- નેશનલ
300 વર્ષ બાદ રચાઈ રહ્યો છે રાજ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે માલામાલ…
આપણા સનાતન ધર્મ માં આપણે ગ્રહો અને નક્ષત્રોની હિલચાલને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે અને એનું કારણ એવું છે કે જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર અમુક દર ચોક્કસ સમય પછી ગ્રહો તેમની રાશિઓ બદલીને અલગ અલગ સારા અને ખરાબ…
- રાશિફળ
આજનું રાશિફળ (1-12-23) : મેષ, મિથુન અને કર્ક રાશિના લોકો માટે રહેશે આજનો દિવસ ખાસ, મળી શકે છે સારા સમાચાર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે તમારે અંગત બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો આજે તમારે એ વચન કોઈ પણ હાલતમાં પૂરું કરવું પડશે. આજે…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જ્યારે કેએલ રાહુલને વનડેમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદી દુબઈ રવાના, આવતીકાલે ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે
દુબઈઃ યુનાઈટે આરબ અમિરાત (યુએઈ)માં આવતીકાલે યોજાનારી સીઓપી-28ની વર્લ્ડ ક્લાયમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ રવાના થયા હતા. એના અગાઉ વડા પ્રધાન મોદીમાં દુબઈમાં અન્ય દેશના નેતાઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા…
- મનોરંજન
અભિષેક કઈ વાત પર વિકી કૌશલ કૌશલ પર વારી ગયો
વિકી કૌશલ પોતાના અભિનયનો એક્કો મનાવી ચૂકયો છે અને તે પાત્રને ઓતપ્રોત થવામાં કોઈ કસર છોડતો નથી. તમે તેને ઉરીમાં જૂઓ તો તે આર્મીનો ઓફિસર જ લાગે ને ઉધમસિંહ જૂઓ તો ઉધમસિંહ જ લાગે. હવે ફરી પાછો તે એક આવા…
- નેશનલ
અહી ઝૂંપડી સળગાવીને ભગવાનની મહા આરતી કરવાની અનોખી પરંપરા છે
વૃંદાવન: છેલ્લે દેવ દિવાળી ગઇ અને તહેવારો પણ પૂરા થયા પરંતુ ઘણા મંદિરોમાં કારતક પૂર્ણિમાના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવે છે. જેમાં વ્રજના તમામ મંદિરોમાં અનેક પ્રકારના ઉત્સવોનું આયોજન કારતક મહિનામાં કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવામાં આવે છે…
- સ્પોર્ટસ
IPL 2024ની હરાજી માટે ખેલાડીઓનું રજિસ્ટ્રેશન પૂરુંઃ આ તારીખથી ઓક્શન
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2024ની હરાજી માટે ખેલાડીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. ખેલાડીઓના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 30 નવેમ્બર હતી. આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી દુબઇમાં 19 ડિસેમ્બરે થશે.બીસીસીઆઈએ આઈપીએલ હરાજી માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી…
- મનોરંજન
અંકિતા લોખંડે સાથે વિકીના લગ્ન એ તો… શોના સ્પર્ધકે કર્યો ચોંકાવનારો ખુલાસો…
સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં અવારનવાર એવા ચોંકાવનારા ખુલાસા થતાં હોય છે. હવે ફરી એક વખત શોના એક કન્ટેસ્ટન્ટે શોના જ બે કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ કોણ છે આ કન્ટેસ્ટન્ટ અને કયા…
- આપણું ગુજરાત
મા તે માઃ રાજુલાની રાણી નામે જાણીતી આ સિંહણ પોતાના બચ્ચાંના જીવ માટે…
મા તે મા, બીજા બધાં વગડાના વા આ કહેવત દરેક સજીવ માટે બનેલી છે, તેમાં જંગલી જાનવરોનો પણ સમાવેશ થાય છે અને તેથી જ એક સિંહણે પોતાના બચ્ચાનો જીવ બચાવવા બે-પાંચ નહીં પણ 300 કિલોમીટરનું અંતર કારી નાખ્યું અને નિષ્ણાતો,…