- મનોરંજન

‘હીમેને’ ‘શોમેન’ને યાદ કરીને આ શું કર્યું?
મુંબઈઃ હિન્દી ફિલ્મોના શોમેન રાજકપૂરની આજે 99મી એનિવર્સરી હતી, ત્યારે હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ રાજકપૂરને યાદ કરીને તેમની સાથેની એક તસવીર શેર કરીને જૂના દિવસોને વાગોળ્યા હતા. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં રાજ કપૂરને એક મહાન અભિનેતા, ડાયરેક્ટર અને નિર્માતા તરીકે જાણીતા…
- નેશનલ

સારા તેંડુલકર કેમ રાજસ્થાનના ડેપ્યુટી સીએમને મળવા પહોંચી?
સોશિયલ મીડિયા પર અને પોતાની સુંદરતાને કારણે હંમેશા જ ચર્ચામાં રહેતી માસ્ટર બ્લાસ્ટરની લાડકવાયી સારા તેંડુલકર ફરી એક વખત ચર્ચામાં આવી છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાનદાર ફોટો શેર કર્યા છે અને તેણે ફોટો પોસ્ટ કરતાંની સાથે જ તે…
- મનોરંજન

ભૂલભૂલૈયા-3માં પલક તિવારીની એન્ટ્રી? આખરે શ્વેતા તિવારીની પુત્રીનો બોલીવુડમાં ચાન્સ લાગ્યો..
ગત વર્ષે ભૂલભૂલૈયાની સિક્વલે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. હવે આવતા વર્ષે મેકર્સ તેનો ત્રીજો ભાગ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી પલક તિવારી પણ ખાસ ભૂમિકા ભજવશે તેવા અહેવાલો છે. ઈન્ડસ્ટ્રીના ખાસ સૂત્રોએ જણાવ્યું છે…
- મનોરંજન

આ કોની સામે નતમસ્તક થયો એસઆરકે? વીડિયો થયો વાઈરલ…
બી-ટાઉનના રોમેન્સના કિંગ એસઆરકે હાલમાં જ વૈષ્ણોદેવીના દર્શને પહોંચ્યો હતો અને હવે તે દીકરી સુહાના ખાન સાથે મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબાના ચરણે નતમસ્તક થયો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે શારરૂખ ખાન ગુરુવારે તેઓ શિરડીના સાંઈબાબા મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો અને…
- નેશનલ

મુસલમાન હોત તો…: જેડીયુના સાંસદનો સરકાર પર સૌથી મોટો હુમલો
નવી દિલ્હીઃ સંસદભવનની સુરક્ષા મુદ્દે આજે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીએ સરકાર પર સૌથી મોટો હુમલો કર્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના સાંસદોએ સતત વિરોધ વ્યક્ત કરીને આજે સદનની કાર્યવાહી ખોરવી નાખી હતી, જ્યારે આવતીકાલ સવાર સુધી સદનની કામગીરી સ્થગિત…
- આપણું ગુજરાત

અમદાવાદમાં ફરીવાર યોજાશે કાંકરિયા કાર્નિવલ, 25 ડિસેમ્બરથી થશે પ્રારંભ..
અમદાવાદ: દર વર્ષે અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની સંગાથે નવા વર્ષને આવકારતા હોય છે, ત્યારે આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનું આયોજન થઇ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ, ખાણીપીણી વગેરે થતું હોય છે જેને માણવા મોટી સંખ્યામાં લોકો…
- નેશનલ

મુખ્યપ્રધાનની શપથવિધિના એક દિવસ બાદ IED બ્લાસ્ટમાં જવાનનું મોત, આ રાજ્યના લોકોની સુરક્ષા જોખમાઇ
છત્તીસગઢ: નક્સલીઓની અથડામણનો મુદ્દો છત્તીસગઢ માટે અત્યંત કપરો સાબિત થઇ રહ્યો છે. આજે કાંકેર જિલ્લાના પરતાપપુરના સડકટોલા ગામ પાસે નક્સલવાદીઓના હુમલામાં એક BSF જવાનનું મોત થયું છે. જવાનને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ એ દરમિયાન…
- નેશનલ

સંસદમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓને સાત દિવસના રિમાન્ડ
નવી દિલ્હી: સંસદ ભવનમાં ચાર વ્યક્તિએ સ્મોક બોમ્બ લઈને ઘૂસી ગયેલા ચારેય આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ કોર્ટે ચારેયને સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ ઘટના બાદ સંસદ ભવનનું સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે.…
- મનોરંજન

હવે આ ફિલ્મ અભિનેતા પહોંચ્યા બાબા મહાકાલના દર્શને
પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવ આજે તેમની પત્ની પત્રલેખા સાથે બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચાંદીના દ્વારથી બાબા મહાકાલની પૂજા કરી હતી. આ પછી તેઓ નંદી હોલ અને મંદિર પરિસરમાં પૂજા કરતા પણ જોવા મળ્યા હતા. લગભગ બે કલાક…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ શકે છે મોહમ્મદ શમી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. એક રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. એક રિપોર્ટ અનુસાર, મોહમ્મદ શમી હજુ પણ પગની ઘૂંટીની ઈજા…









