાગે અધધધ..750 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઝોમેટોને 400 કરોડ રૂપિયાનો જ્યારે સ્વિગીને 350 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ…
- આપણું ગુજરાત
ઘરેથી સ્વેટર પહેરીને નીકળવું કે રેઇનકોટ? ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી
એક તરફ ગુજરાતમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે અલગ અલગ ભાગોમાં શુક્રવારથી આગામી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. માવઠું જો ખરેખર આવે તો શિયાળુ પાકના વાવેતરને…
- ઇન્ટરનેશનલ
628 રૂપિયાની સેન્ડવિચ ખાધી અને ટીપમાં આપ્યા છ લાખ રૂપિયા…
હેડિંગ વાંચીને જ ચકરાઈ ગયા ને? કે ભાઈ 628 રૂપિયાની સેન્ડવિચ ખાઈને 6 લાખ રૂપિયા ટીપ કોણ આપે? તમને પણ આવું કારનામું કરનાર મહાન વ્યક્તિને મળવવા જ જઈ રહ્યા છીએ. આ વ્યક્તિને મળવા માટે આપણે પહોંચી જવું પડશે જ્યોર્જિયા. જ્યોર્જિયાની…