- નેશનલ
અયોધ્યા રામ મંદિરમાં અત્યાર સુધીમાં લગભગ 5500 કરોડ કરતા પણ વધારે દાન આવ્યું….
અયોધ્યાઃ રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા માટે ઢેર ઢેરથી ભક્તો આવી રહ્યા છે તેમજ દાન પણ ઘણી અલગ અલગ જગ્યાએથી આવી રહ્યું છે. દાનની રકમ વિશે વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં 1.5 કરોડ જેટલું દાન આવ્યું છે. 22…
- મનોરંજન
આ કોના બાળકના ભણતરનો ખર્ચ ઉઠાવવા તૈયાર થયા Anupam Kher?
રાષ્ટ્રીય ગીત ગાતી વખતે દરેક ભારતીયોની છાતી છપ્પનની થઈ જાય છે અને ગર્વથી માથુ ઊંચું થઈ જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય કે…
- ઇન્ટરનેશનલ
મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત
નવી દિલ્હીઃ લક્ષદ્વીપ મુદ્દે માલદીવના પ્રધાનોના નિવેદન બાદ ભારત- માલદીવના સંબંધોમાં ખટાશ આવી છે. માલદીવના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ મુઇજુ ભારત આવતા પહેલા ચીનની મુલાકાતે ગયા છે. મુઇજુની આ હરકતથી ભારત સરકાર પણ સતર્ક થઇ ગઇ હતી. ભારત સરકારની કડકાઇ બાદ માલદીવે…
- આપણું ગુજરાત
Vibrant Gujarat Summit: જ્યારે UAEના રાષ્ટ્રપતિએ ભારત અને PM મોદીના સન્માનમાં આપ્યું ભાષણ
ગાંધીનગરઃ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પીએમ મોદીએ દેશવિદેશના મહાનુભાવનો આવકાર્યા હતા. આ ક્રમમાં તેમણે UAEના રાષ્ટ્રપતિનું પણ સ્વાગત કર્યું હતું. સમિટ દરમિયાન કંઈક એવું બન્યું જે વારંવાર જોવા મળતું નથી. સંયુક્ત આરબ અમીરાતના શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ SBI, HDFC, ICICI અને Axis Bankનું Credit Card વાપરો છો? તો પહેલાં આ વાંચી લો…
SBI, HDFC, ICICI અને Axis Bank Credit Cardholder’s માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. આજકાલ લગભગ દરેક લોકો કોઈને કોઈ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરતા હોય છે પણ હવે અમુક બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આવો…
- ઇન્ટરનેશનલ
માલદીવને ઉશ્કેરવા માટે ક્યા દેશનો દોરીસંચાર?
બીજિંગ: ભારત સાથે માલદીવના વિવાદ બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ તેમની પ્રથમ સરકારી મુલાકાત માટે ચીન પહોંચી ગયા છે. ત્યારે મુઈઝુને હંમેશા ભારત વિરોધી માનવામાં આવે છે. કારણ કે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝુએ ઈન્ડિયા આઉટનો નારો પણ આપ્યો હતો. ત્યારે…
- નેશનલ
યોગી આદિત્યનાથે બે અર્જુન પુરસ્કાર વિજેતાઓને કહ્યું, ‘તમે રાજ્યના ગૌરવ છો’
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પ્રતિષ્ઠિત મેડલ વિજેતા ઍથ્લીટો અને પ્લેયરોને ખોબો ભરીને રોકડ ઇનામ આપવા માટે જાણીતા છે. 2021માં તેમણે ટોક્યો ઑલિમ્પિક્સમાં જીતીને આવેલા દેશના અનેક સ્પોર્ટ્સમેન અને સ્પોર્ટ્વિમેનને કુલ 42 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.આ લોકપ્રિય સીએમ…
હેપ્પી બર્થડેઃ 50 હજારથી વધુ ગીત ગાનારા સિંગરે કહેવું પડ્યું હતું હવે એવોર્ડ આપશો નહીં…
મુંબઈઃ આજે ભારતના જાણીતા સિંગર યસુ દાસનો જન્મદિવસ છે. યસુ દાસે પચાસ હજારથી વધુ ગીતો ગાયા હતા. યસુદાસનો જન્મ 10 જાન્યુઆરી 1940માં રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. યસુ દાસ ભારતીય પ્લેબેક ગાયક અને સંગીતકાર છે. યસુદાસે ભારતીય શાસ્ત્રીય, ભક્તિ અને…
- મનોરંજન
… તો આ કારણે Janhvi Kapoorએ Sara Tendulkarને કરી અનફોલો?
Janhvi Kapoor And Sara Tendulkar અત્યારે સૌથી વધુ લાઈમલાઈટમાં રહેતાં નામ છે અને હવે આ બંનેને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. અત્યારે બી-ટાઉનમાં જ્યાં જુઓ ત્યાં જાહન્વી કપૂર અને શિખર પહાડિયાના રોમાન્સની જ ચર્ચા ચાલી રહી છે.કોફી વિથ…
- આપણું ગુજરાત
PayTM ગિફ્ટ સિટીમાં 100 કરોડનું કરશે રોકાણ..
ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આજે Vibrant Gujarat Global Summitનો ધમધમાટ છે. દેશ-વિદેશના અનેક સ્ટાર્ટઅપના પ્રણેતાઓ તેમાં ભાગ લઇ રહ્યા છે, એ બધાની વચ્ચે PayTM દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રોકાણ કરવામાં PayTMએ રસ દાખવ્યો છે.ફીનટેક કંપની વન97 જે…