- મનોરંજન
શાહિદ કપૂર આ માઇથોલોજીકલ ફિલ્મમાં કામ કરશે…
મુંબઈ: શાહિદ કપૂરને અત્યાર સુધીમાં ચોકલેટી બોયના રોલ વધારે પ્લે કર્યા છે ત્યારે તેને છેલ્લે કબીર સિંહ કરીને એ સાબિત કરી દીધું હતું કે તે કોઇપણ પ્રકારના રોલ કરવા માટે સક્ષમ છે. ત્યારે હવે શાહિદ એકદમ જ જુદા પ્રકારના રોલમાં…
- નેશનલ
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્રને મારી નાખવાનો ઇમેલ આવ્યો લોરેન્સ વિશ્નોઈના આઇડી પરથી…
છતરપુર: પ્રખ્યાત બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈના નામે ઈમેલ કરીને કોઇ આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે પંડિત શાસ્ત્રીના મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી…
- સ્પેશિયલ ફિચર્સ
1928માં આવો દેખાતો હતો પાસપોર્ટ, તમે પણ જોઈ લો…
આજે આપણી લાઈફસ્ટાઈલ ભલે ખૂબ જ સરળ બની ગઈ છે અને આપણે આપણને જે જોઈએ તે બધું ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ તેમ છતાં પણ મનમાં એક સવાલ તો ચોક્કસ જ હોય જ છે કે અત્યારે ભલે પરિસ્થિતિ…
- સ્પોર્ટસ
WPL ઓક્શનમાં કાશવીએ તોડ્યા તમામ રેકોર્ડ બની સૌથી મોંઘી પ્લેયર….
મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPLની આગામી સિઝન માટે નવ ડિસેમ્બરના રોજ યોજાયેલી હરાજીમાં ફ્રેન્ચાઇઝ ટીમોએ ખેલાડીઓ પર ઘણી મોટી બોલી લગાવી હતી. ત્યારે ગુજરાત ટાઇટન્સ ટીમે એક એવી ખેલાડી પર દાવ લગાવ્યો કે જેને દરેક પોતાની ટીમમાં રાખવા…
- નેશનલ
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનાર શૂટર નીતિન ફૌજીના સહયોગી રામવીર જાટની ધરપકડ…
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની પર ગોળીબાર કરનાર શૂટર નીતિન ફૌજીના સહયોગી રામવીર જાટની પોલીસે ધરપકડ કરી છે. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. રામવીર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ બંને શૂટરોને જયપુરથી ભાગવામાં મદદ કરી હતી.…
- નેશનલ
કરો રામલલ્લાના ગર્ભગૃહના પ્રથમ દર્શનઃ ક્લિક કરો અને જુઓ કેવું ભવ્ય છે ગર્ભગૃહ…
અયોધ્યાઃ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મંદિરના ગર્ભગૃહની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને ભક્તોને તેના પ્રથમ દર્શન કરાવતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચિવ ચંપત રાયે શનિવારે રામ મંદિર અંગે કેટલીક મહત્ત્વની જાણકારી પણ…
- આમચી મુંબઈ
રાજયમાં નવજાત બાળકોના મૃત્યુને લઈને સમિતિની સ્થાપના
મુંબઈ: મહારાષ્ટ્રનું આરોગ્ય વિભાગ સક્ષમ હોવા છતાં રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુને લઈને સમિતિની સ્થાપના કરવામાં આવી છે. વિધાનસભાના શિયાળુ સત્રમાં રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.…
- મનોરંજન
જયા બચ્ચને કોને કહ્યું ચિલ્લાઓ મત… વીડિયો થયો વાઈરલ
સદ્સ્ય બીજું કોઈ નહીં પણ ખુદ મિસિઝ બચ્ચન એટલે કે જયા બચ્ચન છે. હવે તમને થશે કે જયા બચ્ચને કોને કહ્યું કે ચિલ્લાઓ મત… જયા બચ્ચનનો ગુસ્સો કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થઈ રહ્યો છે. આવો…
- નેશનલ
BSPના આ સાંસદને માયાવતીએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા…
નવી દિલ્હી: BSP સુપ્રીમોએ સાંસદ દાનિશ અલી વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. BSP દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન…
- નેશનલ
દેશમાં કોરોનાએ ફરી આપી દસ્તક, આટલા લોકો થયા પોઝિટિવ…
નવી દિલ્હી: 2020માં આવેલા કોરોનાએ લોકોમાં ડર ફેલાવી દીધો હતો તેમજ તે સમયે કોરોનાના કારણે વિશ્વભરમાં હજારો લોકોનો જીવ ગયો હતો ત્યારે હજુ પણ કોરોના ચિંતાનું કારણ છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભારતમાં કોરોના વાયરસના ચેપના ઘણા નવા કેસ…