- નેશનલ
બિહારમાં હવે આ મુદ્દે ધમાલઃ પોલીસને લાઠીચાર્જ કરવાની પડી ફરજ
પટના: બિહાર બોર્ડની બારમા ધોરણની પરીક્ષા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. બિહારના મધેપુરા અને કૈમૂર જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલા અમુક વિદ્યાર્થીઓનું બોર્ડનું પેપર છૂટી જતાં હંગામો થયો હતો. પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક મિનિટ માટે મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને…
- સ્પોર્ટસ
BCCI સેક્રેટરી જય શાહને કેટલો પગાર ચૂકવવામાં આવે છે, જાણો છો?
Board of Control for Cricket in India (BCCI)ના સેક્રેટરી Jay Shah ફરી એક વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને એવી માનવામાં આવે છે કે આ વર્ષે યોજાનારી ICC પ્રમુખની ચૂંટણીની રેસમાં પણ જય શાહ આગળ ચાલી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં જાહેર સ્થળોએ કાટમાળ ફેંકનારાઓ પર સીસીટીવીની રહેશે નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક સ્થળોએ કાટમાળ ફેંકીને કાયદાનું ઉલ્લંઘન કરવાની સાથે જ ગંદકી વધારનારાઓ પકડી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૩૦ સ્થળોએ ૪૯ સીસીટીવી કેમેરા બેસાડવાની યોજના બનાવી છે, જેમાં પ્રાયોગિક ધોરણે બોરીવલી, ગોરાઈ અને માગાથાણે વિસ્તારમાં પાંચ સીસીટીવી કેમેરા બેસાડવાની…
- આમચી મુંબઈ
આઈઆઈટી મુંબઈ ગાર્ગઈ પાણી પ્રોજેક્ટમાં એન્વાયરમેન્ટલ સ્ટડી કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની પાણીની માગણી સામે પ્રતિદિન કરવામાં આવતો પાણીપુરવઠો અપૂરતો છે. તેથી ફરી એક વખત ગાર્ગઈ પ્રોજેક્ટ પર મુંબઈ મહાનગરપાલિકા કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને કારણે અસર થનારા ઝાડ બાબતે પર્યાવરણનો અભ્યાસ કરવા માટે પાલિકાએ આઈઆઈટી મુંબઈને…
- ટોપ ન્યૂઝ
ઝારખંડને મળેલા નવા ‘સરપ્રાઈઝ સીએમ’ કોણ છે, જાણી લો?
રાંચીઃ ઝારખંડમાં જમીન કૌભાંડમાં સંડોવણી મુદ્દે આખરે હેમંત સોરેને રાજીનામું આપ્યા પછી નવા મુખ્ય પ્રધાનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. નવા મુખ્ય પ્રધાન તરીકે ‘સરપ્રાઈઝ સીએમ’નું નામ જાહેર કર્યું છે. તેઓ ન તો હેમંત સોરેનના પરિવારના છે, તેથી ચંપઈ…
- ટોપ ન્યૂઝ
ED દ્વારા ધરપકડની આશંકાઓ પહેલા ઝારખંડના CMનું રાજીનામું, મુખ્યમંત્રીની ધરપકડ માટે છે આ ખાસ નિયમો
નવી દિલ્હી: ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ કોઈપણ આરોપી ગુનો સાબિત થયા બાદ દોષિત બને છે. આવી સ્થિતિમાં, તેની સિવિલ અને ફોજદારી બંને કેસમાં ધરપકડ કરવામાં આવે છે. પરંતુ જો મુખ્યમંત્રીની ધરપકડ કરવાની વાત આવે છે, તો તેના સંદર્ભમાં અલગ…
- નેશનલ
પદ્મશ્રી રોહન બોપન્ના ટેનિસને કહેવાનો હતો અલવિદા, પણ પછી…
નવી દિલ્હી: 43 વર્ષની વયે ઑસ્ટ્રેલિયન ઓપન જીતનારા રોહન બોપન્ના પોતાની કારકિર્દીની સૌથી ખુશહાલીની પળો માણી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક સમયે રોહન પોતે ટેનિસને અલવિદા કહેવા માગતો હતો, એવો ખુલાસો તેણે…
- આમચી મુંબઈ
અંધેરીની ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)માં આઝાદ નગરમાં અંધેરી સ્પોર્ટસ ક્લબ પાસે આવેલી ૧૨ માળની ઈમારતના એક ફ્લેટમાં બુધવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આઝાદ નગરમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળની પર્લ…
- આમચી મુંબઈ
ઉરણમાં બે શકમંદને તાબામાં લેવા ગયેલા કોન્સ્ટેબલો સાથે મારપીટ
થાણે: બે શંકાસ્પદ ચોરોને નાગરિકોએ પકડી પાડ્યા પછી તેને તાબામાં લેવાયેલી પોલીસ ટીમમાંના બે કોન્સ્ટેબલ સાથે લોકોના જૂથે મારપીટ કરી હોવાની ઘટના નવી મુંબઈ પાસેના ઉરણ ખાતે બની હતી.ઉરણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે 12.30 વાગ્યાની…