- આપણું ગુજરાત
રાજકોટ ભાજપમાં વિખવાદ, જાણો શું થયું?
રાજકોટ: ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત રાજકોટમાં વિવાદથી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર દરેક જગ્યાએ ભારત સંકલ્પ યાત્રા નો રથ ફરવો જોઈએ.તે સંદર્ભે વોર્ડ નંબર ત્રણમાંથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો.જે સંદર્ભે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો સંસદ સભ્યોને આમંત્રણ…
- રાશિફળ
આજનું રાશિફળ (29-11-23): સિંહ રાશિના લોકોને મળશે આજે ગુડ ન્યૂઝ પણ કર્ક અને મીન રાશિના લોકોને આજે રહેવું પડશે…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો સાબિત થઈ શકે છે. આર્થિક બાબતોમાં આજે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. સગા-સંબંધીઓ સાથેના સંબંધોમાં થોડી તિરાડ હતી, તો તેમાં નિકટતા આવશે. ભાઈચારાની ભાવના જોવા મળશે. તમે તમારા ભાઈ-બહેનો સાથે…
- સ્પોર્ટસ
ત્રીજી ટવેન્ટી-20માં ભારત સામે ઓસ્ટ્રેલિયા 5 વિકેટે જીત્યું
ગુવાહાટીઃ અહીંના બરસપારા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટવેન્ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. એકસાથે છ ખેલાડીને ટીમમાંથી પડતા મૂકીને ઓસ્ટ્રેલિયન ટીમે સૌને ચોંકાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાની પહેલી બેટિંગમાં ત્રણ વિકેટે મજબૂત 222 રનનો સ્કોર કર્યો…
- આપણું ગુજરાત
હવે જાગ્યું તંત્રઃ શિવરાજપુર બીચ મામલે લેવાયો આ નિર્ણય
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે થોડા દિવસો પહેલા પેરાગ્લાઈડિંગ કરતો પ્રવાસી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. તે બાદ જાગેલા તંત્રએ ગેરકાયદે ચાલતા વોટર સ્પોર્ટ્સને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.દ્વારકામાં જિલ્લા તંત્ર દ્વારા હવે સેફ્ટીના સાધનો વગર ચાલતા સ્કૂબા…
- મનોરંજન
પાપારાઝીના ફેવરિટ અને અંબાણી પરિવારના નજીકની વ્યક્તિ પાસે છે આ સુપરપાવર…
હેડિંગ વાંચીને જ ગુંચવાઈ ગયા ને કે આખરે કોણ છે આ વ્યક્તિ કે જેના અડકવા માત્રથી જ બીમારીઓ દૂર થઈ જાય છે? આ વ્યક્તિ ઓરહાન અવત્રમણી ઉર્ફે ઓરી… ઓરી હાલમાં જ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ- 17માં એઝ…
- મનોરંજન
રેકોર્ડબ્રેક પ્રિ-બુકિંગ છતાં એનિમલનું આ પાસું બની શકે છે વિલન
ગમે તેટલી સારી ફિલ્મ હોય તો પણ દર્શકોન બે કે અઢી કલાક કરતા વધારે થિયેટરોમાં બેસી રહેવું ગમતું નથી. શાહરૂખ ખાનની સુપરહીટ ફિલ્મ જવાનને આટલી પસંદ કરી હોવા છતાં દર્શકોએ ફિલ્મ લાંબી હોવાનો ને તેને વીસે મિનિટ ખોટી ખેંચી હોવાની…
- નેશનલ
કોબી અને દૂધી માટે બિહારમાં એક વૃદ્ધની હત્યાનો આક્ષેપ
બિહારના મોતીહારીમાં એક હત્યાની ઘટના ઘટી છે. અહીં પડોશીઓ પર હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ હત્યા આમ તો એક કોબી અને દૂધી માટે થઈ હતી, પરંતુ વાસ્તવમાં આ હત્યા પાછળ જમીનનો ખટરાગ જવાબદાર હોવાનું પરિવારજનોનું કહેવાનું છે.મળતી માહિતી અનુસાર…
- આપણું ગુજરાત
મિત્રોને મદદ કરતા પહેલા વિચારી લેજોઃ વેરાવળના આ યુવાનને જીવ ખોવાનો આવ્યો વારો
જરૂર પડ્યે કામ ન આવે તો મિત્ર કેવો તે વાત સાચી, પણ આ ભાવ બન્ને બાજુ હોવો જોઈએ. ખરે સમયે એક મિત્ર મદદ કરે અને તે બાદ તે મદદને લીધે તકલીફમાં આવેલા મિત્રને નોધારો મૂકી છે અને તેને ત્યાં સુધી…
- ટોપ ન્યૂઝ
કાર્યવાહી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતીનો નહિ થાય ઉપયોગ, SCએ ફગાવી અરજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુજરાતની અદાલતોમાં વધારાની અધિકૃત ભાષા તરીકે ગુજરાતીના ઉપયોગને મંજૂરી આપવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની સંયુક્ત બેન્ચે ઓગસ્ટ 2023ના આદેશને સમર્થન આપ્યું હતું.રોહિત જયંતિલાલ પટેલ નામના અરજદાર દ્વારા પહેલા…
- નેશનલ
દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરી રાહુલે તેલંગણામાં કરી આ ઈમોશનલ અપીલ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેલંગણાની ચૂંટણી 30મીએ છે ત્યારે આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ તેલંગણાના મતદારોને ઈમોશનલ અપીલ કરી હતી. રાહુલે હૈદરાબાદ ખાતેની સભામાં કહ્યું કે હું અને મારી બહેન તેલંગાણા માટે દિલ્હીમાં સૈનિક છીએ. તમારે કંઈપણ જોઈતું હોય…