- આપણું ગુજરાત
અમદાવાદની 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ સ્કૂલ થશે બંધ, વાલીઓએ મચાવ્યો હોબાળો
અમદાવાદ: શહેરના આશ્રમરોડ વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ સ્કૂલને બંધ કરવાનો સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો છે. જેને પગલે હાલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડે તેવા સંજોગો ઉભા થયા છે.આગામી જૂન 2024થી માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડીંગ…
- સ્પોર્ટસ
રિકવરી પછી એવું તે શું કહ્યું રિષભ પંતે કે…
ટીમ ઈન્ડિયાના વિકેટકિપર અને બેટ્સમેન રિષભ પંત એક્સિડન્ટ બાદ મેદાન પર પાછો પરવા માટે સંપૂર્ણપણે ફિટ એન્ડ ફાઈન છે અને તે એ માટે પૂરતી તૈયારી પણ કરી રહ્યો છે. ડિસેમ્બર, 2022માં કાર એક્સિડન્ટનો ભોગ બન્યા બાદથી જ રિષભ પંત મેદાનથી…
- મનોરંજન
કેન્સર સામે ઝઝૂમી રહેલા જુનિયર મહેમૂદની ઈચ્છા પૂરી થઈ, જૂનો મિત્ર મળવા આવ્યો
બોલિવૂડનો ફેમસ આર્ટિસ્ટ જુનિયર મેહમૂદ પેટના કેન્સર સાથે પોતાના જીવનની લડાઈ લડી રહ્યો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન તેણે સુપરસ્ટાર જિતેન્દ્ર અને તેના બાળપણના મિત્ર અભિનેતા સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે આ ઈચ્છા…
- આમચી મુંબઈ
દાગીના બનાવવા આપેલું સોનું લઇ પલાયન થયેલા કારીગરની ધરપકડ
મુંબઈ: દાગીના બનાવવા માટે આપેલું રૂ. નવ લાખની કિંમતનું સોનું લઇને પલાનય થઇ ગયેલા કારીગરને એમએચબી પોલીસે કોલકાતાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ તાપસ નિમાઇ દાલોઇ તરીકે થઇ હોઇ તેની પાસેથી સોનું જપ્ત કરાયું હતું.દહિસરમાં દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા વિજય…
- આમચી મુંબઈ
મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને રૂ. 18 લાખની ઠગાઇ: આરોપી પકડાયો
મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. 18 લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસની ફૅક વેબસાઇટ તૈયાર કરનારી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: મુંબઈ પોલીસ વિભાગની ફૅક વેબસાઇટ તૈયાર કરવા બદલ અજાણી વ્યક્તિ સામે મંગળવારે દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર લોકોનો વિશ્ર્વાસ મેળવવા અને બાદમાં તેમને છેતરવાના ઇરાદાથી સાયબર ઠગ દ્વારા શહેર પોલીસની ફૅક વેબસાઇટ તૈયાર…
- સ્પોર્ટસ
બોલો, ન્યૂ ઝીલેન્ડ સામેની મેચમાં બાંગ્લાદેશનો બેટ્સમેન થયો વિચિત્ર રીતે આઉટ
મિરપુરઃ બાંગ્લાદેશના મીરપુરમાં બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થઇ હતી. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે વિચિત્ર રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.વાસ્તવમાં ટેસ્ટ ક્રિકેટમાં મુશફિકુર રહીમ પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે જે…
- નેશનલ
આ શું બોલી ગયા અમિત શાહ? વિધાનસભાની 24 બેઠક પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખશે
નવી દિલ્હી: લોકસભામાં બોલતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 24 બેઠકો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખવામાં આવી છે કારણ કે તે ભારતની છે. ગૃહમાં જમ્મુ અને કાશ્મીર…
- નેશનલ
”અમુક લોકો 6 મહિના સુધી એક જ ભાષણ વાંચ્યા કરે…” કેન્દ્રીય ગૃહપ્રધાને કોના પર સાધ્યું નિશાન?
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલ મુદ્દે આજે લોકસભાના સત્રમાં ચર્ચા થઇ હતી. આ મુદ્દે વિપક્ષના સવાલનો જવાબ આપતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 70 વર્ષથી અવગણના પામેલા…
- નેશનલ
શિકારી ખુદ યહા શિકાર હો ગયાઃ ગોગામેડીના હત્યારાને લાવનારાની પણ હત્યા થઈ ગઈ
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જે રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી તે તો આઘાતજનક છે જ, પરંતુ તેમની હત્યા બાદ બહાર આવતા અહેવાલો પણ આઘાત આપે એવા કે માન્યામાં ન આવે તેવા છે. હત્યા…