- સ્પેશિયલ ફિચર્સ
ક્રુઝમાં વર્લ્ડ ટુર કરવા માટે મહિલાએ ઘર વેચી બૂક કરી ટિકિટ અને…
વિચારો કે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કર્યું છે, પેકિંગ પણ થઈ ગઈ છે. પરંતુ છેલ્લી ઘડીએ કાં તો ટ્રેન છૂટી જાય કે પછી ફ્લાઈટ ચૂકી જવાય તો કેવું લાગે? દુઃખ થાય ને? પણ જરા વિચારો કે એ માણસમી…
- આમચી મુંબઈ
આ કારણે મધ્ય રેલવેના જનરલ મેનેજર લોકલ ટ્રેનમાં મુસાફરી કરી…
મુંબઈઃ મધ્ય રેલવેના નવા જનરલ મેનેજર રામ કરણ યાદવે જ્યારથી પદભાર સ્વીકાર્યો છે, ત્યારથી તેમણે કામનો જે રીતે સપાટો બોલાવ્યો છે એ જોઈને રેલવે અધિકારીઓ પણ એક્શનમોડમાં આવી ગયા છે. બુધવારે તો તેમણે ધસારા સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને પ્રવાસીઓની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પર્યાવરણના નિયમોનું બેફામ ઉલ્લંઘન: દર બે દિવસે નોંધાય છે આટલા કેસ
મુંબઈ: ભારતમાં ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે તેમ છતાં ઘણા રાજ્યોમાં ગુનાઓના દર વધતા જ જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રમાં 2022માં પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ સૌથી વધુ કેસ એટલે કે દર બે દિવસે એક…
- રાશિફળ
આજનું રાશિફળ (07-12-23): વૃષભ, કર્ક અને સિંહ રાશિના લોકો માટે આજે દિવસ હશે શુકનિયાળ, જુઓ બાકીની રાશિના શું છે હાલ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સચેત રહેવાનો છે. આજે તમારા કેટલાક જૂના રોગો પાછું માથું ઉંચકી શકે છે. આજે તમે તમારી ફરજ પ્રત્યે સભાન રહેશો. કોઈપણ કામ કરતાં પહેલાં નિયમો અને કાયદાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે.…
- સ્પોર્ટસ
શુભમન ગિલ મારો રેકોર્ડ તોડશેઃ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરે આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવોદિત બેટ્સમેન શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનના સુપરસ્ટાર બેટરે સૌથી મોટું નિવેદન આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનું માનવું છે કે ટેસ્ટમાં એક જ ઇનિંગમાં તેના 400 રનનો રેકોર્ડ તોડી શકાય છે. વેસ્ટ ઈન્ડિઝના આ…
- સ્પોર્ટસ
નિવૃત્તિ મુદ્દે ગ્લેન મેક્સવેલે આપ્યું મહત્ત્વનું નિવેદન
મેલબોર્નઃ ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપ 2023 ઓસ્ટ્રેલિયા જીતીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું, જેમાં કાંગારુઓને વર્લ્ડ કપ જીતાડવા માટે ગ્લેન મેક્સવેલનું મોટું પ્રદાન રહ્યું હતું. ગ્લેન મેક્સવેલે તાજેતરમાં તેની રિટાયરમેન્ટથી લઈને અન્ય મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.સ્ટાર બેટ્સમેન…
- સ્પેશિયલ ફિચર્સ
અંબાણી પરિવારના લક્ઝરી કાર્સનું કલેક્શન અને કિંમત જાણો છો કે?
ભારતના જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમનો પરિવાર દર થોડાક સમયે લાઈમલાઈટમાં રહેતાં હોય છે અને એનું કારણ હોય છે તેમની વૈભવી લાઈફસ્ટાઈલ. આજે આપણે અહીં અંબાણી પરિવારના કારના કલેક્શન વિશે વાત કરીશું. આ કાર કલેક્શન…
- આપણું ગુજરાત
અમદાવાદની 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ સ્કૂલ થશે બંધ, વાલીઓએ મચાવ્યો હોબાળો
અમદાવાદ: શહેરના આશ્રમરોડ વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ સ્કૂલને બંધ કરવાનો સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો છે. જેને પગલે હાલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડે તેવા સંજોગો ઉભા થયા છે.આગામી જૂન 2024થી માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડીંગ…
- સ્પોર્ટસ
રિકવરી પછી એવું તે શું કહ્યું રિષભ પંતે કે…
ટીમ ઈન્ડિયાના વિકેટકિપર અને બેટ્સમેન રિષભ પંત એક્સિડન્ટ બાદ મેદાન પર પાછો પરવા માટે સંપૂર્ણપણે ફિટ એન્ડ ફાઈન છે અને તે એ માટે પૂરતી તૈયારી પણ કરી રહ્યો છે. ડિસેમ્બર, 2022માં કાર એક્સિડન્ટનો ભોગ બન્યા બાદથી જ રિષભ પંત મેદાનથી…